SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ પપર પ્રતિમાશતક | શ્લોકઃ ૪૩ આપને શું પ્રમાણ નથી? કે જે કારણથી મહાનિશીથના બળથી દ્રવ્યસ્તવની સ્થાપના કરો છો? આ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે. II૪૩ll ટીકા : भ्रष्टैः इति :- भ्रष्टैः लिङ्गमात्रोपजीविभिः, चैत्यकृते स्वाभिमतचैत्यालयसम्पादनाय, अर्थित:= प्रार्थितः, कुवलयाचार्य:-पदैकदेशे पदसमुदायोपचारात् कुवलयप्रभाचार्यः, 'यद्यपि एतच्चैत्यालये वक्तव्यमस्ति तथापि सतमः सपापम्', इत्युक्त्वा भवं संसारार्णवं, तीर्णवान् । एतत् किम् नवनीतसाराध्ययनवचनम् आयुष्मतां प्रशस्तायुषां, भवतां नो मानं=न प्रमाणम् ? यन्महानिशीथबलत:= महानिशीथबलमवष्टभ्य, द्रव्यस्तवस्थापनं कुर्वन्त्यायुष्मन्तः । यत्र हि वाङ्मात्रेणापि द्रव्यस्तवप्रशंसनं निषिद्धम्, तत्र कथं तत्करणकारणादिविहितं भविष्यतीति ? ॥४३।। ટીકાર્ય : ભ્રષ્ટ: ..... વયપ્રભાવાર્થ, ભ્રષ્ટો વડે લિંગમાત્ર ઉપજીવીઓ વડે, ચૈત્ય માટે=સ્વાભિમત ચેત્યાલયના સંપાદન માટે, કુવલયાચાર્ય-કુવલયપ્રભાચાર્ય પ્રાર્થિત કરાયા. અહીં પદના એક દેશમાં પદના સમુદાયનો ઉપચાર કરેલ હોવાથી કુવલયાચાર્યનો અર્થ કુવલયપ્રભાચાર્ય ગ્રહણ કરવાનો છે. યદ્યપિ ....તીવાનું જો કે જિનાલયમાં=જિનાલય સંબંધી આ, વક્તવ્ય છે તો પણ સતમ= સપાપ છે, એ પ્રમાણે કહીને (કુવલયપ્રભાચાર્ય) સંસાર સમુદ્રને તર્યા. પત્રેિ ...... સાપુખ7: I શું આ નવનીતસાર અધ્યયનનું વચન, આયુષ્યમાન પ્રશસ્ત આયુષ્યવાળા આપને અર્થાત્ દ્રવ્યસ્તવની સ્થાપના કરનારા મૂર્તિપૂજકોને શું પ્રમાણ નથી? જે કારણથી મહાનિશીથના બળથી=મહાનિશીથસૂત્રના બળનું અવલંબન લઈને, આયુષ્યમાન આપ દ્રવ્યસ્તવનું સ્થાપન કરો છો? વત્ર દિ.... ભવિષ્યતીતિ? . જે કારણથી જ્યાં મહાનિશીથમાં, વચનમાત્રથી પણ દ્રશાસ્તવતી પ્રશંસા નિષિદ્ધ છે, ત્યાં કેવી રીતે તેનું દ્રવ્યસ્તવનું, કરણ-કરાવણાદિ વિહિત સંભવે? ૦ દિ' શબ્દ યસ્માદર્થક છે. પવિષ્યતીતિ' અહીં ‘તિ’ શબ્દ છે તે કથનની સમાપ્તિસૂચક છે. કરાચારવિવિહેતું અહીં શક્તિ માં આદિ શબ્દથી અનુમોદનનું ગ્રહણ કરવું. l૪૩
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy