________________
439
ટીકાઃ
अभ्युच्चयमाह
'किञ्चेहाधिकदोषेभ्यः सत्त्वानां रक्षणं तु यत् ।
उपकारस्तदेवैषां प्रवृत्त्यङ्गं तथाऽस्य च' ।।६।।
૩૫ારો-હિતરળમ્, પ્લાં=સત્ત્વાનાં, પ્રવૃત્તો ગામ્=ારળમ્, અસ્થ=નાળુરો: । આહ ચ
'एतो च्चिय णिद्दोषं सिप्पाइविहाणमो जिणिंदस्स ।
लेसेण सदोसंपि हु बहुदोसनिवारणत्तेणं' त्ति ।। (पञ्चा० ७/३५)
ઉત્થાન :
પૂર્વપક્ષીએ રાજ્યાદિપ્રદાનમાં દોષ બતાવ્યો, તેનું પૂ. હરિભદ્રસૂરિ મહારાજે યુક્તિથી નિરાકરણ કર્યું. તે કથનને જ પુષ્ટ કરવા અર્થે અમ્યુચ્ચયનેઇંસમુચ્ચયને, કહે છે -
ટીકાર્ય
પ્રતિમાશતક | શ્લોક : ૩૯
શ્લોકાર્થ :
किञ्च ..... લક્ષ્ય હૈં ।।૬।। વળી અહીં=રાજ્યદાન, વિવાહધર્મ અને શિલ્પાદિ નિરૂપણમાં, અધિક દોષોથી જે વળી જીવોનું રક્ષણ છે, તે જ જીવોનો ઉપકાર છે તથા એમની=જગદ્ગુરુની, પ્રવૃત્તિનું અંગ છે. II૬ા ૭ શ્લોક નં. ૬ના કેટલાક શબ્દોનો અર્થ ટીકામાં બતાવે છે –
‘રૂપારઃ’=હિતકરણ,
‘vi’=પ્રાણીઓનો,
‘પ્રવૃત્તો ગમ્’ પ્રવૃત્તિમાં કારણ,
‘ઞT’=આની=જગદ્ગુરુની,
--
બાદ 7 - પંચાશકની સાક્ષી આપતાં કહે છે.
પુત્તો વ્યિય .... નિવારતેનં || આથી કરીને જ=જે કારણથી અલ્પબહુત્વ-વિશેષભાવ વડે અકુશલની નિવૃત્તિરૂપ જિતાયતનની થતના થાય છે, આથી કરીને જ, જિનેશ્વરનું શિલ્પાદિવિધાન કિંચિત્ સદોષ પણ બહુદોષના નિવારણનું કારણ હોવાને કારણે નિર્દોષ છે.
૦ અહીં ‘હ્તો દ્વિવ’ નો અન્વય પંચાશકના પૂર્વશ્લોક=૭/૩૪ સાથે છે. તે શ્લોકમાં અલ્પબહુત્વની વિચારણામાં જિનભવનની યતના અકુશલની નિવૃત્તિરૂપ છે. આ જ કારણથી ભગવાનનું શિલ્પાદિવિધાન નિરવઘ છે, એમ કહીને જિનભવનની નિર્દોષતાને સ્થાપન કરવા માટે ભગવાનની શિલ્પાદિવિધાનની ક્રિયાનો નિર્દેશ કર્યો છે.