________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૦-૪૧
आपातविरोधस्य
. દર્શનાર્, આપાતથી વિરોધનું બહુ સ્થાનોમાં દર્શન છે અર્થાત્ આચારાંગાદિ ઘણા સ્થાનોમાં વિરોધનું દર્શન છે. (તેથી જો મહાનિશીથને અપ્રમાણભૂત કહેશો તો આચારાંગાદિને પણ અપ્રમાણ માનવાં જોઈએ.)
૫૪૨
ટીકાર્થ:
ઉત્થાન --
અહીં પૂર્વપક્ષી કહે કે, વિવેકીને આચારાંગાદિ ગ્રંથોમાં સમાધિ સુકર છે અર્થાત્ આચારાંગાદિ ગ્રંથોમાં જે પરસ્પર વિરોધ છે, તેનું સાપેક્ષ રીતે સમાધાન વિવેકી કરી શકે છે. તેથી બીજો હેતુ કહે છે - ટીકાર્ય :
विवेकिनः તુત્યાદ્વિતિ ।। અને વિવેકીને સમાધિની સુકરતાનું સર્વત્ર તુલ્યપણું છે અર્થાત્ વિવેકી જેમ આચારાદિના વિરોધનું સમાધાન કરી શકે છે, તેમ મહાનિશીથના વિરોધનું પણ સમાધાન કરી શકે છે.
‘કૃતિ’ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે. II૪૦ના
અવતરણિકા :
.....
अभ्युच्चयमाह
.
અવતરણિકાર્ય :
અભ્યુચ્ચયને કહે છે અર્થાત્ શ્લોક-૪૦માં મહાનિશીથના અક્ષરોથી દ્રવ્યસ્તવનું પ્રામાણ્ય બતાવ્યું, હવે શાસ્ત્રના બીજા કથનોથી દ્રવ્યસ્તવનું પ્રામાણ્ય બતાવતાં અમ્યુચ્ચયને=સમુચ્ચયને, કહે છે –
વિશેષાર્થ :
ભગવાનની પ્રતિમા પૂજનીય છે, તે બતાવવા માટે મહાનિશીથસૂત્રના પ્રામાણ્યને બતાવવાપૂર્વક મહાનિશીથસૂત્રના અક્ષરો બતાવે છે –
શ્લોક ઃ
यद् दानादिचतुष्कतुल्यफलतासङ्कीर्तनं या पुनश्राद्धस्य परो मुनेः स्तव इति व्यक्ता विभागप्रथा । यच्च स्वर्णजिनौकसः समधिको प्रोक्तौ तपःसंयमौ, तत्सर्वं प्रतिमार्चनस्य किमु न प्राग्धर्मताख्यापकम् ।।४१ ।।