________________
५४३
प्रतिभाशतs/cोs:४१ लोकार्थ:
જે દાનાદિચતુષ્કની તુચળતાનું સંકીર્તન, જે વળી શ્રાદ્ધને બે દ્રવ્યસ્તવ અને ભાવસવ, અને મુનિને પર ભાવસવ, એ પ્રમાણે વ્યક્ત વિભાગપ્રથા વિભાગની પદ્ધતિ, અને જે સોનાના દેરાસર કરતાં પણ તપ-સંયમને અધિક કહ્યાં, તે સર્વ પ્રતિમાના અર્ચનની પ્રાધ્ધમતાનાં વ્યાપક नथी | ? परंतु ण्याus १ छ. ||४१|| टीs:
यद्' इति-यत् दानादिचतुष्कस्य-दानादिचतुष्टयस्य, तुल्यफलतायाः सङ्कीर्तनम् । या पुनः द्वौ द्रव्यस्तवभावस्तवौ श्राद्धस्योचितों, पर:=भावस्तव, एक एव मुनेः साधोरिति व्यक्ता विभागस्य प्रथा विस्तारः । यच्च स्वर्णजिनौकसः-सुवर्णजिनभवनकारणोत्कृष्टद्रव्यस्तवादपि तपसंयमौ समधिको प्रोक्तो, तत्सर्वं प्रतिमार्चनस्य किमु प्राग्धर्मताया: भावस्तवेनान्वाचीयमानधर्मताया, ख्यापकं= सूचकं, न ? अपि तु ख्यापकमेव, उत्कृष्टतमावधेरुत्कृष्टतरस्यैव युक्तत्वात्, हीनावधिकोत्कर्षोक्तेरस्तुतित्वात् । न हि सामान्यजनादाधिक्यवर्णनं चक्रवर्तिनः स्तुतिः अपि तु महानरपतेरिति । अक्षराणि च -
'भावच्चणमुग्गविहारया य दव्वच्चणं तु जिणपूआ । पढमा जईण दुण्णि वि गिहीण पढमच्चिय पसत्था ।। कंचणमणिसोवाणे थंभसहस्सूसिए सुवन्नतले । जो कारवेज्ज जिणहरे, तओवि तवसंजमो अहिओ (अणंतगुणो) ।। तवसंजमेण बहुभवसमज्जिअं पावकम्ममलपवहं । निट्ठविउणं अइरा सासयसुक्खं वए मुक्खं ।। काउंपि जिणायणेहिं मंडिअं सयलमेइणीवटै ।
दाणाइचउक्केणवि सुठु वि गच्छिज्ज अच्चुअयं ण परओ त्ति ।। टोडार्थ :
यत् ..... महानरपतेरिति । हे न यतुष्टयनी=Etault यारी, तुल्यता संतन छ અર્થાત્ દ્રવ્યસ્તવની સાથે દાનાદિ ચતુષ્ટયની તુલ્યતાનું જે સંકીર્તન છે, વળી જે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ શ્રાદ્ધને ઉચિત છે અને ભાવસ્તવ એક જ મુનિને ઉચિત છે, એ પ્રમાણે વ્યક્તવિભાગની પ્રથા=વિસ્તાર છે, અને જે સુવર્ણભવનના કારણરૂપ ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવથી પણ તપ-સંયમ અધિક કહેવાયાં છે, તે સર્વ, પ્રતિમા અર્ચનની પ્રાધ્ધમતાનું વ્યાપક-સૂચક, નથી શું? અર્થાત્ ભાવસ્તવની સાથે અવાચીયમાન=ભાવસ્તવના પૂર્વ સ્વરૂપને અનુસરનાર, ધર્મનું વ્યાપક નથી શું ? અર્થાત્