________________
પ૩૭
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૯ વિશેષાર્થ :
પંચાશકની સાક્ષીમાં કહ્યું કે, ભગવાને કરેલ શિલ્પાદિનું વિધાન નિર્દોષ છે, તે કથન, સ્વપરિણામને આશ્રયીને વિચારીએ તો ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી કર્મબંધનું કારણ નથી; એ અપેક્ષાએ સર્વથા નિર્દોષ હોવા છતાં, લેશથી સદોષ સ્વીકારીને પણ બહુદોષના નિવારણપણા વડે કરીને નિર્દોષ છે, એ કથન વ્યવહારનયથી બાહ્ય પરિણામને આશ્રયીને કંઈક સદોષતા સ્વીકારીને કરેલ છે. તે આ રીતે -
ભગવાનની રાજ્યપ્રદાનાદિ ક્રિયાથી રાજ્ય ગ્રહણ કરનારને જે પરિગ્રહાદિની પ્રાપ્તિ થાય છે, તેનાથી તેઓને જે કર્મબંધ થાય છે, તે રૂપ દોષ હોવા છતાં, સંસારમાં અરાજકતાના કારણે જે અધિક દોષો થવાની સંભાવના હતી, તે અટકે છે. તેથી લેશથી સદોષ અને ઘણા દોષોનું નિવારણ એ બાહ્ય પદાર્થને આશ્રયીને કથન છે.
ટીકા :
उक्तमर्थं दृष्टान्तेन समर्थयन्नाह - 'नागादे रक्षणं यद्वद्गर्ताधाकर्षणेन तु । कुर्वत्र दोषवांस्तद्वदन्यथाऽसंभवादयम् ।।७।।'
तद्वद्-राज्यादि, यत्तु अयं जगद्गुरुः सर्वथा दोषाभावेन किमिति न रक्षणं करोतीत्यत्राहअन्यथाअल्पस्याप्यनर्थस्यानाश्रयणलक्षणप्रकारेणासंभवाद् रक्षणस्येति शेषः । उक्तं च
'तत्थ पहाणो अंसो बहुदोसनिवारणाउ-जगगुरुणो । नागाइरक्खणे जह कड्ढणदोसेवि सुहजोगो ।।१।। खड्डातडंसि विसमे इट्ठसुयं(सं)पेच्छिऊण कीलंतं । तप्पच्चवायभीआ तदाणणट्ठा गया जणणी ॥२॥ दिट्ठो अतीए णागो तं पड़ एंतो दुतो अखड्डाए । તો ૪િો તો તઇ પીડા સુકાવા ત્તિ પારા (ગ્યા. ૭/૨૮, ૩૬, ૪૦)
ઉત્થાન :
પંચાશકના શ્લોક-૭/૩૫માં જે કહ્યું, તે અર્થને દૃષ્ટાંત દ્વારા સમર્થન કરતાં કહે છે - શ્લોકાર્થ+ટીકાર્ય :
ના ..... કમ્ ગતદિથી ખેંચી કાઢીને નાગાદિથી રક્ષણ કરનાર જેમ દોષવાળો નથી, તેની જેમ રાજ્યાદિને આપતા આ જગર, દોષવાળા નથી.