________________
૪
.
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૪ ઉત્થાન :
આ રીતે રુદ્રા પદમાં રહેલી ચતુર્થીવિભક્તિ અને ઈદ્રપદનો અર્થકરીને હવે ‘સ્વાહા'પદનો અર્થ કરે છે - ટીકાર્ય :
તાશ .... વાવાર્થક ! તેવા પ્રકારના નિર્દયત્વવાળું ઈંદ્રપદત્યાગ એ સ્વાહાનો અર્થ છે, અર્થાત્ દેશનાદેશિત ચતુર્થત પદથી નિર્દેશ્યત્વવાળું ઈંદ્રપદ છે; અને તે ઈંદ્રપદને ઉપાસ્યરૂપે સ્વીકારીને જે ત્યાગ કરાય છે, તે ઈંદ્રપદકત્યાગ છે, અને તે સ્વાહાનો અર્થ છે. અને ‘ત’ શબ્દ દાય સ્વાહા' થી માંડીને ઈંદ્રપદત્યાગ સુધીના અર્થનો પરામર્શક છે, અને તે વાક્યર્થ છે; અર્થાત્ રૂાય સ્વદા એ પ્રકારના વાક્યનો અર્થ છે.
કત પુર્વ .... વાગ્યેવ, આથી કરીને જ અર્થાત્ પૂર્વમાં તાદશ નિર્દેશ્યત્વવત્ ઈન્દ્રાદિપદત્યાગ એ સ્વાહાનો અર્થ છે એમ કહ્યું, આથી કરીને જ, ત્રાહિમ સ્વાદા' ઈત્યાદિ પ્રયોગ થઈ શકે નહિ; કેમ કે સ્વાહા આદિ પદના યોગમાં દેવતાચતુર્થીનું સાધુપણું હોવાને કારણે બ્રાહ્મણાદિમાં નિરૂક્ત દેવતાપણાનો અભાવ છે અર્થાત્ દેશનાદેશિત ચતુર્થત્તપદનિર્દેશ્યત્વરૂપ દેવતાપણાનો અભાવ છે. જે કારણથી ત્યાં બ્રાહ્માદિમાં સંપ્રદાનવિષયક ચતુર્થી જ છે.
૦ દિ' યસ્માદર્થક છે. વિશેષાર્થ –
મીમાંસક મત પ્રમાણે સ્વાહાદિ પદનો પ્રયોગ દેવતાચતુર્થીમાં જ થઈ શકે, જ્યારે ગ્રાહત' એ પ્રકારની ચતુર્થી સંપ્રદાન અર્થમાં જ થઈ શકે અર્થાત્ બ્રાહ્મય ર’િ એ પ્રકારના પ્રયોગમાં સંપ્રદાન અર્થક ચતુર્થી છે, તે જ થઈ શકે, પરંતુ સ્વાહા આદિ પ્રયોગમાં જે દેવતાચતુર્થી વપરાય છે, તે બ્રાહ્મણમાં થઈ શકે નહિ, કેમ કે મીમાંસકે જે દેવતાનું લક્ષણ કર્યું છે તે બ્રાહ્મણમાં ઘટતું નથી. ટીકાર્ય :
ઉત્તવ સૂત્રપ્રણયનમ િ આથી કરીને જ અર્થાત્ દેવતાચતુર્થી સ્વાહા આદિ પ્રયોગમાં થાય છે અને અન્યત્ર સંપ્રદાન અર્થક ચતુર્થી પ્રયોગ છે આથી કરીને જ વ્યાકરણમાં પૃથફ સૂત્ર પ્રણાલ પણ છે, અર્થાત્ બે ચતુર્થીને જુદી બતાવવા માટે એક સૂત્રથી ન કહેતાં અલગ સૂત્રની રચના પણ કરેલી છે.
o‘સૂત્રપ્રણયનમાં અહીં ‘' થી એ સમુચ્ચય કરેલ છે કે દેવતાચતુર્થી અને સંપ્રદાન ચતુર્થી જુદી તો છે જ, પરંતુ તે બતાવવા માટે સૂત્ર રચના પણ અલગ કરી છે. ઉત્થાન :
અહીં પૂર્વમાં કહ્યું કેદ્રાદય સ્વદા એ પ્રયોગ થઈ શકે નહિ. તેથી કોઈને શંકા થાય કમાવાશાય સ્વાહી એ પ્રકારનો પ્રયોગ તો સંભળાય છે, અને ત્યાં સંપ્રદાન ચતુર્થી થઈ શકે નહિ. તેથી તેની સંગતિ બતાવતાં કહે છે -