________________
પ્રતિમાશતક/ બ્લોક : ૩૭
પ૧૯ મળતા વ ત્યાં સુધીનો પાઠ સ્થાનાંગમાં પણ આ જ પ્રમાણે ઉપલબ્ધ છે, પરંતુ તે પાઠ અશુદ્ધ હોય તેમ ભાસે છે.
ત્યાં ત્તતું સન્તરિતુમનેશ ન વળતે આ પ્રમાણે પાઠ હોવો જોઈએ. તત્ત્વ બહુશ્રુત જાણે. વિશેષાર્થ:
મોટી નદીઓ અનેક વખત બાહુજંઘાદિથી લંઘન કરવા માટે અને નાનાદિથી તરવા માટે કલ્પતી નથી; કેમ કે આત્મા અને સંયમના ઉપઘાતનો સંભવ હોવાને કારણે શબલ ચારિત્રની પ્રાપ્તિ થાય છે.
અહીં વિશેષ એ છે કે, મહિનામાં અનેક વખત નદી ઊતરે તો નદીમાં આગળ કહેવાતા પ્રત્યપાયો હોવાને કારણે આત્માનો ઉપઘાત થાય છે, અને આગળમાં કહેલાં કારણોને છોડીને નદી ઊતરવામાં જલના જીવોની વિરાધના થવાના કારણે સંયમનો ઉપઘાત થવાથી ચારિત્રની શબલતાની પ્રાપ્તિ થાય છે. તેથી અનેકવાર નદી ઊતરવી જોઈએ નહિ. ટીકાર્ય :
યત નાદ - માનદમંતર ..... નાવતરતિ માસની અંદર ત્રણ વાર દગલેપ અર્થાત્ ઉદકલેપ=નાભિ પ્રમાણે જલાવતરણ કરતાં, સાધુ અથવા સાધ્વીને આત્મ અને સંયમના ઉપઘાતના સંભવથી શબલ ચારિત્રની પ્રાપ્તિ થાય છે, એ પ્રકારનો ભાવ દરેકને પછી અધ્યાહાર હોવો જોઈએ.
મામંતર તિઝિયાન્તવાસો શરેમાને ત્તિ પાઠ છે, ત્યાં સ્થાનાંગ સૂત્રમાંમારમંતરે તિઝિન્નેવાળો માને ત્તિ પાઠ છે અને તે સ્થાનાંગના પાઠ મુજબ વિચારીએ તો પ્રસ્તુત ગ્રંથમાં તિત્રિ પછી ય છે તે વધારાનો ભાસે છે. ટીકા :
इह सूत्रे कल्पभाष्यगाथा-'इमाओ त्ति सुत्तउत्ता, उद्दिठ्ठणईओ गणिय पंचेव । गंगादिवंजियाओ, बहूदय महाण्णवाओ अ । पंचण्हं गहणेणं, सेसावि उ सूइआ महासलिलाइ' त्ति ।।
ટીકાર્ય :
આ સૂત્રમાં=ઠાણાંગના આ સૂત્રમાં, જે પદાર્થ છે, તે જ પદાર્થને બતાવનારી કલ્પભાષ્યની ગાથા વૃત્તિકાર બતાવે છે -
રૂમાડો આ એટલે સૂત્રોક્ત, ઉદ્દિષ્ટ નદીઓ, પાંચ એ પ્રમાણે ગણિત, ગંગાદિથી વ્યંજિત અને મહાર્ણવની. જેમ ઘણા પાણીવાળી પાંચના ગ્રહણથી શેષ પણ મહાસલિલવાળી સૂચિત છે. ટીકા:
प्रत्यपायाश्चेह-ओहारमगराइआ घोरा तत्थ उ सावया, सरीरोवहिमाईआ णावतेणं व कत्थइ त्ति ।।
ટીકાર્ય :
અહીં એટલે નદીઉત્તરણમાં પ્રત્યપાયો આ પ્રમાણે -