________________
પ૧
પ્રતિમાશતક | શ્લોક ૩૭
અહીં મૂળસૂત્રમાં કારિયુ પછી પૂતાના એ અધ્યાહાર છે.
હવે વિભક્તિનો વ્યત્યય કર્યા વગર સપ્તમી વિભક્તિ ગ્રહણ કરીને બીજો અર્થ કરે છે - અથવા સ્વેચ્છાદિ આવે છતે (સાધુઓને નદી ઊતરવાની અનુજ્ઞા છે). આ બીજા અર્થ પ્રમાણે મૂળસૂત્રમાં માછલ્લુ' અધ્યાહાર છે. અને એનાથી એ પ્રાપ્ત થયું કે, મ્લેચ્છાદિથી અભિભૂત થયેલા હોય ત્યારે અથવા તો સાધુઓ જે ગામમાં ઊતર્યા હોય ત્યાં સ્વેચ્છાદિ આવ્યા હોય ત્યારે સાધુઓને નદી ઊતરવાની અનુજ્ઞા છે. ટીકાઃ
एतानि तु पुष्टालम्बनानीत्युत्तरणेऽपि न दोष इति कल्प्यत्वव्यपदेशः ।। ટીકાર્ય :
તિન .... વેત્વિવ્યપE IT વળી આ પુષ્ટ આલંબનો છે, એથી કરીને (નદી) ઉત્તરણમાં પણ દોષ નથી, એથી કરીને નદીઉત્તરણક્રિયામાં) કથ્થત્વનો વ્યપદેશ છે. ટીકા -
अकारणेऽपि यतनापदेन पुनरेवं स कल्पे व्यवस्थितः - ‘णो कप्पइ णिग्गंथाणं वा णिग्गंथीणं वा इमाओ उद्दिट्ठाओ पंच महाण्णवाओ महाणईओ गणियाओ वंजियाओ अंतो मासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो વા ફરિત્તા વા સંતરિત્ત વા (8) IT (૨) ગડા (૩) સર (૪) કસિયા (૫) મરી, મદ પુન પર્વ जाणिज्जा-एरावती कुणालाए जत्थ चक्किया एगं पायं जले किच्चा एगं पायं थले किच्चा, एवं णं कप्पइ अंतोमासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा उत्तरित्तए वा संतरित्तए वा' (बृहत्कल्पे उ० ४ सू० ३२) । ટીકાર્ય :
સારો વિ .... વ્યવસ્થિતઃ - અકારણમાં પણ યતનાપદથી પુનઃ આ પ્રમાણે તે=વિધિ, બૃહત્કલ્પભાષ્યમાં વ્યવસ્થિત છે.
૦૩છારોડનિ અહીં જિ” થી એ સમુચ્ચય કરવાનો છે કે, કારણમાં તો વિધિ બતાવી, પણ અકારણમાં પણ નદી ઊતરવાની વિધિ બતાવે છે.
જો કM .. મદી, નિગ્રંથ અથવા નિગ્રંથીઓને આ ઉદિષ્ટ પાંચ મહાર્ણવ મહાનદીઓ, ગણિત, વ્યંજિત માસની અંદર બે વાર કે ત્રણ વાર ઊતરવી કે તરવી કહ્યું નહિ. (તે આ પ્રમાણે).
(૧) ગંગા, (૨) યમુના, (૩) સરયુ, (૪) કોશી અને (૫) મહી
ઉદ પુળ ... સંતરિત્તા વા હવે વળી આ પ્રમાણે જાણવું. કુણાલનગરીમાં એરાવતી જ્યાં એક પગ જલમાં કરીને અને બીજો પગ સ્થલમાં કરીને (નદી ઊતરવી) શક્ય છે, એ પ્રમાણે એક મહિનાની અંદર બે વાર કે ત્રણ વાર ઊતરવી કે તરવી કલ્પ.