________________
પ્રતિમાશતક/ બ્લોક : ૩૨
૪પ૧ અભિનયો પ્રગટે છે. આથી પોતે મૂર્તિ સામે નથી બેઠો, પરંતુ સાક્ષાત્ પરમાત્માની સામે બેસીને ભક્તિ કરી રહ્યો છે તેવું અનુભવાય છે, અને મુખાદિના તેવા અભિનયોના કારણે ગુણોત્કીર્તન કરનારનું ચિત્ત પરમાત્મભાવની આસન્ન થાય છે, અને તેનાથી પરમાર્થથી આત્માનો પરમાત્માની સાથે અભેદ હોવા છતાં જે ભેદનો ભ્રમ વર્તી રહ્યો છે, તે ભાંગી જાય છે, અને ભેદનો ભ્રમ ભાંગી જવાથી પરમાત્મભાવના સ્પર્શથી આત્મા અને પરમાત્માના અભેદપણાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે.
ટીકાર્ચ -
તથા ૨ ..... તિ ભાવ: I અને તે રીતે=ભેદનો ભ્રમ ભાંગી જાય છે, તે રીતે, સમાપત્તિ આદિ ભેદથી અતિતનું દર્શન થાય છે, એ પ્રમાણે ભાવ છે. ટીકા -
समापत्तिलक्षणमिदं - 'मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम् । તાશ્ચાત્તનવીર્થ સમાપત્તિ- પ્રવર્તિતા' 1 રૂત્તિ (૩૫૦ ત્રિ૨૦/૦)
आपत्तिः तीर्थकृत्रामकर्मबन्धः । संपत्तिः तद्भावाभिमुख्यमिति योगग्रन्थे प्रसिद्धम् ।।३।। ટીકાર્ચ -
સમાપતિનું લક્ષણ આ પ્રમાણે છે - મરિવ....... પ્રદર્તિતા ક્ષીણભળવાળા જાત્યમણિના તાચ્ય અને તરંજનથી નિશ્ચિત સમાપત્તિ થાય છે. તેમ ક્ષીણવૃત્તિવાળા જીવના એકાગ્રભૂત ચિત્તમાં પરમાત્માનું તાશ્ય અને તરંજનપણું થવાથી સમાપત્તિ થાય છે.
‘ત્તિ’ શબ્દ દ્વાર્વિશદ્ દ્વાáિશિકાના સાક્ષીપાઠની સમાપ્તિસૂચક છે.
‘સમાપજ્યતિ’ કહ્યું, ત્યાં “આરિ’ શબ્દથી આપત્તિ અને સંપત્તિનું ગ્રહણ કરવું.
આપતિeતીર્થકર નામકર્મનો બંધ અને સંપત્તિeતભાવને અભિમુખપણું તીર્થંકરનામકર્મના ફળને અભિમુખ તીર્થકર ભવની પ્રાપ્તિ સમજવી. એ પ્રમાણે યોગગ્રંથમાં પ્રસિદ્ધ છે. ll૩રા
૦મણિપક્ષમાં અભિજાત=જાત્યમણિ, તેમ અહીં ભવ્ય જીવ સમજવો.
ક્ષીણવૃત્તિમણિ =ક્ષીણમલવાળો, મણિ તેમ અહીં ક્ષીણકર્મવાળો જીવ સમજવો. જેમ મણિ જપાકુસુમના સાંનિધ્યથી તદુરૂપતાને પામે છે તેમ આત્મા પરમાત્માના ઉપયોગમાં લીન થવાથી પરમાત્મસ્વરૂપને પામે છે. વિશેષાર્થ :
જાત્ય સ્ફટિકરન હોય અને તેની ઉપરનાં મલાદિ આવરણો દૂર થયેલાં હોય, તેવા મણિની સામે જપાકુસુમ મૂકવાથી જપાકુસુમનું પ્રતિબિંબ તે મણિમાં પડે છે, તેથી સ્ફટિકમાં જપાકુસુમનું તાચ્ય છે, તેમ