________________
૪૩
પ્રતિમાશતક / શ્લોકઃ ૩૪ तदा त्यागात् । शूद्रादिपितुर्देवतात्वं च ब्राह्मणपठितमन्नत्वात् । ब्राह्मणाय स्वाहा' इत्यनेन ब्राह्मणाय त्यागेऽपि स्वाहेत्यस्य न ब्राह्मणस्वत्वहेतुत्वम्, तद्विनापि प्रतिग्रहमात्रादेव तत्स(स्व)त्वसंभवात्, अदृष्टजनकत्वेन वा त्यागो विशेषणीयः, स्वाहेत्यनेन ब्राह्मणाय त्यागो नादृष्टहेतुः । पामरेण मन्त्रं विनापीश्वराय त्यागे ईश्वरस्य देवतात्वं मन्त्रकरणकत्यागान्तरमादाय । उद्देश्यत्वं उद्देश्यतावच्छेदकावच्छिन्नोपलक्षकं केवलपत्न्या देवतात्ववारणाय विशिष्टत्वेनोद्देश्यत्वाद् विशिष्टस्यैव देवतात्वात्' इत्याहुः तद् बालचापलमात्रम्, योगिनामुपासनीयाया वीतरागदेवताया एव प्रसिद्धरहकारममकारात्मकस्वत्वस्य तनिरूपितस्यै कुतोऽपि क्वचिदप्याधानासंभवात् सरागेश्वरदेवतायाश्च रागविडम्बितैरेवाभ्युपगन्तुमर्हत्वाद्। ટીકાર્ચ - - ચૌTI ..... દેવત્વમ્ | વળી વાગો (તેયાયિકો) મંત્રકરણકણવિષ્ઠિફલભાગિવરૂપે ઉદ્દેશ્યત્વ એ દેવતાપણું છે, એ પ્રમાણે કહે છે - વિશેષાર્થ :
મંત્રકરણથી હરિમાં ઉત્પન્ન થતા ફળના ભોગવનારા રૂપે જે ઉદ્દેશ્ય હોય તે દેવતા કહેવાય, એ પ્રમાણે તૈયાયિકો કહે છે.
અહીં વિશેષ એ છે કે, હોમની ક્રિયા કરવામાં આવે તે મંત્રકરણરૂપ છે, અને તે હોમની ક્રિયાથી હોમમાં અર્પણ કરાતી વસ્તુની પ્રાપ્તિરૂપ ફળ તે દેવતાને પ્રાપ્ત થાય છે, તેથી તે દેવતા ફળના ભાગી છે. અહીં અપાયેલ વસ્તુનો ઉપભોગ દેવતા કરે છે અને આ ફળ દેવતાને મળો, એ પ્રકારે ઉદ્દેશ કરીને જ્યારે યજ્ઞ કરાય છે, ત્યારે તે ફળના દેવતા ઉદ્દેશ્ય બને છે. એ દેવતાને ઉદ્દેશીને યજ્ઞ કરાય છે, તેથી તે દેવતા યજ્ઞના ઉદ્દેશ્ય છે. તેથી દેવતામાં ઉદ્દેશ્યત્વ છે અને તે જ દેવતાપણું છે. આ પ્રમાણે નૈયાયિકો કહે છે. ઉત્થાન :
મીમાંસકોરેશનાશિતવતુર્ઘત્ત નિર્દેશ્યત્વ àવતાāઆ પ્રમાણે દેવતાનું લક્ષણ કરે છે, તેથી ચતુર્થ્યત પદ હોય તેવા ઉદ્દેશ્યને જ દેવતા કહી શકાય, અન્યને નહિ, તેમ માને છે. આ મીમાંસકનું લક્ષણ સ્વયં ગ્રંથકારશ્રી આગળ બતાવવાના છે, પરંતુ તેને સામે રાખીને તેના નિરાકરણ અર્થે નૈયાયિકો કહે છે -
ટીકાર્ય :
ત: ... વેવતાત્વિમ્ આથી કરીને=મંત્રકરણકણવિષ્ઠિફલભાગિરૂપે ઉદ્દેશ્યત્વ એ દેવતાપણું છે આથી કરીને, ચતુર્થી વિભક્તિ વિના પણ ઈન્દ્રાદિ દેવતાપણું છે, તેને સામે રાખીને મીમાંસકનો મત સંગત થાય છે.