________________
પ્રતિમાશતક / શ્લોકઃ ૩૪
'संसारिषु हि देवेषु भक्तिस्तत्कायगामिनाम् । - તવતીને પુન: તત્ત્વ તવતતાર્થયનાન્' ( વ-૨૨૨) તિ ..
स्वाहास्वधान्यतरस्यैव मन्त्रत्वमित्ययमपि नैकान्तो, मन्त्रन्यासे नमःपदस्यापि तत्त्वश्रवणात्। तदुक्तम् -
'मन्त्रन्यासश्च तथा प्रणवनमःपूर्वकं च तन्नाम।
मन्त्रः परमो ज्ञेयो, मननत्राणे ह्यतो नियमात् ।। (षोडशक ७ श्लोक-११) इति । ટીકાર્ચ -
વીતરાધેશન .....યુત્તન્વીતરાગને ઉદ્દેશીને અર્થાત વીતરાગની ભક્તિને ઉદ્દેશીને, કરાયેલા મંત્રસાહિત કર્મથી=ક્રિયાથી, અધ્યવસાયઅનુરોધી ફળ સ્વીકાર કરાયે છતે, મંત્રકરણક ઉપાસનારૂપ ઈતિકર્તવ્યતાનું આલંબન વીતરાગ છે, અને તેમાં રહેલું આલંબનત્વ જ દેવતાપણું છે, એ પ્રમાણે યુક્ત છે દેવતા લક્ષણરૂપે યુક્ત છે. વિશેષાર્થ :
કોઈ જીવને વીતરાગતાનો થોડો પણ યથાર્થ બોધ હોય, તેથી વીતરાગદેવ જ ઉપાસનીય છે તેવી બુદ્ધિ થાય; અર્થાત્ તેમની ઉપાસના કરીને ક્રમસર વીતરાગભાવને હું પ્રાપ્ત કરીશ, તેવી બુદ્ધિ પ્રાપ્ત થાય. તેથી તેમની ઉપાસના માટે જ્યારે યત્નવાળો બને, ત્યારે તે જીવ વીતરાગના ઉદ્દેશથી ભક્તિકર્મ કરે છે; અને તે ભક્તિકર્મ શાસ્ત્રમાં કહેલા મંત્રપૂર્વક કરતો હોય, જેમ પુષ્પ-ફળાદિની પૂજાને પૂજાની વિધિમાં બતાવેલા મંત્રપૂર્વક કરતો હોય, ત્યારે વીતરાગભાવ પ્રત્યે પ્રસર્પણવાળો અધ્યવસાય થાય છે; અથવા વીતરાગ પ્રત્યેના રાગના અતિશયવાળો અધ્યવસાય થાય છે, તેને અનુસાર ફળ સ્વીકારવામાં આવે છે, ત્યારે દેવતાનું લક્ષણ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે –
મંત્રકરણ છે જેમાં એવી ભગવદ્ભક્તિરૂપ ઉપાસના એ જ તેને કર્તવ્યરૂપે ભાસે છે; અર્થાત્ મંત્રપૂર્વકની ભગવદ્ભક્તિ જ મારે કેવલ કર્તવ્ય છે, એ પ્રકારની બુદ્ધિ થાય છે, તેથી તે બુદ્ધિપૂર્વક ભક્તિક્રિયા કરે છે; અને તે ભક્તિક્રિયાનું આલંબન જે ઋષભાદિ તીર્થકરો છે, તેમાં રહેલું આલંબનત્વ જ દેવતાપણું છે.
અહીં વિશેષ એ છે કે, નિશ્ચયનયથી અધ્યવસાયને અનુરૂપ જ ફળ થાય છે, પરંતુ વ્યવહારનયને આશ્રયીને વીતરાગને ઉદ્દેશીને કરાયેલ મંત્રપૂર્વકની ક્રિયાથી અધ્યવસાયમાં ભેદ પડે છે; અર્થાત્ મંત્રોચ્ચાર વગર કોઈ વીતરાગની ઉપાસના કરતો હોય, એના બદલે મંત્રોચ્ચારપૂર્વક વિતરાગની ઉપાસના કરે, ત્યારે અધ્યવસાયમાં તે મંત્રકૃત અતિશયતા થાય છે; અને તેને અનુરૂપ જ વ્યવહારનય ફળવિશેષ સ્વીકારે છે. તેને સામે રાખીને મન્નક્કર ...થી.. માનવુનત્વમ્ સુધી પ્રસ્તુતમાં દેવતાનું લક્ષણ કરેલ છે.
આનાથી એ ફલિત થયું કે, સાધના કરીને વીતરાગતાને પામેલ તીર્થંકરનો આત્મા વ્યવહારનયથીદેવતા