________________
૪૭૩
પ્રતિમાશતક | શ્લોક: ૩૪ પદથી શાસ્ત્રમાં જે પ્રયોગો થાય છે, ત્યાં દેવતાપણું નથી એમ સિદ્ધ થાય અને તેમ સિદ્ધ થવાથી પ્રણવ અને નમસ્કારપૂર્વક ઋષભાદિ દેવોને પણ જિનબિંબના ન્યાસમાં નમસ્કાર કરવામાં આવે છે, તેથી જિનપ્રતિમાને દેવતા કહી શકાય નહિ. અને શાસ્ત્રમાં ‘ૐ નમઃ 2પમાય ઈત્યાદિને મંત્રરૂપે સ્વીકારેલ છે, તે પણ સંગત થશે નહિ. તેથી કહે છે - ટીકાર્ય :--
સ્વાદી ....... તત્ત્વવત્ / સ્વાહા, સ્વધા અત્યતરનું જમંત્રપણું છે, એ પ્રમાણે આ પણ એકાંત નથી, કેમ કે મંત્રચાસમાં તમઃ પદના પણ તત્ત્વનું અર્થાત્ મંત્રત્વનું શ્રવણ છે. તદુર્થી તેમાં ષોડશકની સાક્ષી આપતાં કહે છે –
તલુન્ - તે કહે છે, અર્થાત્ નમ: પદનું પણ મંત્રત્વરૂપે શ્રવણ છે તે કહે છે -
ચાસગ્ન .... નિયમાન્ II રૂતિ | અને તથાકતે પ્રકારના, પ્રતિષ્ઠારૂપે કારિતવ્યપણાથી-કરાવવા યોગ્યપણાથી, અભિપ્રેત એવા જિનબિલમાં મંત્રયાસ કરવો, અને પ્રણવ અને નમઃપૂર્વક તેમનું નામ=ભગવાનનું નામ, પરમ મંત્ર જાણવો. જે કારણથી આનાથી=પ્રણવ અને નમઃપૂર્વકના ભગવાનના નામથી, નક્કી મનન અને ત્રાણ=જ્ઞાન અને રક્ષણ થાય છે.
‘તિ’ શબ્દ ષોડશકતા પાઠની સમાપ્તિસૂચક છે. ષોડશકના સાક્ષીપાઠમાં ઘતો શબ્દ છે તેમાં દિ' શબ્દ છે, તેનો અર્થ ષોડશકની ટીકામાં ‘પતા' કરેલ છે.
ઉત્થાન :
મીમાંસક દેવતાનું સ્વરૂપ કેવું સ્વીકારે છે તે કહે છે - ટીકા :
मीमांसकस्तु-इन्द्रविश्वेतनस्य सतोऽपि न देवतात्वम्, तद्धि देशनादेशितचतुर्थ्यन्तपदनिर्देश्यत्वम् । 'ब्राह्मणाय दद्यात्' इत्यादौ ब्राह्मणादेदेवतात्ववारणाय देशनादेशितेति । देशना वेदः, तेन यत्र यागे हविषि वा चतुर्थ्यन्तपदनिर्देश्यतया यो बोधितः, स तत्र ‘देवता । ऐन्द्रं दधि भवति' इत्यादौ देवतातद्धितविधानादिन्द्रोऽस्य देवतेत्यर्थो, देवतात्वमत्र चतुर्थ्यन्तपदनिर्देश्यत्वमेवेति नान्योन्याश्रयः । ‘इन्द्राय स्वाहा' इत्यादौ चतुर्थ्या देशनादेशितचतुर्थ्यन्तपदनिर्देश्यत्वमर्थः, इन्द्रपदं स्वपरं तादृशनिदेश्यत्ववदिन्द्रपदकत्याग इति वाक्यार्थः । अत एव ब्राह्मणाय स्वाहेत्यादिर्न प्रयोग:, स्वाहादिपदयोगे देवताचतुर्थ्या एव साधुत्वेन ब्राह्मणादेर्निरुक्तदेवतात्वाभावात्, तत्र हि सम्प्रदानत्वबोधकचतुर्युव, अत एव पृथक् सूत्रप्रणयनमपि । 'आकाशाय स्वाहा' इत्यादौ सम्प्रदानचतुर्थ्यभावेऽपि 'नमः स्वस्ति' इत्याद्युपपदचतुर्थीसंभवः, मन्त्रलिङ्गादिना च यत्र देवतात्वावगमस्तत्र ततस्तथा श्रुत्युन्नयनाद्