________________
પ્રતિમાશતક | શ્લોક ૩૦
૪૩૯ | ‘તણુન્મત્તપ્રત્નપતવત્ સનાની ' અહીં ‘ થી એ કહેવું છે કે, પૂર્વે કહ્યું કે, કેવળ મનથી હિંસા કરે કે કેવળ કાયાથી હિંસા કરે તેમાં કર્મબંધ નથી, તે કથન તો ઉન્મત્તના પ્રલપિતના જેવું અનાકર્ણનીય છે; પરંતુ પ્રસ્તુત કથન પણ અનાકર્ણનીય છે. કેમ કે પર વડે કરાયેલી હિંસાથી પ્રાપ્ત થયેલા માંસના ભક્ષણમાં અનુમોદનાની પ્રાપ્તિ છે. ટીકાર્ચ -
..... ગરિ તિ અને કુત, કારિત અને અનુમતિરૂપ આદાનત્રય-ત્રણ કારણો, તેઓ વડે=બૌદ્ધ વડે, જે કહેવાયાં, તે જિનેન્દ્રમતના લવનો=જિનેંદ્રમતના અંશનો, આસ્વાદ જ તેઓ વડે કરાયો.
‘તિ શબ્દ સૂત્રકૃતાંગના પાઠના કથનની સમાપ્તિસૂચક છે. ઉત્થાન :
સૂત્રકૃતાંગનો પૂર્વેનાગં છITUTUTIઉઠ્ઠી પાઠ બતાવ્યો તેની પૂર્વેuતેન .....થી કહેલ કે, અધ્યવસાયમાત્રથી= જિનપૂજામાં જીવને નહિ મારવાનો અધ્યવસાય છે એટલા માત્રથી, હિંસાની અન્યથાસિદ્ધિનું પ્રતિપાદન કરશો તો બૌદ્ધમતમાં તમારો પ્રવેશ થશે, એમ પૂર્વપક્ષી એવા લુપાકે કહ્યું. તેનું નિરાકરણ ગ્રંથકારે કરેલ કે, શુભયોગ અને શુભ અધ્યવસાયનું સામ્ય હોવાને કારણે જિનપૂજાદિમાં અમે શુભક્રિયાનો સ્વીકાર કરીએ છીએ; પરંતુ બૌદ્ધ સ્વીકારે છે તેમ પૂજામાં મારવાનો અધ્યવસાય નથી, એટલા માત્રથી શુભક્રિયાનો સ્વીકાર કરતા નથી, તેથી પરમતમાં=બૌદ્ધમતમાં, અમારો પ્રવેશ થશે નહિ. ત્યાં થ' થી પૂર્વપક્ષી લુંપાક કહે છે –
o જેવો શુભયોગ=શુભવ્યાપાર, છે, તેવો જ શુભઅધ્યવસાય પૂજામાં છે, તેથી તે બંને સમાન છે.
ટીકા :
अथ तथापि पुत्रं पितेत्याधुक्तदिशा द्रव्यस्तवे पुष्पादिजीवोपमर्ददोषाभावाभिधाने परमतप्रवेशस्तदवस्थ एव, मारणाध्यवसायं विना व्यापादनेऽदोषोक्तेरुत्तरस्योभयत्र तुल्यत्वादिति चेत्, न, लोचानशनादेरेवा(रिवा?)धिकारिणो यतनाशुद्धभावेन संक्लेशरूपापनयने परिकर्मितवत्सनागादेरिव ततो बलवद्दोषाभावात्, स्वरूपतः सावद्यत्वाच्च यतेस्तत्र नाधिकार इति । तत: शुभयोगे द्रव्यस्तवे नारम्भिकी क्रियाऽभिधेया । अभिधेया चेत् ? शुभव, हिंसा च यतनया तदधिकनिवृत्तिभावान भवति । तदाह
“यतनातो न च हिंसा यस्मादेषैव तन्निवृत्तिफला । तदधिकनिवृत्तिभावाद् विहितमतोऽदुष्टमेतद् ।।" (षोड० ६ श्लो० १६) इति ।
मूल एव विस्तरेणाभिधास्यते चेदमुपरिष्टादित्यलं प्रसङ्गेन । ટીકાર્ય :
અથ .. વર્તવષમાવાન્ ! તો પણ પુત્ર-પિતા ઈત્યાદિ જે સૂયગડાંગસૂત્રમાં કહ્યું છે, તેમાં કહેવાયેલી દિશાથી દ્રવ્યસ્તવમાં પુષ્પાદિ જીવોના ઉપમદનમાંeતાશમાં, દોષાભાવનું અભિધાન કરાયે