________________
૪૨૪
પ્રતિમાશતક | શ્લોક ૩૦ ટીકા :
किञ्च प्रतिनियता: कायिक्यादय एवायोजनीयत्वेनोक्ता इति देवपूजादिक्रिया संसारविच्छेदिका इत्यादेयैव । क्रियाशब्दमात्रेण च नोद्वेजितव्यम्, सम्यग्दर्शनस्यापि क्रियात्वेनोक्तत्वात् । तथा च स्थानाङ्गः - "जीवकिरिया दुविहा पण्णत्ता सम्मत्तकिरिया चेव, मिच्छत्तकिरिया चेव त्ति"। (२ स्था० उ० १ सू० ५९) सम्यक्त्वं तत्त्वश्रद्धानं, तदेव जीवव्यापारत्वात्क्रिया सम्यक्त्वक्रिया । एवं मिथ्यात्वक्रियाऽपि, नवरं मिथ्यात्वम् अतत्त्वश्रद्धानम्, तदपि जीवव्यापार एवेति । अथवा सम्यग्दर्शनमिथ्यात्वयोः सतोर्ये भवतः, ते सम्यक्त्वमिथ्यात्वक्रिये इति । द्वितीयपक्षे सम्यक्त्वे सति या च देवपूजादिक्रिया सा सम्यक्त्वक्रियैव । ટીકાર્ચ -
વિષ્ય .... 1 વળી (હિંસાને અનુકૂળ એવી) પ્રતિનિયત કાયિકી આદિ (ક્રિયાઓ) જ અયોજકીયપણાનડે અકર્તવ્યપણા વડે, કહેવાયેલી છે. એ હેતુથી દેવપૂજાદિ ક્રિયા સંસારનો વિચ્છેદ કરનારી છે, એથી આદેય જ છે. ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, મોક્ષ એ જીવના શુદ્ધ સ્વરૂપરૂપ છે, તેથી એને અનુકૂળ એવો જીવનો પરિણામ જ મોક્ષનું કારણ બને, પરંતુ ક્રિયાઓ નહિ. તેથી દેવપૂજાદિ ક્રિયા સંસારના ઉચ્છેદન કરનારી કઈ રીતે બની શકે ? અર્થાતુ ન બની શકે, પરંતુ ક્રિયાથી કર્મબંધ થાય. કેમ કે કહ્યું છે કે, ક્રિયાતો વન્ય' તેથી કહે છે – ટીકાર્ય :
ક્રિયામાળ ... ઉત્થાત્ | અને ક્રિયાશમાત્રથી ઉગ કરવો જોઈએ નહિ. અર્થાત્ મોક્ષના કારણરૂપે દેવપૂજાદિ ક્રિયા છે, એ શબ્દમાત્રથી ઉગ કરવો જોઈએ નહિ, કેમ કે સમ્યગ્દર્શનનું પણ ક્રિયાપણા વડે ઉક્તપણું છે.
તથા રથના અને તે પ્રમાણે સમ્યગ્દર્શનને પણ ક્રિયારૂપે કહેલ છે તે પ્રમાણે, સ્થાનાંગસૂત્રની સાક્ષી બતાવતાં કહે છે -
નીવરિયા' જીવની ક્રિયા બે પ્રકારની છે. (૧) સમ્યક્તક્રિયા અને (૨) મિથ્યાત્વક્રિયા. સમ્યક્ત તત્ત્વશ્રદ્ધાનું અને તે તત્ત્વશ્રદ્ધાન જ, જીવનો વ્યાપાર હોવાને કારણે ક્રિયા અર્થાત્ સમ્યક્તક્રિયા છે. એ પ્રમાણે મિથ્યાત્વક્રિયા પણ (જાણવી). ફક્ત મિથ્યાત્વ અતત્ત્વશ્રદ્ધાન, તે પણ=અતત્વશ્રદ્ધાન પણ, જીવવ્યાપાર જ છે. અથવા સમ્યગ્દર્શન અને મિથ્યાત્વ હોતે છતે જે ક્રિયા) છે, તે અનુક્રમે સમ્યક્તક્રિયા અને મિથ્યાત્વક્રિયા છે. અને બીજા પક્ષમાં સમ્યક્ત હોતે છતે જે દેવપૂજાદિ ક્રિયા તે સમ્યક્તક્રિયા જ છે. •
૭યોનનીયત્વેન રૂતિ’ અને ફાળેવ અહીં ‘તિ’ શબ્દ છે તે બંને ‘તિ' શબ્દ હેતુ અર્થક છે.
સ્થાનાંગસૂત્રના પાઠમાં વેવત્તિ' તિ’ શબ્દ છે, તે સ્થાનાંગના પાઠની સમાપ્તિસૂચક છે.