________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦.
૪૧૫ બંધવિશેષને અનુકૂળ હિંસાની સમાપ્તિનું અભિધાન યોગ અને પ્રઢષના સાગથી કઈ રીતે કરેલ છે? અર્થાત્ જો અધ્યવસાયને અનુસરનારી જ ક્રિયા હોય તો બંધવિશેષને અનુકૂળ હિંસાની સમાપ્તિનું અભિધાન યોગ-પ્રઢષના સાગથી થઈ શકે નહિ. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે મૂળ સૂત્રમાં તો કહ્યું છે કે, હે ભગવંત ! જ્ઞાનાવરણીય કર્મને બાંધતા જીવ વડે કેટલી ક્રિયા હોય? તેના ઉત્તરરૂપે ભગવાને કથંચિત્ ત્રણ ક્રિયા, કથંચિત્ ચાર ક્રિયા અને કથંચિત્ પાંચ ક્રિયા બતાવેલ છે. પરંતુ યોગ અને પ્રàષના સામ્યથી હિંસાની સમાપ્તિનું અભિધાન કરેલ નથી, તેથી કહે છે – ટીકાર્થ
દિવે?.... ચેતિ જે કારણથી વિવેચકો, જો યોગ-પ્રદ્વેષનું સામ્ય હોય તો ત્રણ, ચાર અથવા પાંચ વડે કરીને હિંસા સમાપ્ત કરાય છે અને ક્રમસર બંધ વિશિષ્ટ થાય છે, એ પ્રમાણે કહે છે -
‘હિતિ તિ” શબ્દ છે તે તિષિ ..... સુધીના કથનનો પરામર્શક છે, અને તિ’ પછી ‘દુ:' શબ્દ અધ્યાહાર છે ‘તિ વિવેવા દુ:' આ પ્રમાણે અન્વય છે.
‘તિકૃમિથ્થતમિરથ પંખ્યમિશ્લ’ અહીં ‘મથ’ શબ્દ ‘વા'=અથવા, અર્થમાં છે. ત્રિક્રિયતા શું છે તે બતાવતાં કહે છે -
(તત્ર) ત્રિક્રિયતા પ્રાષિfમા કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી વડે ત્રિક્રિયતા છે= હિંસાને અનુકૂળ કરાતું જીવનું જે કૃત્ય તે ત્રિક્રિય છે અર્થાત ત્રણ ક્રિયા જેને છે તે ત્રિક્રિય, અને તેનો ભાવ તે ત્રિક્રિયતા, અને હિંસાને અનુકૂળ કૃત્યમાં કાયિકી આદિ ત્રણ વડે ત્રિક્રિયતા થાય છે.
થી ..... દસ્તવિવ્યાપારમ્, કાયિકી ક્રિયા હસ્તાદિના વ્યાપારરૂપ છે. ધરાળી ..... કાળીવર, અધિકરણિકી ક્રિયા ખડુગાદિમાં પ્રગુણીકરણરૂપ છે.
પ્રાદેવિહી ..... સંપ્રદારમ્ | પ્રાàષિકી ક્રિયા હું અને મારું એ પ્રકારના અશુભ મનના સંપ્રધારણરૂપ છે અર્થાત્ અશુભ મનને પ્રવર્તાવવારૂપ છે.
ચતુરક્રિયા ..... પરિતાનમઃ | ચતુષ્ક્રિયતા કાયિકી, અધિકરણિકી, પ્રાર્ટપિકી અને પારિતાપનિકી ક્રિયાથી થાય છે.
પરિતાપનિવેશી ... વીવિરમ્ પારિતાપનિકી ક્રિયા એ ખફગાદિના ઘાતથી પીડાકરણરૂપ છે.
પષ્યયિતા ... રિા પંચક્રિયતા પાંચમીના પાંચમી ક્રિયાના, સંયોગમાં છે અર્થાત્ પૂર્વોક્ત ચાર પ્રકારની ક્રિયામાં પાંચમી ક્રિયાનો સંયોગ થાય ત્યારે હિંસાને અનુકૂળ કૃત્યમાં પંચક્રિયતા આવે છે. અને તે અર્થાત પાંચમી ક્રિયા=પ્રાણાતિપાત ક્રિયા, જીવિતથી વ્યપરોપણરૂપ છે. તિ શબ્દ વિવેચકોના કથનની સમાપ્તિ અર્થક છે.