________________
એ જ રીતે દસ ભૂમિઓમાં દસેય પતિઓમાં પૂર્ણત્વ પ્રાપ્ત કરવાનું છે.
બુદ્ધત્વ અને કેવલત્વ એ બે ભલે તદ્દન સંપૂર્ણપણે સમાનાર્થી ન હોય તો પણ બે સમકાલીન ધર્મો – બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ - સાથે સંકળાયેલા અભિગમ છે. આ તદનુસાર તેમના ધર્મોપદેશક સર્વજ્ઞતા જેવું અમૂલ્ય રત્ન ધરાવે છે કે જેના વડે “બેસતાં, ઊઠતાં, ઊંઘતાં કે ચાલતાં તે બધું જ જોઈ શકાય માટે શક્તિમાન હોય છે.'
બુદ્ધત્વ કે જે માત્ર આ દસ પારમિતાઓમાં આગળ વધ્યા પછી જ પ્રાપ્ત થાય છે તેની જેમ જ જૈનોનું કેવલજ્ઞાન નીચેના વિસ સદગુણો પૈકીનો કોઈ એક અતિ પરિશ્રમ અને અતિ પ્રયત્નને અંતે સિદ્ધ કર્યા પછી જ પ્રાપ્ત થઈ શકે છે. (63,
ત્રિષ્ટિ) અહન્તિભક્તિ : અહંન્ત, ભગવાન કે ધર્મોપદેશક તરફનો ભક્તિભાવ સિદ્ધભક્તિ : જેમણે કર્મની બેડીઓ તોડી મોક્ષ પ્રાપ્ત કરેલ છે.
તેમની તરફનો ભક્તિભાવ પ્રવચનભક્તિ ઃ સાધર્મિકો પ્રત્યેનો પ્રેમ અને શુભેચછા આચાર્યભક્તિ : આચાર્ય કે જેમણે તમને શિષ્ય બનાવ્યા છે તેમના પ્રત્યે
આદરભાવ વીર ભક્તિ ઃ ધર્મ પ્રવૃત્તિમાં પોતાનાથી વધુ અનુભવી સાધુ-સંત
પ્રત્યેનું માન ઉપાધ્યાયભક્તિ : શાસ્ત્રો અને આગમોનો સ્વાધ્યાય કરાવનાર ઉપાધ્યાય
પ્રત્યેનો આદર સાધુભક્તિ : શ્રાવકત્વ છોડી સાધુત્વ સ્વીકારનારની ભક્તિ જ્ઞાન :
જ્ઞાનની પ્રવૃત્તિમાં સક્રિય - જ્ઞાનની ઉપાસના દર્શન : વિશ્વાસ (શ્રદ્ધા) - vision - હું આત્મા છું તેવી શ્રદ્ધા વિનય : સાધનો અને સંત પ્રત્યેનો યોગ્ય આદર અને આચરણ ચરિત્ર : ચારિત્ર્ય અથવા રાગદ્વેષ રહિત સ્વરૂપ સ્થિરતા શીલ :
સદાચારના નિયમો પાળવા (અથવા નૈતિક ઉપદેશને
- ૧૫ -