________________
શ્રીકપૂરપ્રકરઃ
૨૧
આર્દ્ર કુમાર જડ્યા નહિ ત્યારે તેઓ પણ રાજાના ભયને લીધે તે દેશ છેડીને નાશી ગયા અને ચારી કરીને આજીવિકા ચલાવવા લાગ્યા.
આર્દ્ર કુમાર સુભટાથી ગુપ્ત રીતે નાસી જઈને વ્હેલેથી સંકેત કરી રાખેલ વહાણમાં બેસીને આર્દ્ર કુમારની સ્વયં આર્ય દેશમાં આવી પહોંચ્યા. ત્યાં દીક્ષા અનેદેવીને સ્વયંબુદ્ધ એવા તે પેાતાની મેળે લેફ કરીને દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થયા ત્યારે દેવતાએ કહ્યું કે હું કુમાર ! હજી
નિષેધ
તમારે ભેગકર્મ ભાગવવાનાં માકી છે માટે ભેગા ભાગવીને દીક્ષા લેજો, પરંતુ તે વાણીના અનાદર કરીને પેાતાના પુરૂષાર્થ ઉપર વિશ્વાસ રાખીને દીક્ષા લીધી. પ્રત્યેક યુદ્ધ થએલા તે તીવ્ર તપ તપવા લાગ્યા અને વિહાર કરતા કરતા અનુક્રમે વસતપુર નગરમાં આવ્યા. ત્યાં નગરની મહાર દેવકુલમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા.
તે વખતે તે નગરમાં દેવદત્ત નામે શેઠને શ્રીમતી નામે વસ ંતપુર નગરમાં પુત્રી હતી, તે શ્રીમતી પૂર્વ ભવમાં શેઠની પુત્રી શ્રીમ- (ત્રીજા ભવે) અન્ધુમતી નામે આતીએ આદ્ર મુનિના મુનિની પત્ની હતી. જેણે તેમની સાથે પતિ તરીકે કરેલા દીક્ષા લીધી હતી. તે શ્રીમતી બાલ્ય સ્વીકાર. અવસ્થામાં ક્રીડા કરવા માટે નગરની ખાલિકાઓ સાથે તે દેવકુલમાં આવી
છે. તે વખતે માલાએ વર પસદ કરવા લાગી. કેઈ એ થાંભલા વગેરેને વર તરીકે પસંદ કર્યો. તે વખતે શ્રીમતી