________________
શીકપૂરપ્રકર: સારૂ આપી અને તેને કહ્યું કે આ પેટી આદ્રકુમારને આપીને કહેવું કે “અભયકુમારે તમારે માટે આ પેટી મેકલી છે અને તે કોઈ ન જુવે એમ એકાંતમાં ઉઘાડવાનું કહ્યું છે.” તે માણસ ભેંટણી સાથે પોતાના નગરે આવ્યું. રાજાને અને કુમારને ભેટશું આપ્યું. અને તે વખતે કુમારને અભયકુમારે કહ્યું હતું તેમ કહ્યું.
- આદ્રકુમાર પણ તે પેટીને એક ઓરડામાં લઈ ગચ..
- પેટી ઉઘાડી તો તેમાંથી શ્રી ઋષભદેવની આદ્ર કુમારને જા- પ્રતિમા નીકળી. પરંતુ પ્રતિમા જેએલી તિસ્મરણ અને નહિ હેવાથી અભયકુમારે મારે માટે પૂર્વભવ આ કઈ ઘરેણું કહ્યું છે. એમ
જાણીને તે કયે સ્થળે પહેરાય તેની વિચારણા કરતાં તે કોઈ સ્થળે પહેરી શકાય તેમ નથી એમ જાણુને પિતાની સામે તેને મૂકી અને પછી આ શું હશે એમ વિચારમાં લીન થતાં મેં આ વસ્તુ કેઈક સ્થળે જઈ છે એવું વિચારતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને તેથી તેમણે પિતાનો ત્રીજો ભવ જે. જેમાં તેમણે ચારિત્ર લઈને વિરાધના કરી હતી અને તેથી તેમને અનાર્ય દેશમાં ઉત્પન્ન થવું પડયું છે. એ બધું જાણ્યું. પૂર્વ ભવમાં તેમણે પોતાની સ્ત્રી સાથે દીક્ષા લીધી હતી અને શુદ્ધ ભાવથી ચારિત્ર્ય પાળતા હતા. પરંતુ એક વાર પોતાની સ્ત્રી જે સાધ્વી છે તેમને જોઈને તીવ્ર વિષય વાસના ઉત્પન્ન થઈ અને તે વાત તેમણે સાધ્વીને જણાવી. સાધ્વીએ વિચાર્યું કે મારે લીધે બંનેના ચારિત્ર ભ્રષ્ટ થશે, તેથી સાધ્વીએ અનશન કરી પ્રાણત્યાગ