________________
-
-
-૧૮
શ્રીવિજયપદ્યસૂરિકૃતરાજસભામાં આવીને આદ્રક રાજાને આપ્યું. હર્ષિત થએલા આર્દક રાજાએ શ્રેણિક રાજાના કુશળ સમાચાર પૂછયા. તે વખતે આદ્રકુમારે શ્રેણિક રાજા કેણ છે વગેરે પૂછ્યું. ત્યારે આદ્રક રાજાએ પોતાને શ્રેણિક રાજા સાથે કુલકમાગત મૈત્રીની હકીક્ત જણાવી, ત્યારે ન્યાયી આદ્રકુમારે મંત્રીને પૂછયું કે આ શ્રેણિક રાજાને કઈ ગુણવાન પુત્ર છે ? ત્યારે મંત્રીએ અભયકુમાર નામે શ્રેણિક રાજાને પુત્ર છે. તે પ૦૦ મંત્રીને અગ્રેસર છે, વગેરે હકીક્ત જણાવી. ત્યારે આદ્ર કુમારે મંત્રીને કહ્યું કે તમે જ્યારે અહીંથી જાઓ ત્યારે અભયકુમાર માટે મારા તરફથી ભેટયું લઈ જજે. કેટલાક દીવસ રહીને મંત્રી જ્યારે પાછો ફર્યો ત્યારે આદ્રક રાજાએ ભેંટણ સાથે પિતાના માણસને તેની સાથે મેક, ત્યારે આદ્રકુમારે પણ અભયકુમારને દેવા માટે ભેટશું આપ્યું, અને તેની સાથે પોતાની મૈત્રી કરવાની ઈચ્છા જણાવી. મંત્રી પિતાના દેશ તરફ તે માણસ સાથે પાછો ફર્યો. રાજાનું ભેંટણું આપ્યું તે વખતે આદ્ર કુમારનું ભેટશું અભયકુમારને આપ્યું અને આદ્રકુમારની તેની સાથે મિત્રીની ઈચ્છા જણાવી. તે વખતે જૈન ધર્મને જાણનાર અભયકુમારે વિચાર્યું કે પૂર્વ જન્મમાં ધર્મની વિરાધના કરનાર આ અનાર્ય દેશમાં ઉત્પન્ન થયે છે તે સિવાય મારી સાથે મિત્રી છે નહિ. માટે એને પરમાત (જિનેશ્વરને ભક્ત) બનાવીને મારી મૈત્રી સફળ કરું. જ્યારે આદ્રક દેશથી ભેણું લઈને આવે માણસ પાછો જતે હો ત્યારે શ્રેણિક રાજાએ આદ્રક રાજાને દેવા માટે ભેટશું આપ્યું તે વખતે અભયકુમારે પણ શ્રી ત્રાષભદેવની પ્રતિમાને એક પિટીમાં પેક કરીને આકુમારને આપવા