________________
રાખ્યું, તે એમાં જાતિસ્મરણ, સમભાવ વગેરે લાભ મળ્યા, ને ઉદ્ધાર થયે. જગતમાં લાભકારી સારા માણસો છે, સંતે છે, આપણે આપણી જાતે થેડા પણ સારાપણાને રાખી લાયકાત કેળવશું. તે એમના થકી મહાન લાભ મેળવી શકશું. પિતાની લાયકાતને માટે પ્રભાવ છે. સંતથી લાભની વાત તે દૂર, પણ સામે દુર્જન હેય ને દુર્જન, તેય આપણે ઘેડીય લાયકાતના બળ ઉપર એના નિમિત્તેય લાભ પામી જઈએ. મહર્ષિઓએ ઉપસર્ગ કરનારાના નિમિત્તને પામી કેવળજ્ઞાન અને મોક્ષ લીધે.
ગર્ભને મારવાનો વિચાર ! –
અહીંયા તે સારે પણ ગર્ભ જેમ વધે છે, તેમ માતા અગ્ય હેવાથી એને પિતાને અસ્વસ્થતા લાગે છે ! વિચારે છે કે કેમ આમ થઈ રહ્યું છે? જરૂર આ ગર્ભ જ ખરાબ લાગે છે. અત્યારથી જ મારું મન સંતાપમાં જ રહે છે તે એ જમ્યા પછી ય શું ય કરશે? માટે અત્યારથી જ એનાથી છૂટાછેડા લેવા દે.'
રક્ષક એ ભક્ષક : માતા છે હોં ! માતાની વત્સલતા ઠેઠ ગર્ભ ઉપર પણ ઉભરાય છે. માટે તે ગર્ભ રહ્યો ત્યારથી કેટલીય અગવડે આનંદથી વેઠે છે, યાવત્ ગર્ભ ખાતર એટલે સમય સંસારસુખ જતાં કરે છે. આજે, અલબત, આ કેટલું સચવાય છે એ વિચારણીય છે. માટે જ એવી ભેગભૂખી માતાના ગર્ભમાંથી જન્મેલા બાળક નિસત્ત્વ