________________
સુરેપનાં સમણે
ઘણી સસ્તી પડે છે, માઈલે બે આનાથી વધારે ભાવ આવતો નથી, કાયદાસરના ભાડા ઉપરાંત ટેકસીવાળો લગભગ દશ ટકાની ટીપની આશા રાખે છે. પ્રેમ અને બસની સરવીસ ઘણી હોય છે અને બહુ સસ્તી હોય છે. લંડનમાં અંડરગ્રાઉન્ડ અને બસ સાથે વધારે વ્યવહાર રાખ, ઉતાવળનું કામ હોય તેજ ટેકસી વાપરવી. બસના અને અંડરગ્રાઉન્ડના નકશા મત મળે છે, તે લઈ રસ્તાથી વાકેફ થઈ જવું. ટેકસી ઉપર વધારે આધાર રાખવાથી ખરચ ઘણે વધી જાય તેમ છે. વળી લંડનમાં ગમે તે પોઝીશનને માણસ અંડરગ્રાઉન્ડ કે બસમાં બેસી શકે છે. મુંબઇમાં છે તે મેટા નાનાને ખ્યાલ લંડન પારિસમાં જોવામાં આવ્યો નથી.
- હવાઈ વિમાનની સરવીસ મેટાં શહેરો વચ્ચે છે. હજુ તેના ઉપર વધારે અંકુશ આવતે જાય છે રાક.
હોટેલમાં લંચ લેવાનું રાખવાથી કાં તે બે વાગ્યા સુધી કાંઈ કામ થતું નથી અથવા માઈલ દૂર ગયા હોઈએ ત્યાંથી હટેલે આવવું પડે છે એટલે લંચ ગમે ત્યાં કરવાનું રાખવું. સર્વથા બહુ સારાં સ્ટેરાં લંડન તથા પારિસમાં છે.
વેજીટેરીઅન રીતે રહેતાં જરા પણ અગવડ આવતી નથી. લંડનમાં તે આપણે એરડર આપી શકીએ છીએ. કેન્ટીનન્ટ ઉપર આપણે જરૂરી ચીજોનાં નામે ફ્રેન્ચમાં લખી લેવાં એટલે કામ ચાલી શકશે. કોઈ પણ પ્રકારની અગવડ આવતી જ નથી અને કદાચ કોઈ વખત સહન કરવું પડે તો પણ તેમાં ગભરાવાનું કારણ નથી. જેઓને ધર્મ વેજીટેરીઅન રહેવાનું ફરમાવતો હોય તેણે તેમ રહેવું હોય તે બરાબર રહી શકાય છે.
લંડનમાં મેં ફરિયાદ સાંભળી હતી કે ઉન્હાળામાં ચાલી શકે છે પણ શિયાળામાં માંસ દારૂ વગર ચાલે નહિ અને ચલાવે ક્ષય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com