________________
ઉપઘાત
૨૭:
ટાઇમ.
યુરેપમાં ટાઈમ સંબંધી ખ્યાલ કરવાની ખાસ જરૂર છે. એડન સુધીમાં ઘડિયાળને અઢી ક્લાક પાછી ફેરવે છે, એડનથી પાર્ટસેડ સુધીમાં એક કલાક અને પાર્ટ સેડથી માર્સલ્સ સુધીમાં એક કલાક એમ સાડાચાર કલાક પછવાડે ટાઈમ કરવામાં આવે છે. ઉત્પાળામાં મુંબઈના સ્ટાન્ડર્ડ ટાઇમ દશ વાગ્યા હોય ત્યારે સાડાચાર ક્લાક પછવાડે, લંડન કે પારિસમાં સવારના સાડાપાંચ વાગ્યા હોય એમ સમજવું. સપ્ટેમ્બરથી માર્ચમાં આ તફાવત સાડાચારને બદલે સાડાપાંચ લાકને સમજ. એક રાત્રે એકબરમાં ઘડિયાળને એક ક્લાક પાછી મૂકવામાં આવે છે અને માર્ચની આખરે તેને એક કલાક વધારવામાં આવે છે. આ ગ્રીનીચ (Greenwich) ટાઈમ સમજ. એની સરખામણી હિંદુસ્થાનના સ્ટાર્ડ અથવા રેલવેના ટાઇમ સાથે જ કરવાની છે.
સ્પેન અને પિચુંગાલમાં ઈસ્ટર્ન આટલાંટીક ટાઇમ ચાલે છે તે આપણું થઈમથી ચાર ક્લાક પછવાડે છે.
લંડમાં લોક્લ ટાઈમ ચાલે છે તે ગ્રીનીચ ટાઈમથી વશ મીનિટ પછવાડે હોય છે. નેર, સ્વીડન, ડેનમાર્ક, લીથુઆનીઆ, જર્મનિ, કે સેવાકીઆ, ઓસ્ટ્રીઆ, હંગરી, સ્વીટઝરલાંડ, ઈટાલી, જુગોસ્લાવીઆ અને આલ્બનીઆમાં મીડ યુરેપીઅન ટાઈમ ચાલે છે, જે ગ્રીનીચ ટાઇમથી એક કલાક પછવાડે છે. ઉહાળામાં મીડ યુરેપીઅન ટાઈમ અને ગ્રીનીચ ટાઈમ વચ્ચે જરા પણ તફાવત પડતો નથી. મોટર. એર. ટેકસી. - દરેક શહેરમાં સ્થાનિક હરવા ફરવા માટે ટેકસીઓ હોય છે. ભાડું મીટર પ્રમાણે હોય છે. ઇગ્લાંડમાં માઇલ અને બાકી સર્વત્ર કીલે (લગભગ 3 માઇલ) પર ભાડું વધે છે. અત્યારે તે એકસ ચેન્જને ફાયદે એટલે પડે છે કે મુંબઈ કરતાં પણ ટેકસી ફ્રાન્સમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com