________________
ઉપાધ્યાત
રય
શા તેલાને આઉસ, ચાળીશ તોલાને પાઉન્ડ(રતલ), ૧૧૨ પાઉન્ડને હંડ્રેટ અને ૨૦ હન્ડ્રવેટ (૨૨૪૦ રતલ) ન. આ તે જાણતી વાત છે.
ફ્રેન્ચ લોકેએ મેટીક સીસ્ટમ દાખલ કરેલી છે. એમાં હિસાબ બહુ સહેલા થાય છે, દશાંશ પર આધાર રાખવાનો છે અને સગવડ વધારે છે. આખા કેન્ટીનન્ટ પર આ તેલ ઘણો ખરે ચાલે છે. ગ્રામ (Gramme) એ એનો પાસે છે, એને તેલ ૧૫-૪૩ ગ્રેન થાય છે.
દશ મીલીગ્રામ-૧ સેન્ટીગ્રામ ૧૦ ગ્રામ=1 ડેકાગ્રામ દશ સેંટીગ્રામ=1 ડેસીગ્રામ ૧૦ ડેકાગ્રામ=૧ હેકટગ્રામ દિશ ડેસીગ્રામ=1 ગ્રામ ૧૦ હેકટગ્રામ=1 કીલોગ્રામ
એક કિલોગ્રામ એટલે ૧૦૦૦ ગ્રામ થયા. એની બરાબર સામે ૨૨૧ રતલ પાઉન્ડ થાય. સે કીલને એક કવીન્ટાલ એટલે ૨૨૧ પાઉન્ડ થાય. માપમાં મીટર (Meter) પાકે છે. એક મીટર એટલે ૩૯.૩૭ ઇંચ આપણે ત્રણ ફીટને વાર થાય છે તે ઉપરાંત લગભગ ૩૩ ઇચ થાય તે મીટર થયે.
મીટરને દશમે ભાગ તે ડેસીમીટર મીટરને સમો ભાગ તે સેન્ટીમીટર. મીટરને હજારો ભાગ તે મીલીમીટર. દશ મીટરને એક ડેકામીટર. સે મીટરનો એક હેકટમીટર. હાર મીટરને એક કીલોમીટર
એક કિલોમીટર એટલે લગભગ ૩૨૮૦ ફીટ ૧૦ ઇચ. એટલે લગભગ 3 માઈલ થયા. લગભગ આખા યુરોપીઅન થઈમટેબલ કે ટેક્સીમાં કીલો પર ભાવ હોય છે. એને પાંચે ગુણી આડે ભાંગવાથી માઈલ થાય છે.
આ બને તેલ માપને વારંવાર ખપ પડે છે અને આપણે રતલ તથા વાર કે માઇલને ખ્યાલ કરી શકીએ છીએ તેથી કીલના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com