________________
ટીપ.
ઉપાદ્ઘાત
૩
બક્ષીસ. આ રિવાજ યુરોપમાં ચાલુ થઇ ગયા છે અને દરેક ‘ સરવીસ ’ કરનાર તમે િવદાય થાઓ તે પહેલાં બક્ષીસની આશા રાખે છે.
સ્ટીમરમાં કેબીન સ્ટુઅર્ટ અને ટેબલસ્ટુઅર્ટને બક્ષીસ આપવાની હેાય છે. ખાસ સરવીસ લીધી હેાય તા જૂદી વાત, નહિ તે દરેકને દશ દશ શીલીંગ આપવા યોગ્ય ગણાય. એ ઉપરાંત નાવાના રૂમવાળા (Bath-Topaz ) પણ પાંચ શીલીંગની આશા રાખે અને ડેસ્ટુઅર્ટને પણ એટલી રેમ આપવી જોઇએ.
હોટેલમાં પણ તમારા વેટરને કાંઇ આપવુ જોઇએ. હવે દરેક હોટેલમાં લીફટ હોય છે. લીફ્ટમેન તથા મેગેજ ઉપાડનાર કાંઈ આશા રાખે.
દરેક હોટલમાં એક Portier હોય છે. એ બહુ ઉપયોગી વ્યક્તિ છે. એને આખા શહેરની ખબર હેાય છે. તમારી દરેક જરૂરી. આત તે પૂરી પાડે છે, માગેા તે જાતની હકીક્ત પૂરી પાડે છે, ટેકસી વિગેરેના એરડર કરે છે અને વિદાય થાઓ ત્યારે તેને ટીપ’ આપા તા ખુશીથી લે છે.
લડાઈ પછી 'દીપ'ની બાબતમાં એવડું નુકશાન થાય છે. દરેક હોટલવાળા ખીલ ઉપર દશ ટકા સ્પેશીઅલ સરવીસ’ના ખીલમાં ચાર્જ કરે છે. આ રકમ તે ટીપ'ની આપવી પડતી હતી તેજ છે; અને છતાં ‘ટીપ’ આપવાનું ઘણું ખરું તે! ઊભુંજ રહે છે. દેશકાળને અનુસરીને આપણું ગાડું ગબડાવવું આ બાબતમાં યાગ્ય છે. આપણી ઉપર ધ્યાન, કરેલી સરવીસ વિગેરે જોઇને ચોગ્ય લાગે તેમ કરવું. એના એક સરખા નિયમ હાઇ શકતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com