________________
28
૩
સુરાપનાં સ્મરણા
(a) Hotel de Lux વિશિષ્ટ હોટેલ,
(b) Superior first-class પહેલા દરજ્જૂની ઊંચી હેટલ, (c) Ordinary first-class પહેલા દરજ્જાની સાદી હોટેલ. (d) Superior Second-class ખીન્ત દરાની સુંદર હાર્ટલ. (e) Ordinary Second-class ખીજા દરજ્જાની સાદી હાટેલ.
સગવડમાં દરજ્જા પ્રમાણે ફેરફાર સમજવા. “ એ ” કલાસ અમેરિકન કરાડાધિપતિએ અને રાજામહારાજાઓ પસદ કરે છે.
સાધારણ રીતે આપણા સંયોગા અને ખરચવાના બજેટને વિચાર કરી હોટેલની પસંદગી કરવી. બહુ ચાપચીપ ન હોય અને આપણે ઠીકઠીક મુસાફરી કરી શકતા હાઈ એ તેા ૮ વિભાગવાળી પ્રથમ દરજ્જાની સાદી હોટેલ લેવાથી સુંદર સ્થાન મળશે અને ખાવાની સગવડ જળવાશે.
તદ્દન ઓછા ખર્ચે મુસાફરી કરવી હોય તેા સેકન્ડકલાસ હોટલ પણ ખેાટી નથી. એક મેઢ શહેરમાં સાત દિવસથી વધારે રહેવાનું હાય તા Pensione (પેન્સીઓની) ઘણી જગ્યાએ હેાય છે. તેમાં ખાવાન રહેવાના ચાર્જ સાદા પણુ અઠવાડિયાના ભાવ ઠરાવે છે, એમાં પણ સગવડ જળવાય છે.
આ સર્વ બાબતે નાની લાગશે પણ આવી આવી નાની બાબતાને સરવાળા મેાટા થાય છે અને અંગત અગવડ ભાગવ્યા સિવાય પૈસાની રીતસર કરકસર કરવાની જરૂર સર્વ કાઇ સ્વીકારે છે એટલે એમાં જરા પણ શરમાવાની જરૂર નથી. દરેક જગ્યાએ વિગતવાંર પૂછવુ', ટેલવાળાએ ખીલમાં પેટા ચાર્જ ભૂલથી કર્યાં હાય, આપણે ખીજે રેસ્ટારાંમાં જમ્યા હોઇએ ને તેને ચાર્જ કર્યાં હાય તા તેનું ધ્યાન ખે'ચવુ, તુરત સુધારી આપશે અને એવી ખાખતમાં શરમાવાની જરા પણ જરૂર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com