________________
યુરોપનાં મરણે વાર કેટલા થાય અને કીલોના રતલ કેટલા થાય તે એક વાર યાદ રાખી લેવું, પછી જરા પણ ઘુંચવણ નહિ થાય.
દરિયાઈ માઇલને નોટ (Knot) કહે છે. ૬૦૦૦ર૭ ફીટને એક નોટ થાય છે. પ૨૮૦ ફીટને માઈલ થાય છે એટલે જમીન પરના માઈલ કરતાં દરિયાઈ માઈલ લગભગ સવા ગણે છે. પરેચર.
હવા પાણુ યુરેપમાં વારંવાર ફર્યા કરે છે તેથી બેરોમીટર અને થરમમીટર વાંચતાં શીખી જવું. બેરોમીટરથી હવા વરસાદ તેફાનને ચોવીસ કલાકને ખ્યાલ આવશે. બેરોમીટર તુરત વાંચતા આવડી જશે.
થરમમીટર સેન્ટીગ્રેડ અને ફેનાઇટ (Fehrenheit) છે. સેંટીગ્રેડ આખા યુરોપમાં (જર્મની સિવાય) છે. અને ફેડનાઈટ માત્ર ગ્રેટ બ્રિટનમાં છે.
ફેડનાઈટમાં ફીઝીંગ પિઇટ ૩૨ ડીગ્રીએ આવે છે અને ૨૧૨ બેઇલીંગ પાઉન્ટ આવે છે એટલે ૧૮૦ ડીગ્રી એમાં હોય છે.
સેન્દ્રીગ્રેડમાં ૦ થી ૧૦૦ ડીગ્રી છે. ૦ ફીઝીંગ પાઉન્ટ છે, ૧૦૦ એ એનું બેઇલીંગ પાઉન્ટ છે. સેન્ટીગ્રેડના થરમે મીટર આખા યુરેપમાં હોય છે તેની જે ડીગ્રી હોય તેને ૯ નવે ગુણ પાંચે ભાગી તેમાં ૩૬ ઉમેરવા એટલે ફેડૂનાઈટ ડીગ્રી આવશે. દાખલા તરીકે ૨૦ સેન્ટીગ્રેડ હોય તો (૨૦૪૯૫=૩૬ તેમાં ૩૨ વધારતાં ૬૮ ડીગ્રી ફેનાઇટની થઈ. આપણને બધે અનુભવ ફેટ ને હેય છે તેથી આ હિસાબ ધ્યાનમાં રાખ.
- જર્મની વિગેરે કેટલીક જગ્યાએ Reamurs થરમે મીટર હોય છે. R અક્ષર તે પર લખેલે હોય છે. તેણે ૮૦ ભાગ પાડયા છે. ૦ થી ૮૦ બાકી બધી રીતે સેન્ટીગ્રેડ જેવું. R ની એક ડીગ્રી એટલે સેન્ટીની ૧ સમજવી. બાકી હિસાબ ઉપર પ્રમાણે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com