________________
ધમ પરીક્ષા શ્લાક ૫
दंतच्छिन्नमिति । हस्तगताः पादगता वा नखाः प्रवृद्धा दन्तैश्छेत्तव्याः न नखरदनेन, नखरदनं हि ध्रियमाणमधिकरणं भवति । तथा अलित्तंति, पात्रमलिप्तं कर्त्तव्यं, लेवे बहुदोष. संभवान्न पात्र लेपनीयमिति भावः । हरियट्ठियत्ति, हरितप्रतिष्ठितं भक्तपानादि डगलादि च ग्राह्यम्, तद्ग्रहणे हि तेषां हरितकायजीवानां भारापहारः कृतो भवति । पमज्जणा य णितस्सत्ति, यदि छन्ने जीवद्यानिमित्तं प्रमार्जना क्रियते ततो बहिरच्छन्ने क्रियतां दयापरिणामाविशेषात् । ईदृशी यथाछन्दस्य प्ररूपणा चरणेषु गतिषु चानुपातिन्यननुपातिनी च भवति (३) अनुपातिन्यननुपातिन्योः स्वरूपमाह - अणुवाइति । यद्भाषमाणः स यथाछन्दो ज्ञायते, यथा खु निश्चितं युक्तिपतितं = युक्ति संगतमेव भाषते तदनुपातिप्ररूपणम् । यथा-यैव मुखपोतिका सैव प्रतिलेखनिकेत्यादि । यत्पुनर्भा यमाणं सूत्रापेतं प्रतिभासते तद्भवत्यननुपाति, यथा चोलपट्टः पटलानि क्रियन्तामिति षट्पदिकापतनसंभवेन सूत्रयुक्तिबाधात् । अथवा सर्वाण्येव पदान्यगीतार्थप्रतिभासापेक्षयाऽनुपातीनि, गीतार्थप्रति માથાવેચા વનનુંપતીનીતિ [૪]
૧૦
इदं चान्यत्तत्प्ररूपणम् - सागारियाइत्ति, सागारिकः = शय्यातरस्तद्विषये ब्रूते शय्यातरस्य महालाभ इति । आदिशब्दात्स्थापनाकुलेष्वपि प्रत्रिशतो नास्ति दोषः प्रत्युत भिक्षाशुद्धिरित्यादि प्राह्मम् । पलिअंकत्ति, पर्यङ्कादिषु मत्कुणादिरहितेषु परिभुज्यमानेषु न कोऽपि दोषः प्रत्युत भुमावुपविशतो लाघवादयो दोषाः । निसेज्जासेवणत्ति गृहिनिषद्यार्या न दोषः प्रत्युत धर्मकथाश्रवणेन लाभ इति ।
હાથના કે પગના વધેલા નખા દાંતથી કાપવા જોઇએ, નખરદનથી નહિ, કારણકે એ રાખવામાં અધિકરણ થાય છે. વળી પાત્રને પણ લેપ કરવા ન જોઈએ કેમકે એમાં જીવાત ચાંટી જવી વગેરે ઘણા દાષા સભવે છે. ભજન-પાણી કે ડગલ વગેરે ઘાસ પર રહેલા હાય તે પહેલા નખરે ગ્રહણ કરવા જોઇએ, કેમકે એમ કરવાથી એ જીવા પરના ભાર દૂર થવાથી ક્રયા થાય છે. જ્યાં ગૃહસ્થાઢિ જોતાં ન હેાય તેવા પ્રચ્છન્ન સ્થાનમાં ત્રસ કાયજીવાની રક્ષા માટે જો પ્રમાના કરે છે. તેા મહાર અપ્રચ્છન્ન સ્થાનમાં પણુ જમીન પૂજવી જોઇએ. કારણ કે એમાં પણ દયા પિરણામ તા એ જ રીતે જળવાઇ રહે છે. અર્થાત્ પ્રચ્છન્ન અને અપ્રચ્છન્ન બન્ને સ્થાનમાં દયાની જાળવણી એક સરખી છે તે ક્રિયાભેદ શા માટે ? ચારિત્ર અ'ગે યથાછ ંદની આવી પ્રરૂપણા હાય છે. ગતિ અંગે પણ આગળ ખતાવાશે એવી જાણવી વળી આ પ્રરૂપણા અનુપાતિની તથાં અનનુપાતિની હાય છે. [૩] એ એનું સ્વરૂપ કહે છે તે યથાછંદ જે માલતી વખતે “ખરેખર, આ તે યુક્તિસંગત ખેલે છે.” એવુ લાગે તે અનુપાતી પ્રરૂપણા જાણવી, જેમ કે મુહપત્તિને જ પુંજણી તરીકે વાપરવી જોઈએ વગેરે...તેમજ જેનુ કથન સૂત્રવિરુદ્ધ લાગે તે અનનુપાતી જાણવી, જેમ કે “ચાલપટા જ પલ્લા તરીકે વાપરવા’ આવું કરવામાં આવે તે જૂ વગેરે ભિક્ષામાં પડવાનેા સંભવ હોઇ આ કથન સૂત્ર અને યુક્તિથી માધિત હોવું જણાઇ જાય છે. અથવા યથાછંદની આ સવાતા અગીતા ની અપેક્ષાએ અનુપાત અને ગીતાની અપેક્ષાએ અનનુપાતી જાણવી, [૪]
વળી યથાછંદની આ પશુ બીજી પ્રરૂપણા હોય છે-સાગારિક એટલે શય્યાતર, તેને અ ંગે કહે છે કે-શય્યાતરપિડ લેવામાં કોઇ દોષ નથી, ઉટા શય્યાતરને ભાવેાલ્લાસવૃદ્ધિ વગેરે મહાલાલ છે. અાદિ' શબ્દથી-સ્થાપનાકુલામાં જવામાં પણ દોષ નહિ કિન્તુ ભિક્ષાશુદ્ધિ વગેરે ગુણા છે ઇત્યાદિ પ્રરૂપણા જાણવી માંકડ વગેરેથી રહિત પલંગાદિ વાપરવામાં કાઈ દોષ નથી, ઉલ્ટું ભૂમિ પર બેસવામાં જ લઘુતા થવી વગેરે દાષા છે. ગૃહસ્થના આસનાદિ પર એસવામાં પણ દોષ નહિ, કિન્તુ ધકથા સંભળાવવા દ્વારા લાભ જ છે. ગૃહસ્થના ભાજનમાં