________________
મિથ્યાત્વીની સુદ-અસુદર પ્રવૃત્તિની વ્યવસ્થા
इतरच्चातव तत्कुयुक्तिसमुपन्यासेन पुरस्करोति ततस्तच्वेतरनिन्दनादितो दोषाद भवान्तरेप्यसप्रवृत्तिरनुबन्धयुक्तैव स्याद्" इत्यपदेशपदवचनान्तरं ( श्लो ४४६) अनुसृत्य "अत्रानादिप्रवाहपतितस्य यथाप्रवृत्तकरणस्य चरमविभागः सम्यक्त्व प्राप्ति हेतु कर्मक्षयोपशमलक्षितावस्थाविशेषस्तद्वतां संनिहितग्रन्थिभेदानां स्वल्पकार प्राप्तव्यसम्यक्त्वानामत्यन्तजीर्णमिध्यात्वज्वराणां सुन्दर प्रवृत्तिरिति भनेन तद्वतिरिक्तानां तु सर्वेषामपि मिध्यादृशाम सुन्दर प्रवृत्तिरेवोक्तेति सूक्ष्मदृशा पर्यालोच्य मि" ति તેનોમ |
,,
तत्रेद ं विचारणीयं- चरमत्वं यथाप्रवृप्त करणस्यानन्तपुद्गलपशवन्तं भाविनश्वरम का मात्रेणापि निर्वाह्यं संनिहितग्रन्थिभेदत्वम्य तु न स्वल्पकालप्राप्तब्य सम्यक्त्वाक्षेपकता । "आसन्ना चेयमस्यो चरमावर्त्तिनो यतः । भयांसोऽमी व्यतिक्रान्तास्तदेकोऽन न विचन ॥ १७६ ॥ आसन्ना= चाभ्यर्णवर्तिन्येव इयं = मुक्तिः अस्योच्चैरतीव. चरमावर्त्तन र पुद्गलपरावत भाजो जीवस्य यतः कारणाद भूयांसोऽतीबबहवः अमी = आवर्त्ता व्यतित्रान्ता = अनादौ संसारे व्यतीताः, વેાની પ્રવૃત્તિ પણ અસુંદર જ હોય છે' એવું ફલિત થયું. આ વાત સૂક્ષ્મબુદ્ધિથી વિચારવી.” આવા કથનમાં આધાર તરીકે લેવાયેલ ઉપદેશપદની ગાથાના અથ આ પ્રમાણેપ્રાયઃ અસપ્રવૃત્તિ હાવાથી તેમજ તત્ત્વની નિંદા-ઈતરની સ્તુતિ વગેરેના કારણે અસત પ્રવૃત્તિના જ અનુબંધ પડતા હાવાથી આનુ' (=મિથ્યાત્વીનું) જ્ઞાન સ ́સારનું જ કારણ બને છે ” તેની વૃત્તિના અથ- મિથ્યાત્વીને શાસ્ત્રના અભ્યાસી પેદા થએલ મેષ પણ સોંસારનુ' જ કારણ બને છે, કેમકે તે જ્ઞાનદ્વારા પણ મોટા ભાગે એ અસત્પ્રવૃત્તિ જ કરે છે, તેમજ અસત્પ્રવૃત્તિના જ અનુભા પાડે છે. અહીં ‘ માટાભાગે' એવું એટલા માટે કહ્યું છે કે યથાપ્રવૃત્તકરણના ચરમવિભાગે રહેલા, ગ્રન્થિભેદની નજીક રહેલા અને અત્યન્ત જીર્ણ થએલ મિથ્યાત્વવાળા કેટલાક મિથ્યાત્વી જીવાને દુ:ખી જીવા પર ધ્યા– ગુણવાન પર દ્વેષ વગેરે સમુચિતઆચાર પ્રવૃત્તિ રૂપ સુદર પ્રવૃત્તિ સવિત હેાઈ તેએમાં આવતા યભિચારનું વારણુ કરવું છે. વળી મોટા ભાગના મિથ્યાત્વીએ અસત્પ્રવૃત્તિના જ અનુબંધા એટલા માટે પાડે છે કે મિથ્યાત્વથી હણાયેલા ઢાવાના કારણે વિપરીતરુચિવાળા થએલા તેએ શ્રી અરિહંત વગેરે સદ્ભુતદેવાદિતત્ત્વની નિંદા કરતા હાય છે તેમજ ઈતર=કદેવ વગેરે તત્ત્વને યુક્તિએ ઊભી કરીને મહાન્ તરીકે થાપતાં હાય છે. તેથી ભવાન્તરમાં પણ તેઓને અસત્પ્રવૃત્તિ અનુધ યુક્ત જ થાય છે.”
'
re ++++++
[સ્વભ્રાન્તમાન્યતા અંગે પૂર્વ પક્ષીની વિચારણા]
.
ઉપદેશપદના આ વચનને અનુસરીને પૂર્વ પક્ષીએ અત્યન્ત સમ્યક્ત્વ અભિમુખ જીવાને છેડીને શેષ બધા મિથ્યાત્વીએની પ્રવૃત્તિને અસુન્દર કહી છે તેમાં વિચારણીય ખામત આ છે (પ્રાયશેા) ‘માટાભાગે’ શબ્દ મૂકીને જે મિથ્યાત્વીએની બાદબાકી કરવી અભિપ્રેત છે તે મિથ્યાત્વીએના એ વિશેષણા વૃત્તિમાં મૂકેલ છે- યથાપ્રવૃત્તકરણચરમવિભાગભાજા અને સંનિહિતગ્રન્થિભેદ, આ એ વિશેષણાના ઉપલક દૃષ્ટિ અ વિચારી પૂર્વ પક્ષીએ તેવી ખાદખાકીતેચેાગ્ય મિથ્યાત્વીએ તરીકે સમ્યક્ત્વપ્રાપ્તિની અત્યન્ત નજીક રહેલા જ (કે જેઆતા સંસાર વધુમાં વધુ દેશેાન અધ પુદ્ગલ પરાવત્ત જ ખાકી હોય) મિથ્યાત્વી જીવા પકડયા. તે આ દલીલથી-પસાર થઈ ગયેલ અન ́તા પુદ્ગલ પરાવર્ત્તમાં અન તીવાર યથાપ્રવૃત્તકરણા કર્યાં પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઇ નહિ. તેથી પછી પણ તે કરવાના ઊભા રહ્યા. પણ જે યથાપ્રવૃત્તિકરણ પછી ગ્રન્થિભેદ સમ્યક્ત્વપ્રાપ્તિ થઇ ગયા તે પછી યથાપ્રવૃત્તિકરણ કરવાનું રહ્યું નહિ. તેથી એ યથાપ્રવૃત્તિકરણ જ ચરમયથાપ્રવૃત્તિકરણ કે યથાપ્રવૃત્તિકરણના ચરમવિભાગ કહેવાય. પાતાની આ માન્યતાને પૂવપક્ષીએ ‘સ’નિહિત ન્થિભેદ’ એવા ખીજા વિશેષણથી આ