Book Title: Dharmpariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 467
________________ * * * ધર્મ પરીક્ષા કલેકટર स्याद्वाददेशनायां, द्रव्यार्थतया शाश्वत्येव, पर्यायार्थतया त्वशाश्वत्येव", इत्यधिकृतभङ्गरूपनिर्धारणापेक्षया वृत्तौ व्याख्याता । निक्षेपादिप्रपश्चोऽपि हि सर्वत्र स्याद्वादघटनार्थमेव, यतः प्रस्तुतार्थव्याकरणादप्रस्तुतार्थापाकरणाच्च निक्षेपः फलवानुच्यते, ततश्च स्याद्वादसिद्धिरिति । अत एव सर्वत्रौत्सर्गिकी स्याद्वाददेशनवोक्तेति सम्मत्यादिग्रन्थानुसारेण सूक्ष्ममीक्षणीयम् ॥८१॥ अथ य एवमवश्यम्भाविन्याऽपि जीवविराधनया सद्भूतदोषमुत्प्रेक्ष्य भगवतोऽसदोषाध्यारोपणं कुर्वन्ति तेषामपायमाविष्कुर्वन्नाह मिच्छादोसवयणओ संसाराडविमहाकडिल्लंमि । जिणवरणिंदारसिआ भमिहिंति अणोरपारम्मि ॥ ८२ ॥ (मिथ्यादोषववनतः संसाराटवीमहागहने । जिनवरनिन्दारसिका भ्रमिष्यन्ति अनर्वापारे ||८२॥) मिच्छादोसवयणओत्ति । मिथ्यादोषवचनाद् = असद्भूतदोषाभिधानाद् जिनवरनिन्दारसिका अभव्या दूरभव्या वा जनाः, संसाराटवीमहागहनेऽनर्वाक्पारे भ्रमिष्यन्ति, तीव्राभिनिवेशेन तीर्थकराशातनाया दुरन्तनन्तसंसारहेतुत्वात् । उक्तञ्च-[ उप० पद-४२३] 'तित्थयर पवयणसुअं आयरिअं गणहरं महिड्ढोयं । आसायंतो बहुसो अणंतसंसारिओ होइ ॥ પણ સ્યાદવાદના અંગભૂત સપ્તભંગીવાયના ઘટકીભૂત કઈ એક ભંગાત્મક અવયછેદકરૂપ ની અપેક્ષાએ જાણવું. તેથી જ સમ્મતિપ્રકરણ તૃતીયકાંડની ૨૭મીગાથામાં ભજન-અભજનાથી સિદ્ધાતની અવિરાધના (અખંડિતતા) જણાવી છે. તે આ રીતેજેમ ભેજના=અનેકાન્ત સર્વવસ્તુઓને તતસ્વભાવ અને અતતસ્વભાવ તરીકે અનેકા તે જણાવે છે તેમ ભજના=અનેકાન પણ ભજની=અનેકાતે છે. અર્થાત અનેકાન્ત જેમ વસ્તુઓને અનેકાન્ત (એકાન્ત એક સ્વભાવવાળી નહિ)= અનેકાન્ત મય જણાવે છે તેમ પોતે પણ અનેકાન્તમય છે. નયની અપેક્ષાએ એકાન્ત હોય છે. અને પ્રમાણુની અપેક્ષાએ અનેકાન હેાય છે. આમ જ્ઞાપનીય ચીજે અંગે સિદ્ધાંતને અવિરોધપણે ભજના= અનેકાન સંભવે છે અને નિયમ=એકાત સંભવે છે. સિદ્ધાન્તમાં કહ્યું છે કે “હે ભગવન ! આ રત્નકમાં પૃથ્વી શું શાશ્વત છે કે અશાશ્વત ? ગોતમ ! સ્યાત શાશ્વત છે કે અને સ્થાત અશાશ્વત છે, એ પ્રમાણે સ્યાદ્વાદયુક્ત દેશનામાં જાણવું. દ્રવ્યાર્થ તયા શાશ્વતીજ છે પર્યાયાર્થતા અશાશ્વતી જ છે એ રીતે અધિકૃત ભંગરૂપ નિર્ધારણની અપેક્ષાએ એકાન્ત જાણ એવું તેની વૃત્તિમાં વ્યાખ્યાન કર્યું છે. વળી નિક્ષેપાદિની વિસ્તૃત પ્રરૂપણ પણ “સર્વત્રસ્યાદ્દવાદ લાગુ પડે છે એ વાતને ઘટાવવા માટે જ છે, કેમકે પ્રસ્તુતપદાર્થનું (ભાવસામાયિકાદિનું) સમર્થન કરવા વડે અને અપ્રસ્તુત પદાર્થોનું (નામસામાયિકાદિન) નિરાકરણ કરવા વડે નિક્ષેપસફળ બને છે. એનાથી સ્યાદ્વાદની સિદ્ધિ થાય છે. તેથી જ સર્વત્ર ઉત્સર્ગથી સ્યાદ્દવાદદેશના જ કરવાની કહી છે. માટે સમતિ વગેરે ગ્રન્થના અનુંસારે અનેકાન્તવાદ શી રીતે અનેકાતે છે? ઈત્યાદિ વાતે સૂક્ષમતાથી વિચારવી. ૮૧ જેઓ અવશ્યભાવિની પણ જીવવિરાધનાને સદ્દભૂતદોષ રૂપે માનીને ભગવાનમાં અસત્ (અવિદ્યમાન) દેષનું અધ્યારોપણ કરે છે તેઓને થનાર નુકશાનને : Bકટ રીતે જણાવતા ગ્રન્થકાર કહે છે– ગાથાર્થ :- મિથ્યા=અસદ્દભૂત દોષ કહીને, શ્રીજિનેશ્વર ભગવાનની નિંદા કરવામાં રસિક એવા અભવ્ય કે ઘરભવ્ય છે અનોરપાર અને મહાગહન એવી સંસાર અટવીમાં १. तीर्थकरप्रवचनभुतं आचार्य गणधरं महर्द्धिकम् । आशातयन् बहुशोऽनंतसंसारिको भवति ॥ ..

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552