________________
ધર્મપરીક્ષા લૈ. ૮૩ केवलिनः पश्चानुत्तराणि भवन्ति । यदागमः-१केवलिस्स णं पंच अणुत्तरा पन्नत्ता, तं जहा-अणुत्तरे नाणे, अणुत्तरे दंसणे, अणुत्तरे चरित्ते, अणुत्तरे तवे, अणुत्तरे वीरिएत्ति'। एतानि पश्चापि केवलिनि वत्तमानानि कथ केवलित्वगमकलिङ्गतया नोक्तानि ? इति चेद् ? उच्यते-एतेषां पञ्चानामपि छद्मस्थज्ञानाऽगोचरत्वेनानुमितिजनकत्वाभावात् न लिङ्गानि भवितुमर्हन्ति, प्रत्युत केवलज्ञानादिपरिज्ञानार्थमेवोक्तलिङ्गानां प्रज्ञापनेति । एतेन-सप्तापि प्राणातिपातादीनि छद्मस्थानां रागद्वेष. जनितानि, तेषां तयोः सत्त्वात् । केवलिनस्तु रागद्वेषजनितानां तेषां निषेधो, न पुनः सर्वथा निषेधः, चक्षुःपक्ष्मनिपातमात्रजन्याया असंख्येयवायुकायजीवविराधनायाः केवलिनोऽप्यनिवृत्तेःइति निरस्त, अशक्यपरिहारस्यापि केवलिनि निरासात् । किं च परकीयरागद्वेषयोस्तदभावस्य च ક્ષીણમેહ જીવને તે છઘસ્યવીતરાગ હોવા છતાં અમુક અપેક્ષાએ કેવલી તરીકે ઉલ્લેખ કરવો એ દેષાવહ નથી. વળી ઠાણાંગના ઉક્ત સૂત્રની વૃત્તિનું જે વચન છે કે “કેવલી ચારિત્રાવરણ ક્ષીણ થયું હોવાથી નિરતિચાર સંયમવાળા હેવાના કારણે અપ્રતિસેવી હોય છે અને તેથી કયારેય પણ પ્રાણેના અતિપાતયિતા બનતા નથી તે વચન પરથી જણાય છે કે “કેવલી પણાને જણાવનારાં જે “પ્રાણના અતિપાતયિતા ન હોવું' વગેરે લિંગો છે તે સાતે ય લિંગ મૂળમાં ચારિત્રાવરણના (મેહનીયના) ક્ષયથી ઉત્પન્ન થયા હોય છે. મોહનીયનો ક્ષય તે ક્ષીણમોહી જીવમાં પણ થયો જ હોય છે. એટલે ક્ષીણમોહી જીવમાં પણ સાતેય લિંગો હાજર હોય જ છે. માટે એ સાત લિંગોની વિચારણામાં તે ફીણમહી અને કેવલી એ બને સમાન જ હોય છે. તેથી છઘસ્થવીતરાગ એવા પણ ક્ષીણહી જીવમાં કથંચિત્ (આ સાત લિંગની અપેક્ષાએ) કેવલી પણું જે માનવામાં ન આવે તો તે છઘરથવીતરાગ ક્ષીણમેહ જીવમાં સાતેય લિંગ વ્યભિચારી (અનૈકાતિક) બનવાની આપત્તિ આવે, કેમકે તે જીવમાં “પ્રાણના અતિપાતયિતા ન હોવું” વગેરે રૂપ સાતેય લિંગ (હેતુ) હોવા છતાં સાધ્યભૂત કેવલીપણું હેતું નથી. તેથી ક્ષીણમાહી જીવોમાં પણ કથંચિત્ કેવલી પણું માનવું એ આવશ્યક હોઈ તેઓને પણ આ સાતલિંગના પક્ષ તરીકે સમાવેશ છે.
શંકા – બીજી વાત જવા દ્યો. “કેવલીને પાંચ વસ્તુઓ અનુત્તર હેવી કહી છે. તે આ પ્રમાણે-અનુત્તર જ્ઞાન, અનુત્તર દર્શન, અનુત્તર ચારિત્ર, અનુત્તર તપ અને અનુત્તર વીર્ય.' આવા આગમવચનથી જણાય છે કે કેવલીભગવંતોને આ પાંચ ચીજો અનુત્તર હોય છે. દરેક કેવલી ભગવંતેમાં આ પાંચે ય હોવા છતાં કેવલીપણાના લિંગ તરીકે આ પાંચને કેમ ન કહ્યા?
[કવ્યપ્રાણાતિપાતાભાવાદિ જ કેવલીના લિંગ છે-પૂર્વપક્ષ] સમાધાન -આ પાંચેય ચીજો છદ્મસ્થના જ્ઞાનને વિષય બનતી ન હોવાથી અનુમિતિજનક બનતી નથી. અને તેથી તે લિંગ બની શકતી નથી. તેથી એ પાંચ તે કેવલી. પણને જણાવી શકતી નથી, પણ ઉપરથી એ પાંચને જાણવા માટે જ ઉપરના સાત १. केवलिनः पञ्च अनुत्तराणि प्रज्ञप्तानि, तद्यथा-अनुत्तरं ज्ञान, अनुत्तरं दर्शन, अनुत्तर चारित्रं, अनुत्तर' - તઃ મનુત્તર' વીવૈમિતિ |