________________
૪૫૪
ધમ પરીક્ષા èા. ૮૩ स्वरूपतः सन्ति, यथा 'वहिनरनुष्णः कृतकत्वाद्' इत्यनुमाने कृतकत्वं बहूनौ स्वरूपतः सदत्यनुष्यत्वगमकलिङ्गत्वेन नास्ति इति प्रत्यक्षवाधितपक्षत्वाद्गमकं प्रोच्यते, तद्वत् ' क्षीणमोहे सप्तापि स्थानानि स्वरूपतः सन्त्यपि केवलित्वगमकलिङ्गत्वेन न सन्ति इति आगमबाधितपक्षत्वाद्गमकानि ]" इत्युक्तावपि न निस्तारः, तद्वदेवाप्रयोजकत्वेन प्रकृतलिङ्गव्यभिचारानुद्धारात् । દર્શાવેલ કેવલીપણાના લિંગામાં વ્યભિચાર ઊભા થાય છે. લિગેાના આ વ્યભિચારનુ વારણ કરવા માટે, વૃત્તિકારે લિંગાના નિશ્ચય માટે જે ‘ફીળચારિત્રા’ હેતુ આપ્યા છે તેને એવુ' વિશેષણ જોડવુ જોઇએ કે જેથી બારમાણુઠાણા વાળા જીવમાંથી તે વિશેષણયુક્ત વિશિષ્ટ હેતુની બાદબાકી થઈ જાય. (તે વિશેષણ ‘અનાભાગરહિતત્વ’ હોય શકે. એટલે વૃત્તિકારે આપેલ અનુમાનપ્રયાગના હેતુ ‘નમોતિલે સંતિ ક્ષળયાત્રાવળસ્વત એવા હોય શકે.) હેતુને આવા કાઈ વિશેષણ યુક્ત વિશિષ્ટ માનવામાં ન આવે તા પ્રસ્તુતલિંગના ક્ષીણમેહજીવમાં થતા વ્યભિચારનું વારણ થઈ શકતું નથી.
શકા:- વૃત્તિકારે આપેલ અનુમાનના હેતુને આવું કાઈ વિશેષણ ન જોડીએ તેા સૂત્રેાક્ત લિંગેાની ક્ષીણમાહજીવોમાં પણ વિદ્યમાનતા નક્કી થવાથી તેએમાં પણ કેવલીપણાંના નિર્ણય થઈ જવાની આપત્તિ આવે છે એવુ' માનીને તમે વિશિષ્ટ હેતુ લેવાની વાત કરો છે. પણ મૂળમાં એ આપત્તિ જ આવતી નથી. એવુ... વિશેષણ ન લગાડીએ તેા ક્ષમાહ જીવમાં પણ કેવલીપણાંના લિંગની હાજરીના નિર્ણય થઈ જાય એ વાત સાચી. પણ એટલા માત્રથી એનામાં કેવલીપણાંના નિર્ણય કાંઈ થઈ જતા નથી. લિંગ સ્વરૂપે રહ્યુ હાય એટલામગથી સ્વસાધ્યના નિર્ણય કરાવી દેતું નથી કિન્તુ સાધ્યગમક (સાધ્યના નિર્ણાયક) લિંગ તરીકે રહ્યું હોય તા જ સાધ્યના નિર્ણાય કરાવે છે. આશય એ છે કે અગ્નિ અનુષ્ણ હાય છે, કેમ કે મૃતક (કરાયેલે!) હાય છે, જેમ કે ઘડા' આવા અનુમાન પ્રયોગના ખ્રસ્તત્ત્વ એવા જે હેતુ છે તે અગ્નિમાં સ્વરૂપે રહ્યો હાવા છતાં અનુષ્ણ રૂપ સાધ્યના ગમક હેતુ તરીકે રહ્યો નથી. અગ્નિ ઉષ્ણ હાય છે એ પ્રત્યક્ષ સિદ્ધ છે. એટલેકે અનુષ્ટુત્વરૂપસાધ્યવાન્ તરીકે અગ્નિરૂપ પક્ષ એ પ્રત્યક્ષબાધિત છે. તેથી અગ્નિમાં સ્વરૂપે રહેલું અને તેમ છતાં અનુગમકલિંગ તરીકે નહિ રહેલુ એવુ કૃતકત્વ અનુષ્ણત્વનું અગમક (અનિર્ણાયક) કહેવાય છે. આ જ રીતે ક્ષીણમેહીજીવ કેવલી હાય છે, કેમકે કચારેય પણ પ્રાણાના અતિપાતયિતા હોતા નથી, જેમકે તેરમા ગુણઠાણે રહેલા જીવ' આવા બધા સાતે ય લિ ́ગાવાળા સાત અનુમાનાના જે ઉક્ત સાતલિ’ગ રૂપ સાત હેતુ છે તેએ ક્ષીણમેહ જીવમાં સ્વરૂપે રહ્યા (આવેા નિર્ણય વૃત્તિકારે આપેલાં અનુમાનેથી થાય છે) તેમ છતાં કેવલિ૩૫ સાધ્યના ગમકલિ`ગ તરીકે કાંઈ રહ્યાં નથી (કારણકે વૃત્તિકારે દેખાડેલ અનુમાનથી તેએની ગમકલિંગ તરીકેની હાજરીના નિર્ણય થતા નથી.) પન્નવા આગમમાં ક્ષીણમેાહજીવને છદ્મસ્થવીતરાગ તરીકે જ જણાવ્યા છે. એટલે કેલિરૂપ સાધ્યવાન્ તરીકે ક્ષીણમેાહીજીવરૂપ પક્ષ એ આગમાધિત છે. તેથી ક્ષીણમેાહજીવમાં સ્વરૂપે રહેલા અને તેમ છતાં કેવલિત્વના ગમકલિ’ગ તરીકે નહિ રહેલા એવા આ સાતેય સ્થાના કેવલિ-વના અગમક, * બ્રેકેટ અંતગત પાઠનું કલ્પનાથી અનુસ ધાન કર્યુ છે.