________________
કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છાસ્થલિંગ વિચાર
न हि 'अयःपिण्डो धूमवान् , वहिनमत्त्वाद्' इत्यत्र पक्षदोपमात्रेण हेतुदोषो निराकर्तुं शक्यते, ' इत्यनुमानहेतुत्वे उक्तप्रकार आश्रयणीयः, सम्भावनाहेतुत्वे तु न किमयुपपादनीयमित्युपयुक्तै
विभावनीयमिति दिक् ॥८३।। तदेव 'केवलिनोऽवश्यम्भाविनी जीवविराधना न भवति" इति स्वमतिविकल्पनमनर्थहेतुः, इत्येतादृशाः कुविकल्पा मोक्षार्थिना त्याज्या इत्याहછે. તેથી ક્ષીણમે હજીવમાં કેવલિત્વની સિદ્ધિ થઈ જવાની આપત્તિ આવતી નથી. તે પછી વૃતિકારે આપેલ અનુમાનમાં વિશિષ્ટહેતુ માનવાની શી જરૂર છે?
સમાધાન- આ રીતે “ક્ષીણમેહજીવમાં કેવલિત્વની સિદ્ધિ થઈ જવાની આપત્તિ આવતી નથી ઈત્યાદિ કહી દેવા છતાં નિસ્વાર થ નથી. તે આ કારણે-કૃતક માટે જે કહ્યું તે બધું કૃતકવથી અગ્નિમાં થતી અનુષ્યત્વની સિદ્ધિને રોકતું હોવા છતાં કૃતકવહેતુમાં અનુષ્યત્વ સાધ્યને રહેલા વ્યભિચારને દૂર કરવા માટે તો અપ્રાજક (અસમર્થ) જ બની રહે છે તેમ પ્રસ્તુત માં પણ તમારું સઘળું કથન ક્ષીણમે હજીવમાં સાતલિંગોથી થતી કેવલિવની સિદ્ધિને રોકતું હોવા છતાં તે સાત લિંગોમાં કેલિવસાધ્યનો જે વ્યભિચાર રહ્યો છે તેને દૂર કરવા તે અપ્રાજક જ બની રહે છે. “પક્ષ બાધિત છે વગેરે રૂપે પક્ષનો દોષ કહી દેવા માત્રથી હેતુના વ્યભિચારાદિ દેવનું નિરાકરણ થઈ જતું નથી. જેમકે, “લોખંડનો ગોળો ધૂમાડાવાળો છે, કેમકે અગ્નિવાળો છે આવા અનુમાનમાં લોખંડના ગોળામાં ધૂમાડો નથી' એ પ્રત્યક્ષસિદ્ધ હોવાથી પક્ષ પ્રત્યક્ષબાધિત છે એવું કહી દઈએ તો એટલા માત્રથી અગ્નિમાં રહેલા ધૂમસાધના વ્યભિચારનું કંઈ નિરાકરણ થઈ જતું નથી. | માટે ઠાણાં ગજમાં વિરાધના વગેરેને અને તેના અભાવવગેરેને અનુક્રમે છટ્વસ્થતાના અને કેવલિત્વના લિંગ તરીકે જે કહ્યા છે તેમાં તેઓને છઘસ્થતારૂપ કે કેવલિસ્વરૂપ સાધ્યની સિદ્ધિ કરી આપનાર અનુમાનના હેતુરૂપ જે માનવા હોય તો ઉપર કહી ગયા તેવી રીત અપનાવવી. એટલે કે આલોચના 5 વિરાધના વગેરેને છસ્થતાના અને તેની વિરાધના કયારેય ન હોવા રૂપ તેના અભાવ વગેરેને કેવલિત્વના હેત સમજવા. તેથી વ્યભિચાર વગેરે કઈ દેષ રહેશે નહિ. અને જે વિરાધના વગેરેને અને તેના અભાવ વગેરેને અનુક્રમે છટ્વસ્થતાની કે કેવલિ-વની સંભાવના કરી આપનાર હેતુ તરીકે જે માનવા હોય તે તો કઈ બાબતની સંગતિ કરવાની રહેતી નથી. આશય એ છે કે સાધ્યનું અનુમાન કરાવી આપનાર તરીકે જે હેતુ કહેવાયો હોય તેમાં તે સાયની વ્યાપ્તિ હોવી આવશ્યક જ હોય છે. એટલે તેવા હેતુમાં જે જરાપણ અન્યથા જોવા મળતું હોય તો એ વ્યભિચારાદિ દોષરૂપ હોઈ અસંગતિરૂપ બને છે (અને તેથી એને દૂર કરીને કોઈ સંગતિ કરવી પડે છે.) પણ જ્યારે હેતુ, સાધ્યની સંભાવના કરાવી આપનાર તરીકે વપરાયો હોય ત્યારે તે હેતુમાં સાયની વ્યાપ્તિ તેવી હાઈએન્ડ ફાસ્ટ રૂપે હોવી આવશ્યક હોતી નથી. તેથી તેવા હેતુમાં જરાક અન્યથાવ જોવા મળતું હોય તે પણ એ દોષરૂપ ન હોઈ અસંગતિ રૂ૫ બનતું નથી. (તેથી એને દૂર કરનાર કેઈ સંગતિ શોધવી પડતી નથી.) (દા. ત. રાત્રે સળગતા અગ્નિને જોઈ કોઈ વ્યક્તિ અન્યને “ત્યાં ધૂમાડે છે, કારણકે અગ્નિ છે આ રીતે અનુમાન કરાવવા ચાહે, તે,