________________
પ્રશસ્તિ
૪ भणियं ति। इत्युक्तहेतोः धर्मवादमार्गस्य दिशैव स्फुटमिद किश्चित्प्रकृतार्थगोचर भणित मया, तेन च तात्पर्यार्थदृष्टया तत्त्वनिर्णयसिद्धिरपि कृतैवेति भावः । अन्यैरपि धर्मपरीक्षकैः एवमेव श्रतानुसारेण भणितव्यम् । इत्थमेव प्रकृतार्थभ्रमनिवृत्त्या तत्त्वज्ञानसिद्धेः, रागद्वेषपरिणामाभावेन कल्याणबीजसंपत्तश्चेति भावनीयम् ॥१०२॥ सर्वस्वोपदेशमाह
किं बहुणा इह जह जह रागद्दोसा लहु विलिज्जंति ।
तह तह पयट्टियव्वं एसा आणा जिणिदाणं ॥१०३।। (किं बहुनेह यथा यथा रागद्वेषौ लघु विलीयेते । तथा तथा प्रवर्तितव्यमेषाऽऽज्ञा जिनेन्द्राणाम् ॥१.३॥)
एसा धम्मपरिक्खा रइआ भविआण तत्तबोहवा ।
सोहिंतु पसायपरा तं गीयत्था विसेसविऊ ॥१०४॥ (एषा धर्मपरीक्षा रचिता भव्यानां तत्त्वबोधार्थाय । शोधयन्तु प्रसादपराः तां गीतार्था विशेषविदः ॥१०४॥) સ્વદા ૨૦૩ સ્પષ્ટ ૨૦૪ll
ઝરાતિ - सूरिश्रीविजयादिदेवसुगुरोः पट्टाम्बराहमणौ सूरि श्रीविजयादिसिंहसुगुरौ शक्रासनं भेजुषि ।। सूरिश्रीविजयप्रभे श्रितवति प्राज्यं च राज्यं कृतो
ग्रन्थोऽयं वितनोतु कोविदकुले मोदं विनोदं तथा ॥ १ ॥ જાય છે. બીજા ધર્મપરીક્ષકોએ પણ આ જ રીતે શ્રુતાનુસારે બેલિવું જોઈએ કેમકે એ રીતે જ પ્રસ્તુત બાબતે અંગેનો ભ્રમ દૂર થવા દ્વારા તત્વનું જ્ઞાન થાય છે. તેમજ એ રીતે બોલવામાં રાગદ્વેષ પરિણામને અભાવ રહેતે હાઈ (કેમકે એમાં માધ્યશ્ય જાળવવાનું હોય છે) કલ્યાણના બીજની સંપ્રાપ્તિ થાય છે. આ વાત બરાબર ભાવવી. (આમાંટીકાથે આવી ગયો.) ૧૦૨ હવે સર્વસારભૂત ઉપદેશને જણાવતા ગ્રન્થકાર
કહે છે –
ગાથાર્થ - વધારે શું કહેવું? આ જિનપ્રવચનમાં શ્રી જિનેશ્વરભગવંતની આજ્ઞા એ જ છે કે જે જે રીતે રાગ અને દ્વેષ શીધ્ર વિલીન થાય તે તે રીતે પ્રવૃત્તિ કરવી. આનો ભાવાર્થ સ્પષ્ટ છે. ૧૦૩
ગાથાર્થ ભાવ્યજીને તને બેધ થાય એ માટે આ ધર્મપરીક્ષા મારા વડે રચાઈ છે. કૃપા કરવામાં તત્પર અને સૂત્રોના સૂમરહસ્યના વિશેષના=ભેદના જાણકાર એવા ગીતાર્થે તેનું સંશોધન કરો. આને ભાવાર્થ સ્પષ્ટ છે. ૧૦૪
– પ્રશસ્તિસુગુરુ આચાર્ય શ્રી વિજય દેવસૂરીશ્વરજી મ. સા.ની પાટરૂપ આકાશમાં સૂર્યસમાન સુગુરુ આચાર્ય શ્રી વિજય સિંહસૂરીશ્વરજી મ. સા. શક્રાસનને ભજતે છતે અને આચાર્ય શ્રી વિજય પ્રભસૂરીશ્વરજી મ. જૈનશાસનરૂપ વિશાળરાજ્ય ધારણ કરતે છતે રચાએલે આ ગ્રન્થ વિદ્વાનોના સમુહમાં આનંદને તથા વિનોદને ફેલાવે. એના