Book Title: Dharmpariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sangh
View full book text
________________
ધમ પરીક્ષા : પ્રાસ્તિ
महोपाध्यायश्रीविनयविजयैश्चारुमतिभिः प्रचक्रे साहाय्यं तदिह घटनासौष्ठवमभूत् । प्रसर्पत्कस्तूरीपरिमलविशेषाद्भवति हि प्रसिद्धः श्रृङ्गारस्त्रिभुवनजनानन्दजननः ॥ २॥ सन्तः सन्तु प्रसन्ना मे ग्रन्थश्रमविदो भृशम् । येषामनुग्रहादस्य सौभाग्यं प्रथितं भवेत् ॥३॥ ॥ इति जगद्गुरुविरुद्धारिभट्टार कधीहीरविजयसूरीश्वर शिष्यमुख्यषट् तर्कीविद्याविशारदमहोपाध्यायश्री कल्याणविजय गणिशिष्यावतंसशास्त्रज्ञतिलकपण्डितश्री लाभविजयगणिशिष्य रत्नगुणगणगरिष्ठ पण्डितश्रीजीतविजय सतीर्थ्य तिलकविपुलयशः प्रतापसौभाग्यनिधिपण्डितश्रीनय विजयगणिचरणकमलसेविना पण्डितश्रीपद्मविजयगणि सहोदरेण पण्डितयशोविजयेन कृतोऽक्षय्यतृतीयायां धर्मपरीक्षानामा ग्रन्थः संपूर्णः ॥
૪૭૨
ચારુમતિવાળા મહામહેાપાધ્યાય શ્રી વિનયવિજય મહારાજે આ ગ્રન્થમાં સહાય કરી છે તેથી ગ્રન્થમાં (ઘટના=સકલન વગેરેનુ') વિશેષપ્રકારે સૌષ્ઠવ ઊભુ થયુ' છે. પ્રસિદ્ધ શ્રૃંગાર પણ તેમાં કરતૂરીની પ્રસરતી વિશેષપ્રકારની સુગંધ ભળવાથી ત્રિભુવનજનને આનદજનક અને છે. ારા
મારા ગ્રન્થરતાના શ્રમના જાણકાર સજ્જના અત્યંત પ્રસન્ન થાઓ, જેઓના અનુગ્રહથી આ ગ્રન્થનું સૌભાગ્ય દુનિયામાં ફેલાય. ॥૩॥
આમ ‘જગદ્દગુરુ' બિરુદધારક ભટ્ટારક આચાર્ય શ્રી વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના મુખ્યશિષ્ય અને ષડ્ઝનની વિદ્યાના વિશારદ એવા મહેાપાધ્યાયશ્રી કાણુવિજય ગણિવરના શિષ્યેામાં મુકુટસમાન અને શાસ્ત્રજ્ઞામાં તિલકસમાન એવા પતિ શ્રી લાભવિજય ગણિવરના શિષ્યરત્ન ગુણુગણગરિષ્ઠ પડિત શ્રી જીતવિજય ગણિવરના ગુરુખ આમાં તિલક સમાન અને વિપુલ યશ-પ્રતાપ—સૌભાગ્યના નિધિ એવા પાંડિતશ્રી નર્જિંય ણિના ચરણકમલના કિકર તેમજ પૉંડિતશ્રી પદ્મવિજય ણુના સહેાદર એવા પંડિતશ્રી યશેાવિજય મહારાજ વડે આ ધમ પરીક્ષા નામને ગ્રન્થ અક્ષયતૃતીયાના દિવસે પૂર્ણ કરાયે,
કમ સાહિત્યનિષ્ણાત, સચ્ચારિત્રચૂડામણિ, સિદ્ધાન્તમહાદ્ધિ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર વ માનતાનિધિ ન્યાવિશારદ સંઘહિતચિંતક આચાર્ય દેવેશશ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન અધ્યાત્મરસિક સિદ્ધાન્તકે વિઠ આચાર્ય દેવ શ્રી ધમ જિત્ સૂરીશ્વરજીમહારાજના શિષ્યરત્ન પ્રભુભક્તિરસિક વિધ પંન્યાસ પ્રવર શ્રી જયશેખર વિજય ગણિવના શિષ્યાણુ મુનિ અભયશેખર વિજયે ધમ પરીક્ષા ગ્રન્થના કરેલા આ ગુર્જર ભાવાનુવાદ સાનંદ સપૂર્ણ થયા. એમાં ગ્રન્થકારના આવિરુદ્ધ કે પરમપાવની શ્રી જિનાજ્ઞાવિરુદ્ધ જે
લખાયુ. હાય તેનું મિચ્છામિ દુક્કડમ તેમજ ગીતા બહુશ્રુતાને તેની શુદ્ધિ કરવા નમ્ર વિનંતિ. આ ગ્રન્થરનો ભાવાનુવાદ કરવાથી જે પુણ્યપ્રાગ્મારનું ઉપાર્જન થયું. હાય તેના પ્રભાવે ભવ્યજીવે આ ગ્રન્થના અધ્યયન વગેરેમાં ઉદ્યમશીલ ખની સ્વ-પર હિત સાધી એ જ શુભેચ્છા. જીમ મથતુ શ્રીશ્રમળસક્ષ્ય.... [વિ. સં. ૨૦૪૩]

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552