________________
૪૬૬
ધર્મ પરીક્ષા લેા. ૮૫-૨૬
गुरुणास्सिय बझाणुद्वाणसुद्धचित्तस्स । अझपझामि वि एगग्गतं समुल्लसह ॥ ९५ ॥
( गुर्वाज्ञायां स्थितस्य च बाह्यानुष्ठानशुद्धचित्तस्य । अध्यात्मध्यानेऽपि एकाग्रत्वं समुल्लसति ॥ ९५ ॥ ) गुरुणा ति । गुर्वाज्ञास्थितस्य च परिणतव्यवहारस्य सतो बाह्यानुष्ठानेन विहितावश्यकादिक्रिया योगरूपेण शुद्धचित्तस्य ज्ञानयोगप्रतिबन्धककर्ममल विगमविशदीकृत हृदयस्य निश्चयावलंबनदशायां शुद्धात्मस्वभाव परिणतौ प्रकटीभूतायां अध्यात्मध्यानेऽपि एकाग्रत्वं समुल्लसति ॥8॥ તત્તઃ ષિ મતિ ? ફાર્—
तंमि य आयसरूवं विसयकसायाइदोसमलरहिअं । विन्नाणाणंदघणं परिसुद्ध होइ पच्चक्खं ॥ ९६ ॥
( तस्मिंश्वात्मस्वरूप विषयकषायादिदोषमलरहितम् । विज्ञानानंदघन परिशुद्ध भवति प्रत्यक्षम् || ९६ | | ) तंमियत्ति । तस्मिंश्चाध्यात्मध्यानैकाग्रत्वे समुल्लसिते विषयाः शब्दादय इन्द्रियार्थाः कषायाः क्रोधमानमाया लोभास्तदादयो ये दोषमला जीवगुणमालिन्यहेतवस्तद्रहितं तथा विज्ञानानन्दघनं स्वरूपप्रतिभासप्रशमसुखैकरसतामापन्नं परिशुद्धमनुपहितस्फटिकरत्नवत् प्रकृत्यैव निर्मलमात्म स्वरूप ' प्रत्यक्ष भवति ||१६|| ततश्चात्मन्येव रतस्य तत्रैव तृप्तस्य तत्रैव च सन्तुष्टस्य स्वात्ममात्रप्रतिबन्ध विश्रान्ततया विकल्पोपरमः स्यादित्याह -
થાય છે તે હવે ગ્રન્થકાર જણાવે છે—
[ સુવર્ણ સદગુરુની આજ્ઞામાં રહેલાને થતાં લાલે ]
ગાથા :- ગુર્વાજ્ઞામાં રહેલા, પરિણતબ્યવહારવાળા તેમજ વિહિત એવી આવશ્યકાદિ ક્રિયાયાગરૂપ બહ્માનુષ્ઠાનથી શુદ્ધચિત્તવાળા થયેલા સાધુને અધ્યાત્મધ્યાનમાં પણ એકાગ્રતા વલસે છે.
ઉક્તક્રિયાયેાગથી જ્ઞાનયોગપ્રતિબંધક ક`મલ દૂર થઈ હૃદય-અંતઃકરણ વિશદ ખને છે. આવા વિશદ અત:કરણવાળા સાધુને નિશ્ચય અવલ બન દશામાં શુદ્ધઆત્મસ્વભાવપરિણતિ થાય છે. અને ત્યારે અધ્યાત્મધ્યાનમાં પણ એકાગ્રતા આવે છે. પ્રણ્ણા એ પછી શુ થાય છે તે હવે ગ્રન્થકાર જણાવે છે—
ગાથા :- તે અધ્યાત્મધ્યાનમાં એકાગ્રતા ઉલ્લસિત થએ છતે શબ્દાદિ ઇન્દ્રિ વિષયારૂપ અને ક્રોધ-માન-માયા-લાભાદિ કષાયેારૂપ જે દોષમલા હાય છે તે વગરનું વિજ્ઞાનઆન ક્રંધન એવુ' પરિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યક્ષ થાય છે.
ઇન્દ્રિયના વિષયા અને કષાયા જીવના ગુણ્ણાની મલિનતા કરનાર હોઈ દોષમરૂપ છે. સ્વરૂપપ્રતિભાસ અને પ્રશમસુખ સાથે એકરસ બની ગયેલ સ્વરૂપ તે વિજ્ઞાનઆનદાનસ્વરૂપ. આજુબાજુમાં કાઈ રંગીન વસ્તુની ઉપાધિ ન હૈાય એવા સ્ફટિકરન જેવુ સ્વભાવથી જ નિર્મળ આત્મસ્વરૂપ એ પરિશુદ્ધ આત્મસ્વરૂપ. ॥૬॥ એ પ્રત્યક્ષ થયા પછી આત્મામાંજ લીન બનેલા, તેમાં જ તૃપ્ત થએલા, અને તેમાં જ સ'તેાષ પામેલા જીવ સ્વાત્મમાત્રના પ્રતિષ્ઠધમાં વિશ્રાન્ત થયેલા હાઇ તેના વિકલ્પે। અટકી જાય છે. અર્થાત્ સ્વામભિન્ન અન્ય કોઈ જડ કે ચેતન દ્રવ્ય અંગે હવે એને પ્રતિબ ધ=મમતા