________________
४६४
ધર્મપરીક્ષા શ્લોક ૯૨-૯૩ इय मोह विसं घायइ १ सिवोवएसा रसायणं होइ २ ।
गुणओ य मंगलत्थं ३ कुणइ विणीओ अ जोग्गोत्ति ४ ॥९१॥ (इति मोहविषं घातयति शिवोपदेशाद्रसायन भवति । गुणतश्च मङ्गालार्थ करोति विनीतश्च योग्य इति ॥९१॥) ___इयत्ति । इत्येव सुवर्णवदित्यर्थः, १ मोहविष विवेकचैतन्यापहारि, घातयति नाशयति केषाञ्चित् साधुरिति प्रक्रमः। कुतः १ इत्याह शिवोपदेशान्मोक्षमार्गप्ररूपणात् । तथा २ स एव रसायनमिव रसायनं भवति जायते, शिवोपदेशादेवाऽजरामररक्षाहेतुत्वात् । तथा ३ गुणतश्च स्वगुणमाहात्म्येन च मङ्गलार्थ मङ्गलप्रयोजनदुरितोपशममित्यर्थः करोति विधत्ते । ४ विनीतश्च प्रकृत्यैव भवत्यसौ, योग्य इति कृत्वा ॥९१।। तथा
मग्गणुसारि पयाहिण ५ गंभीरो गरुअओ तहा होइ ६ ।
कोहग्गिणा अडज्झो ७ अकुच्छो सइ सीलभावेणं ८ ॥९२॥ (मार्गानुसारित्व प्रदक्षिणत्व गंभीरः गुरुककस्तथा भवति । क्रोधाग्निनाऽदाह्योऽकुत्स्यः सदा शीलभावेन ।।९२॥) ___ मग्गणुसारित्ति । ५ मार्गानुसारित्व सर्वत्र यत्साधोस्तत्प्रदक्षिणावर्त्तत्वमुच्यते । ६ गंभीरोऽतुच्छचेताः गुरुकको गुरुक इत्यर्थः । तथा इति समुच्चये भवति स्यात् । तथा ७ क्रोधाग्निनाऽदाह्यः सुवर्णवत् तथा ८ अकुत्स्यः सदा शीलभावेन शीललक्षणसौगन्ध्यसद्भावेनेति ॥१२॥ निगमयन्नाह
एवं सुवन्नसरिसो पडिपुन्नाहिअगुणो गुरू णेओ । ___इयरो वि समुचियगुणो ण उ मूलगुणेहि परिहीणो ॥१३॥ (एव सुवर्णसदृशः प्रतिपूर्णाधिकगुणो गुरुज्ञेयः । इतरोऽपि समुचितगुणो न तु मूलगुणैः परिहीनः ।।९३॥) હોય તેવું ઘડી શકાય એવું હોય છે. (૫) પ્રદક્ષિણવત્તઅત્યંત તપાવવામાં प्रक्षिावृत्तिवाणु डाय छे. (६) गु-सधुसा२-७८=तु२७ हेतु नथी (७) महाबઅગ્નિથી ન બળે તેવું અને (૮) અકસ્ય-કુથિત ગંધવિનાનું હોઈ અકસનીય હોય છે. ૯oો આને સમાન સાધુના આઠ ગુણોને પ્રકાર જણાવે છે–
ગાથાર્થ – સુવર્ણની જેમ સાધુ પણ (૧) વિવેકરૂપી ચૈતન્યને દૂર કરનાર મેહરૂપી વિષને મેક્ષમાર્ગની પ્રરૂપણાથી હણે છે માટે વિષઘાતી છે. (૨) મોક્ષમાર્ગના ઉપદેશ દ્વારા જ અજરામરરક્ષાના હેતુભૂત હોઈ રસાયણની જેમ રસાયણ છે. તથા (૩) સ્વગુણના પ્રભાવે મંગલાર્થ હોય છે અર્થાત્ મંગલનું જે દુરિતના ઉપશમરૂપ પ્રોજન હોય છે તે પ્રયોજન સારનારા હોય છે. તેમજ (૪) યોગ્યતાના કારણે પ્રકતિથી જ વિનીત હોય છે. (ટીકાથી પણ આમાં આવી ગયો.) ૯૧ તથા—
ગાથાર્થ – (૫) સાધુ સર્વત્ર જે માર્ગાનુસારિતા જાળવે છે એ જ તેનું પ્રદક્ષિણવત્વ છે. (૬) તુરતા-ક્ષુદ્રતાવિનાના ચિત્તવાળા હોઈ ગુરુક હોય છે. તથા (૭) કોષ રૂપી અગ્નિથી અદાહ્ય હોય છે. તેમજ (૮) હમેશા શીલરૂપ સુગંધથી યુક્ત હોઈ અકસ્ય હોય છે. (ટીકાર્થ સુગમ છે.) ૯રા આ આઠ ગુણનું નિગમન ४२ता अ-२४२ ४७ छ- .