________________
૪૬૮
ધર્મપરીક્ષા શ્લ. ૯૯ अण्णे पुग्गलभावा अण्णो एगो य नाणमित्तोहं ।
सुद्धो एस वियप्पो अविअप्पसमाहिसंजणओ ॥१९॥ (अन्ये पुद्गलभावा अन्य एकश्च ज्ञानमात्रमहम् । शुद्ध एष विकल्पोऽविकल्पसमाधिसंजनकः ।।९९॥)
अण्णेत्ति। पुद्गलभावाः पुद्गलपरिणामाः कायमनोवागानप्राणकर्मवर्गणाधनगृहक्षेत्रारामादिसंस्थानभाजोऽविद्याप्रपञ्चोपरचितममकारविषयीभूताः, अन्ये मदात्मद्रव्यादेकान्तेन पृथग्भूताः कालत्रयेऽप्युपयोगलक्षणासंस्पर्शादिति भावः । अहं च ज्ञानमात्रमुपयोगमात्रस्वभाव इति हेतोः पुद्गलभावेभ्योऽन्य एकश्च, कालत्रयेऽप्यन्यद्रव्यसंसर्गेऽपि तत्स्वभावापरिग्रहाद्, अनन्तपर्यायाविर्भावतिरोभावाभ्यामप्यविचलितशुद्धात्मद्रव्यैकशक्तिमत्त्वाच्च । न च ज्ञानदर्शनचारित्ररूपरत्नत्रयस्वभावशालित्वेनापि शुद्धात्मद्रव्यस्यैकत्वक्षतिः संभवति, प्रभानैर्मल्यदोषहरणशक्तिगुणयोगाजात्यरत्नस्येवेति । एष शुद्धात्मद्रव्यविषयत्वेन शुद्धो विकल्पः, अविकल्पसमाधेः सम्यक् प्रकारेण जनकः एतज्जनितसंस्कारस्य विकल्पान्तरसंस्कारविरोधित्वेन ततस्तदनुत्थानाद्, एतस्य च वह्न
ह्य विनाश्यानुविनाशवदशुभविकल्पजालमुच्छेद्य स्वत एवोपरमादिति ॥९९॥ જ્ઞાનની સામગ્રી પાધિમધમનાજ્ઞાન માત્ર પ્રત્યે પ્રતિબંધક હોય છે. આ અવિક૯૫ અવસ્થા સમાધિ કહેવાય છે જે અવિકલ્પ “શુદ્ધ આત્મસ્વભાવને અનુભવ' નામવાળે છે, સત્તામાત્રઅર્થને બોધસ્વરૂપ છે, ધર્મશુકલધ્યાનનાફળરૂપ છે. સંવેદન કરવા ગ્ય અન્ય સર્વ ચીજ સંવેદનમાંથી નીકળી ગઈ હોવાથી ચિદાનંદના નિષ્યન્દકઝરણું રૂપ હોય છે. એ૯૮ આવી અવિકલ્પ-સમાધિના ઉપાયભૂત શુદ્ધ વિકલ્પને દેખાડતા ગ્રન્થકાર કહે છે--
[ શુદ્ધવિકલ્પ અવિકલ્પસમાધિને. જનક]. ગાથાર્થ – પુદગલના પરિણામે મારા કરતા જુદા છે, ઉપયોગ માત્ર સ્વભાવવાળે હાઈ હું પુદ્ગલભાથી જુદો છું અને એક છું.' આ શુદ્ધવિક૯૫ એ અવિકલ્પસમાધિને સમ્યફપ્રકારે જનક છે.
શરીર, મન, વચન, શ્વાસોશ્વાસ, કર્મવગણ, ધન, ઘર, ક્ષેત્ર, બગીચો વગેરે આકારે પરિણમેલા અને અવિદ્યાના પ્રપંચથી ઊભી થયેલ મમતાના વિષયભૂત બનેલા એવા આ બધા પુદગલને પરિણામે છે. ત્રણે કાલમાં કયારેય પણ જીવન લક્ષણભૂત ઉપયોગને સંસ્પર્શ પણ પામતા ન હોઈ આ બધા મારા આત્મદ્રવ્યથી એકાન્ત પૃથ> છે. ત્રણેકાળમાં અન્યદ્રવ્યને સંસર્ગ થવા છતાં ક્યારેય પણ પુદ્ગલ દ્રવ્યના સ્વભાવને સ્વીકારતો ન હોવાથી હું પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન છું. તેમજ અનંતપર્યાના આવિર્ભાવ અને તિભાવ થવા છતાં અવિચલિત રહેલી શુદ્ધ આત્મદ્રવ્યની એકમાત્ર શક્તિ (ગ્યતા) વાળા હોવાથી હું એક છું. “શુદ્ધાત્મ દ્રવ્ય૫ણ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયસ્વભાવવાળું હોવાથી તેમાં એકત્વ સંભવતું નથી” એવું ન માનવું, કેમકે પ્રભાનિર્મળતા, દેરષદૂરકરવાની શક્તિરૂપગુણ વગેરે અનેક સ્વભાવવાળા જાત્યરત્નમાં જેમ એક હોય છે તેમ આમાં પણ હોય છે. ઉક્ત વિકલ્પ શુદ્ધઆત્મદ્રવ્યવિષયક હોઈ શુદ્ધ છે.. એનાથી થયેલ સંસ્કાર અન્ય વિકલ્પના સંસ્કારને વિરોધી હેઈ અને અગ્નિ જેમ