________________
ગુરુકુલવાસની આસેવ્યતા
૪૬૫ ___ एवंति । एवमुक्तप्रकारेण सुवर्णसदृशः सामान्यतो भावसाधुगुणयोगात् । तथा प्रतिपूर्णा अन्यूनाः अधिकगुणाः प्रतिरूपादिविशेषगुणा यस्य स तथा गुरु यः । अपवादाभिप्रायेणाहइतरोऽपि कालादिवैगुण्यादेकादिगुणहीनोऽपि समुचितगुणः पादार्द्धहीनगुणो गुरुज्ञेयः, न तु मूलगुणैः परिहीनः, तद्रहितस्य गुरुलक्षणवैकल्यप्रतिपादनाद् । उक्त च [पंचा० ११/३५]
_ 'गुरुगुणरहिओ वि इह दट्टब्वो मूलगुणविउत्तो जो' त्ति । मूलगुणसाहित्ये तु समुचितगुणलाभाद् न किञ्चिद्गुणवैकल्येनाऽगुरुत्वमुद्भावनीयमिति भावः । उक्त च-'ण उ गुणमित्तविहूणोत्ति चंडरुद्दो उदाहरण ॥" ति ॥९३॥ उचितगुणश्च गुरुन परित्याज्यः, किन्तु तदाज्ञायामेव वर्तितव्यमित्याह
एयारिसो खलु गुरू कुलवहुणाएण णेव मोत्तव्यो ।
एयस्स उ आणाए जइणा धम्ममि जइअव्वं ॥९४॥ (ાતાદશઃ વહુ ગુઃ કુત્રવધૂસાનેન નૈવ મોડ્યઃ uત વારા વતિના ઘર્મે વતતમ્ II૧૪)
____एतादृश उचितगुणः, खलु निश्चये गुरुः कुलवधूशातेन नैव मोक्तव्यः । यथाहि कुलवधू. र्भ; भत्सितापि तच्चरणौ न परित्यजति, तथा सुशिष्येण भत्सितेनाप्युचितगुणस्य गुरोश्चरणसेवा न परित्याज्येति भावः । तु पुनः एतस्याचितगुणस्य गुरोराक्षया यतिना धमे यतितव्यम् ॥९८॥ तदाज्ञास्थितस्य च यो गुणः संपद्यते तमाह
ગાથાર્થ:- આ પ્રમાણે સુવર્ણતુલ્ય તથા પરિપૂર્ણ કે અધિકગુણવાળા સાધુ ગુરુ જાણવા. મૂળગુણેથી રહિત ન હોય તેવા ઈતર પણ સમુચિતગુણવાળા સાધુ ગુરુ જાણવા.
સામાન્યથી ભાવસાધુના ગુણો હોવાથી સુવર્ણ સદશ, અને એમાં એકપણુ એ છે ન હેવાથી પ્રતિપૂર્ણ ગુણી, તેમજ પ્રતિરૂપવગેરે વિશેષગુણથી પણ યુક્ત હોવાથી અધિકગુણ આવા સાધુને ગુરુ જાણવા. અપવાદના અભિપ્રાયથી ઉત્તરાર્ધમાં કહે છે કે – કાલવગેરેની હીનતાના કારણે એક-બે વગેરે ગુણોથી હીન હોય યાવત્ ચોથા ભાગના કે અડધા ભાગના ગુણેથી હીન હોય તે પણ જે સમુચિત ગુણવાળા હોય તે એમને ગુરુ જાણવા. પણ મૂલગુણોથી રહિત હોય તેને ગુરુ ન માનવા, કેમકે તેનામાં ગુરુપણાના લક્ષણો હોતા નથી એવું શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે. પંચાશક (૧૧-૩૫)માં કહ્યું છે કે ગુરુગુણરહિત તરીકે અહીં તે સાધુ લેવા જે મૂળગુણરહિત હેય. મૂળગુણની હાજરી હોય તે તે સમુચિતગુણ હાજર હોઈ કેઈ કઈ ગુણની ગેરહાજરી હેવા માત્રથી અગુરુ માની ન લેવા. કહ્યું છે કે “એકાદ ગુણમાત્રવિહીન હોય તેને ગુરુગુણ રહિત ન માનવા. એમાં ચંદ્રાચાર્ય ઉદાહરણ જાણવું' ૯૩ વળી “ઉચિતગુણવાળા ગુરુને ત્યાગ ન કર મિતુ તેમની આજ્ઞામાં જ રહેવું એવું પ્રથકાર જણાવે છે –
ગાથાથ:- આવા ઉચિતગુણવાળા ગુરુને કુલવધૂના દુષ્ટાતમુજબ છેડવા નહિ. જેમ કુલવધૂ પતિ તરફથી તિરસ્કાર પામે તે પણ પતિના ચરણેને છોડતી નથી તેમ સુશિષ્ય ગુરુવડે ઠપકારાય તે પણ ઉચિતગુણવાળા ગુરુના ચરણની સેવા છોડવી નહિ. ઉપરથી ઉચિતગુણવાળા આ ગુરુની આજ્ઞાનુસારે જ સુશિષ્ય ધર્મમાં પ્રવર્તાવું. (ટીકાથ સુગમ છે.) ૯૪ા આવા ઉચિતગુણવાળા ગુરુની આજ્ઞામાં રહેલ સાધુને જે ગુણ (લાભ) 2. गुरुगुणरहितोऽपीह द्रष्टव्यो मूलमुणवियुक्तो यः । न तु गुणमात्रविहीन इति चंडरुद्र उदाहरणम् ॥