________________
પn
છે
પલાદી વિચારણા
किञ्च यद्यनन्तकायादिमांसादिभक्षणे सम्यक्त्वस्य मूलोच्छेदः स्यात्तदा तत्र तपःप्रायश्चित्त नोपदिष्ट स्यात् , उतश्च तत्तत्र । तदुक्त' श्राद्धजीतसूत्रवृत्त्योः
'चउगुरु णते, चउल हु परित्तभोगे सचित्तवज्जिस्स । मंसासववयभंगे छग्गुरु चउगुरु अणाभोगे ॥९१॥ व्याख्या-सचित्तवर्जकस्य श्रावकादेः अनन्तत्ति अनन्तकायानां मूलकाकादीनां भक्षणे चतुर्गरु भवति । यदागमः
सो उण जिगपडिकुठो अणंतजीवाण गायणिप्फण्णो । गेही पसंगदोसो अणतकाओ अओ गुरुगा ॥ [ ] तथा सचित्तवर्जकस्यैव श्राद्धादेः परित्तत्ति प्रत्येकपरिभोगे प्रत्येकाम्रादिपुष्पफलादिभोगे चतुर्लघु प्रायश्चित्तम् । तथा मांसासवयोरुपलक्षणान्मधुनवनीतयोश्च वयभंगेत्ति अनाभोगतः पृथग्वक्ष्यमाणत्वादत्राभोगतो ज्ञेयम् । ततश्चाभोगे सति व्रतस्य नियमस्य भङ्गे षड्गुरु, चउगुरुत्ति अनाभोगे सति मांसासवमधुनवनीतानां व्रतभङ्गे चतुर्गुरु प्रायश्चित्तं भवतीति गाथाक्षरार्थः इति । ततो 'मांसभक्षणे सम्यक्त्वं नश्यत्येव' इत्ययमपि कुविकल्प एवेति बोध्यम् ॥८४॥
___ ननु कुविकल्पोच्छेदेनाज्ञाया प्रवृत्तिहितावहोक्ता, न चाज्ञामात्रानुसरण हितावह संभवति, सर्वत्र सौलभ्याद्, दृश्यन्ते हि सर्वेऽपि निजनिजगुर्वाद्याज्ञायत्ता इत्युपादेयाज्ञाविशेषमाह
आणा पुण जगगुरुणो एगंतसुहावहा सुपरिसुद्धा ।
अपरिक्खिआ ण गिज्झा सा सव्वा णाममित्तेणं ॥८५॥ (માશા પુનરોરેવાનકુવાવહ સુરિશુદ્ધાં ! મારીક્ષિતા ગ્રાહ્યા સા હ નામમાત્રા II ) માત્રથી એને યથાસ્થિત અર્થ પ્રતિપાદક સૂત્ર તરીકે વિલેપ કરી દેવામાં આવે તે સર્વપ્રણીત સૂત્રને ન માનવા રૂપ નાસ્તિકતા જ નિબંધ રીતે આવી જવાથી સર્વસૂત્રોને વિલોપ કરવાની આપત્તિ આવી પડે.
[તપ પ્રાયશ્ચિત્ત અસંગત બનવાની આપત્તિ]. વળી અનંતકાયાદિનું કે માંસાદિનું ભક્ષણ કરવામાં સમ્યક્ત્વનો જે મૂળથી જ ઉચ્છેદ થઈ જતો હોય તો તેનું તપ પ્રાયશ્ચિત્ત કહ્યું ન હોત, પણ તે કહ્યું તે છે. શ્રાદ્ધજીતકપસૂત્ર અને તેની વૃત્તિ (૯૧) માં કહ્યું છે કે- “સચિત્તવર્જક શ્રાવકવગેરે મૂળા-આદુ વગેરે અનંતકાયનું ભક્ષણ કરે તો ચતર્ગ૨ પ્રાયશ્ચિત્ત આવે. આગમમાં કહ્યું છે કે “ત અનંતકાયમાંથી બનેલ પિંડ શ્રી જિનેશ્વરોથી નિષિદ્ધ છે, અનંત જીવોના શરીરથી બનેલ છે. વિશેષમૃદ્ધિ કરાવનાર છે (અને તેથી) પુનઃ તે દેષ થવાનો સંભવ રહેવા ૩૫ પ્રસંગદેષવાળા છે, તેમજ અનંતકાય છે માટે ગૃહસ્થને ચતુર્થ પ્રાયશ્ચિત્ત આવે.” તથા સચિત્ત-
વક જ શ્રાવકાદિને પ્રત્યેક વન. એવા આશ્રાદિ કે પુપફળાદિને પરિભેગ કરવામાં ચતુર્ભાધુ પ્રાયશ્ચિત્ત આવે. તથા માંસના, દારૂના, મધના અને માખણના વ્રતને આભગ પૂર્વક ભંગ થવામાં પડૂગુરુ પ્રાયશ્ચિત્ત જાણવું. અને અનાભોગપૂર્વક તે ભંગ થવામાં ચતુરુ પ્રાયશ્ચિત્ત જાણવું. અહીં મધ અને માખણુરૂપ મહાવિગઈનું પ્રહણ માંસાદિના ઉપલક્ષણથી જાણવું. તેમજ અનાભોગથી થયેલ વ્રતભંગની વાત ચતુર્ગ૨ પ્રાયશ્ચિત્તમાં જુદી કરી છે તેથી જગુરુ પ્રાયશ્ચિત્તમાં વ્રતભંગ આભેગપૂર્વકનો લે એ જાણવું. આ પ્રમાણે ગાથાફરાર્થ જાણવો.” માટે “માંસભક્ષણ કરવામાં સમ્યક્ત્વને નાશ થઈ જાય” એ વાત પણ કુવિકલ્પ જ છે એ જાણવું. ૮૪ १. चतुर्गुर्वनन्ते चतुर्लघु प्रत्येकभोगे सचित्तवर्जकस्य । मांसासवव्रतभङ्गे षडगुरु चतुर्गुरु अनाभोगे ॥ २. स पुनः जिनप्रतिक्रुष्टोऽनन्तजीवानां गात्रनिष्पन्नः । गृद्धिः प्रसङ्गदोषोऽनन्तकायोऽतो गुरुकाः ॥