________________
પલાદેન વિચારણા
૪૫૭
यः परस्याय कुविकल्पोऽस्ति 'यो मांसमश्नाति तस्य सम्यक्त्वं न भवत्येव' इति, सोऽयपास्तो बोद्धव्यः, केवल सम्यक्त्वधारिणोऽविरतेरेव माहात्म्यादितराभक्ष्यभक्षणस्येव मांसभक्षणादपि निवृत्तेरनियमात् । यदि च 'सद्यः सम्मूर्च्छितानन्तजन्तुसन्तानदूषितं तद् ज्ञात्वा भुञ्जानस्य सर्वाशानुकंपाराहित्यान्न सम्यक्त्वं' इत्यभ्युपगमः, तदाऽनन्तजन्तुमयं ज्ञात्वा मूलकादिक' भक्षतोऽपि सम्यक्त्वक्षतिरभ्युपगन्तव्या स्याद् । यदि च मांसभक्षणस्यातिनिन्द्यत्वात्तस्य सम्यक्त्वनाशकत्व तदा परदारगमनस्य तत्सुतरां स्याद् इति तद्व्यसनवतः सत्यकिप्रभृतेः सम्यक्त्वमुच्छिद्येत ।
एतेन - बिलवासिनामपि मनुजानां तथाविधकर्मक्षयोपशमेन यदि मांस परिहारनियन्तृत्व तदा सम्यग्दृशां तत्सुतरां स्याद् इति मांसभक्षणे सम्यक्त्वक्षतिरेव - इति निरस्त, सम्यक्त्वस्य भावधर्मत्वेन कुलधर्ममात्रत्वाभावात् तथाविधकर्मपरिणतेरनुचितप्रवृत्तिमतोऽपि श्रद्धानगुणेन तदनपगमात् । अन्यथा स्तेनानामपि केषाञ्चित्परदारगमन परिहार नियन्तृत्वात् ततोऽनिष्टत्तस्य सत्यकिप्रभृतेः सम्यक्त्वमुच्छिद्येतैवेति । न च मांसाहारस्य नरकायुबन्धस्थानत्वादेव तदनिवृत्तौ न सम्यक्त्वमिति शङ्कनीयं महारंभ महापरिग्रहादीनामपि तथात्वात् तदनिवृत्तौ પણ ન અટકે એવુ ખની શકે છે, કેમકે ‘માત્રસમ્યક્ત્વધારીજીવ માંસભક્ષણથી અટક જ’ એવા નિયમ નથી. વળી એવુ... જો માનશેા કે ‘તરત સ’મૂર્છિત થએલા અનંત જીવાની પર પરાથી દૂષિત થએલુ' જાણીને તેને ખાનાર સર્વાશે અનુકંપા રહિત બની જતા હાઈ સમ્યફી હાતા નથી' તેા ‘મૂળા વગેરેને અનંતજ તુમય જાણવા છતાં ખાનાર અવિરતસમ્યક્ત્વીમાંથા સમ્યક્ત્વ ચાલ્યું જાય છે' એવું માનવાની આપત્તિ આવશે. મૂળા વગેરેને ખાવા એ અતિનિત્વ નથી, જ્યારે માંસ ખાવું એ તે અતિનિન્ય છે. માટે તેનાથી સમ્યક્ત્વના નાશ થઈ જાય છે' એવું જો કહેશેા તા પરસ્ત્રીગમન તા નિર્વિવાદ રીતે અતીવ નિન્દ હાઈ સમ્યક્ત્વનાશક બની જશે. અને તા પછી પરસ્ત્રીગમનના વ્યસની એવા સત્યકિ વગેરેના સમ્યક્ત્વના ઉચ્છેદ થઈ જશે.
[અનુચિતપ્રવૃત્તિમાનમાં પણ શ્રદ્ધાગુણથી સમ્યક્ત્વ ટકે.]
તેથી જ ખિલવાસી મનુષ્યા પણ તેવા વિશેષપ્રકારના કક્ષયાપશમથી જો માંસ ત્યાગના નિયમ કરી શકતા હૈાય તે સમ્યક્ત્વીએમાં તા એ નિર્વિવાદ રીતે હાવા જ જોઈએ. અને તેથી માંસભક્ષણ કરનારમાં સમ્યક્ત્વ ટકે જ નહિ એ માનવુ જોઇએ' એ વાત પણ નિરસ્ત જાણવી, કેમકે સમ્યકૃત્વ ભાવધરૂપ હેાઈ માત્રકુલધરૂપ નથી. આશય એ છે કે જે કુલમાં માંસભક્ષણાદિને રિવાજ હૈાય તે કુલમાં પણ એ ભાવધમ સભવિત છે, કેમકે તેવી વિચિત્રકમ પરિણતિના કારણે અનુચિતપ્રવૃત્તિ વાળા ખનેલા જીવમાં પણ શ્રદ્ધાગુણના કારણે સમ્યક્ત્વ ટકી શકે છે, નહિતરતા કેટલાક ચેારા પણ પરસ્ત્રીંગમનના નિયમ કરી શકતા હૈાય તા સમ્યક્ત્વીને તા સુતર હાવા જોઇએ' એવું પણ કહી શકાતુ હાવાથી પરસ્ત્રીગમનથી નહિ અટકેલા સત્યકિ વગેરેનું સમ્યક્ત્વ પણ્ ચાલ્યુ' જવાની આપત્તિ આવે. માંસાહાર નરકાસુત્ર ધના હેતુભૂત હોઇ, તેનાથી નહિ અટકેલ જીવને સમ્યક્ત્વ માની શકાતું નથી, કેમકે સમ્યક્ત્વની હાજરીમાં તે નરકાયુ મંધાતું નથી' એવી પણ શકા કરવી નહિ, કેમકે એમતે મહાઆર ભ-મહાપરિગ્રહ પણ નરકાસુખ'ધના હેતુભૂત હાઈ તેનાથી નહિ અટકેલ કૃષ્ણવાસુદેવ વગેરેમાં
૫૮