________________
ધર્મપરીક્ષા લૈ. ૮૩ सह जागति' इत्यादि स्थानाङ्गसूत्रे । "इह छ मस्थो विशिष्टावध्यादिविकलो न त्वकेवली, यतो यद्यपि धर्माधर्माकाशान्यशरीरजीव च परमावधिर्न जानाति तथापि परमाणुशब्दो जानात्येव, रूपित्वात्तयोः, रूपिद्रव्यविषयत्वाच्चाववेः ।" इत्यादि वृत्तावुक्तम् । अत्र परमावधेरन्तर्मुहूर्तादूर्ध्वमुत्पत्स्यमानकेवलज्ञानस्यापि केवलित्वविवक्षा न कृता । यदि च परमावधिमतः केवलित्वविवक्षामकरिष्यत् , तदा व्यभिचारशळेव नास्ति, इति छद्मस्थपदस्य विशेषपरत्व' नावक्ष्यवृत्तिकारः । तस्मात्क्षीणमोहस्याप्यन्तर्मुहूर्त्तादूर्ध्वमुत्पत्स्यमानकेवलज्ञानस्य कथञ्चित्केवलित्वविवक्षा शास्त्रबाधितैवेति । यदि च क्षीणचारित्रावरणत्वाद्धेतोः क्षीणमोहे केवलित्वं दुनिवारं, तदा निरतिचारसंयमत्वादप्रतिषेवित्वाच्चोपशान्तमोहे कषायकुशीले च तद् दुर्निवारं स्यादिति बोध्यम् । यच्च रागद्वेषवत्त्वच्छद्मस्थत्वादीनामैक्योद्भावनेन दूषण दत्त, तत्तु न किञ्चिद्, एवं सति समनियतधर्ममात्रव्याप्त्युच्छेदप्रसङ्गादिति दिग् । પરમાણપદગલ અને શબ્દ, આ જ છએ ચીજને ઉત્પન્ન થયેલ (કેવલ) જ્ઞાન-દર્શનને ધારણ કરનાર અરિહંત કેવલી સર્વભાવે જાણે છે અને જુએ છે તે છ વસ્તુઓ આ-ધર્માસ્તિકાય વગેરે વાવત શબ્દને જાણે છે...” તેની વૃત્તિમાં કહ્યું છે કે “અહીછદ્મસ્થ તરીકે વિશિષ્ટ અવધિવગેરેથી શૂન્ય જીવ લે, નહિ કે અકેવલી કેવલી ભિન્ન સર્વજો. કેમ કે કેવલીબિનજીવ તરીકે તે પરમાવધિવાળા જીવ પણ આવે છે, જો કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને અશરીરીજીવ ને જાણતા નથી તે પશુ પરમાણુ અને શબને તે જાણે જ છે, કેમકે તે બે રૂપી હોય છે, અને અવધિજ્ઞાન રૂપી પદાર્થ વિષયક હોય છે.” (આમ “છદ્મસ્થ” શબ્દથી કેવલી ભિન્ન સર્વ જીવોને લેવામાં પરમાવધિવાળા જીવમાં વ્યભિચાર ઊભું થતું હોવાથી વૃત્તિકારે “છસ્થ’ શબ્દને વિશેષ અર્થ કર્યો છે.) અંતમુહૂર્ત કાળમાં કેવલજ્ઞાન પામી જનાર એવા પણ પરમાવધિયુક્ત જીવની વૃત્તિકારે અહીં કેવલી તરીકે વિવક્ષા કરી નથી. જે પરમાવધિયુક્ત જીવની કેવલી તરીકે વિવિક્ષા થઈ શકતી હેત તે છદ્રસ્થમાં તેની ગણતરી ન રહેવાથી વ્યભિચારની શંકા જ રહે નહિ અને તે પછી વૃત્તિકાર “છલ્ચરર્થ” શબ્દને આવા વિશેષ અર્થ કરત નહિ. (માત્ર “એ જીવની પણ અહીં કેવલી તરીકે વિવેક્ષા છે. માટે કંઈ વ્યભિચાર નથી” એ રીતે વિવક્ષા જ દેખાડી દેત.) પણ એવું કર્યું નથી. એનાથી જણાય છે કે એવી વિવક્ષા શાસ્ત્રબાધિત હેવી જોઈએ. તેથી અંતમુહૂર્તમાં કેવલજ્ઞાન પામનારા હોવાના કારણે ભાવિનિ ભૂતવદ્દ ઉપચાર ન્યાયે ક્ષીણમેહ જીવની પણ કથંચિત્ કેવલી તરીકે વિવક્ષા કરવી એ આગમબાધિત જ છે. બાકી કેવલી ચારિત્રાવરણ ક્ષીણ થઈ ગયું હોવાથી, નિરતિચાર સંયમવાળા હેવાથી, અપ્રતિસેવી હોવાના કારણે કયારેય પણ હિંસક બનતા નથી” ઈત્યાદિ પ્રસ્તુત સ્થાનાંગસૂત્રના વૃત્તિવચન પરથી, ‘હિંસકવાભાવને ચારિત્રાવરણ ક્ષણ હોવા રૂપ જે હેતુ આપે છે તે તે ક્ષીણમેહ છવમાં પણ હોય છે માટે ક્ષીણમે હજીવમાં પણ હિંસક વાભાવરૂપ લિંગ રહ્યું છે, અને તેથી એમાં કેવલિત્વ માનવું એ દુર્નિવાર છે એવું જ કહેશો તો નિરતિચારસંયમરૂપ અને અપ્રતિસેવિવરૂપ હેતુના કારણે અનુક્રમે ઉપશાંત મેહ અને કષાયકુશીલમાં પણ હિંસકવાભાવ માનવો પડવાથી કેવલિત્વ માનવું પણ દુનિંવાર બની જાશે એ જાણવું. એમ રાગદ્વેષયુક્તતા અને સ્વસ્થતાનું અય સ્થાપીને જે દૂષણ આપ્યું તે તે સાવ કશ વગરનું