________________
૫o
ધર્મપરીક્ષા લે. ૮૩ न, अपवादस्यापि विधिशुद्धस्य सायद्यत्वाभाचे तत्कल्पत्वेनाभिमते तदभावाद् । न चोत्सर्गापवादब्यतिरितोऽपवादकल्पो राशित्रयकल्पनारसिक भवन्त विनाऽन्येन केनापीयंत इति(न) तत्सद्भावे प्रमाणमस्ति । शक्याशक्यपरिहारविषयभेदेनापवाछपवादकल्पयोर्भदाभ्युपगमे च • दुष्करमुकरत्वादिभेदेनानशनयुक्ताहारादिक्रियाणामुत्सगोत्सर्गकल्पभेदकल्पनाया अप्यापत्तेः, इति न किञ्चिदेतत् । तस्मात्पष्ठसप्तमलिङ्गयोः' सौलभ्यमपि 'प्रमत्तस्यैव प्रतिपेणवदायों' ज्ञेय, अप्रमत्तस्य तु सत्तामात्रेणैव तद् द्रष्टव्यम् । यत्तु केवलिनोऽपि परीक्षायां छद्मस्थज्ञानगोचरत्वेन । द्रव्यरूपाण्येव लिङ्गानि ग्राह्याणीत्युक्त, तन्न चतुरचेतश्चमत्कारकारि, द्रव्यरूपाणामपि प्राणांतिपातादीनामभावस्य सर्वकालीनत्वस्य हेतुघटकस्य दुर्ग्रहत्वात् । सूक्ष्मदृष्ट्या तद्ग्रहे चं भावरूपलिङ्गानामपि न दुर्ग्रहत्वमिति । यच्चोक्तं ‘स च केवली द्विविधो ग्राह्यः' इत्यादि तदसत् , क्षीणमोहे केवलित्वस्यागमबाधितत्वात् , आगमे छद्मस्थवीतरागमध्य एव क्षीणमोहस्य . परि. गणितत्वात् । उक्त' च प्रज्ञापनायाम्માત્રદ્રવ્યહિંસા તેનો વિષય બનતી નથી. નહિતર તે અપવાદપદ-જિનપૂજા-આહારવિહારાદિકિયાઓ પણ મિથ્યાકારને વિષય બની જવાની આપત્તિ આવે. વળી–“આ
સાવદ્ય છે એવી પ્રરૂપણું કરીને તેનું જ પ્રતિસેવન કરનાર હોય એવું છટ્રડું અને - “યથાવાદી તથાકારી લેતા નથી એવું સાતમું લિંગ તો છદ્મસ્થમાત્રમાં સુલભ છે–એવું
જે કહ્યું છે તે “પ્રતિલેખન–પ્રમાર્જન વગેરે ક્રિયાઓ કીડી વગેરે ક્ષુદ્ર અને ભાયાદક હોઈ સાવદ્ય હોય છે એવું માનીએ તે જ સંભવે છે, પણ તેવું માની શકાતું નથી, કેમકે કાયોવગેરેના નિયત આચારરૂપ તે સંગિકી ક્રિયાઓ અત્યન્ત નિરવદ્ય છે.
એ ક્રિયાઓ અપવાદ ક૯૫(=જેવી) હાઈ કથંચિત સાવદ્ય છે' એવું કહેવું એ પણ યોગ્ય નથી, કેમકે વિધિશુદ્ધ અપવાદ એ પોતે જ સાવદ્ય ન હોઈ તેને સમાન આ : કિયાએ શી રીતે સાવદ્ય બને ? આમ ઉત્સર્ગ કે અપવાદ બને રૂપે એ સાવદ્ય નથી. વળી એ બેથી જુદે ત્રીજે જ કોઈ અપવાદક૯૫ કે જે કથંચિત્' સાવદ્ય હોય તેને
આરાધક, વિરાધક અને અનારાધક વગેરે રૂપ ત્રણ રાશિઓની ક૯પના કરવાના રસિયા 1 એવા તમને છોડીને બીજું કોઈ તે સ્વીકારતું નથી. એટલે અપવાદકલ્પ જેવી કે
ચીજ હોવામાં કઈ પ્રમાણ નથી. –જે શક્ય પરિહારને વિષય હોય તે અપવાદ અને - જે અશકય પરિહારનો વિષય હોય તે અપવાદક૯૫– આ રીતે અપવાદ કરતાં અપવાદ - કં૫ને જુદો માનવામાં આવે તો એવું પણ માનવાની આપત્તિ આવે કે જે દુષ્કર
હોય તે ઉસર્ગ, દા. ત. અનશન વગેરે અને જે સુકર હોય ( કરવું સરળ હોય) તે • ઉસકપ, દા. ત. સાધુએ દેશ-કાળ-પ્રકૃતિ આદિને યોગ્ય જે નિર્દોષ આહાર વગેરે કરે છે તે. માટે પડિલેહણ વગેરે કિયાઓને અપવાદકલ્પરૂપ માની કથંચિત સાંવદ્ય માનવા દ્વારા તેઓના કારણે કીડી વગેરેને ભય-ત્રાસાદિની ઉત્પત્તિ માનવી, અને તેથી છઠ્ઠા સાતમા લિંગને છઘમાત્રમાં સુલભ દેવું માનવું એ યોગ્ય નથી. માટે છઠું – સાતમું લિંગ પ્રમત્તને જ પ્રતિસેવનદશામાં સુલભ હોય છે, અને અપ્રમત્તને તે તે અસત્તામારૂપે હોય છે એ જાણવું.