________________
કેવલીમાં દ્રવ્યહિંસા : કેવલિ-છબ્રલિંગ વિચાર
૪૫૧ ... से कि त खीणकसायवीयरायचरित्तायरिआ? खीणकसायवीयरागचरित्तायरिआ दुविहा पन्नत्ता। तंजहा૪૩ણીનલાયવીકરાયવરત્તારના જ વૈરીથી સર્વથાવરિત્તા છે' ત્યારે ચાર ચાં- - मागमीधामुल्लङ्घ-यापि 'भाविनि भूतवदुपचारः' इति न्यायाद् द्वादशे गुणस्थाने कथञ्चि-।" केवलित्यमभ्युपगम्यते, तर्हि चरमशरीरिणि प्रथमादिगुणस्थानवर्तिनि क्षपकोण्यारूढे वा सप्तमा-' दिगुणस्थानवर्तिनि तदभ्युपगन्तव्य स्यात् । किञ्च क्षीणमोहस्य केवलित्वविवक्षा केनापिन'. कृतेति कथं भवता कर्तव्या ? न हि स्वल्पकालभाविकेवलज्ञानस्यापि छद्मस्थस्य केवलि। त्वविवक्षा कर्तुं युज्यते । अत एव २छ ठाणाई छउमत्थे सव्वभावेण ण जाणइ, पण पासइ । तं जहा.. धम्मत्थिकाय १ अधम्मत्थिकाय २'आगास ३ जीव असरी रपडिबद्ध ४ परमाणुपोग्गल ५ सद्द६. एताणि चेव उप्पणगाणदंसगधरे अरहा जिणे जाच सवभावेण जाणति पासति त जहा धम्मत्थिकाय जाव
[ક્ષીણમેહને કેવલી માનવા એ આગમબાધિત] * વળી કેવલીની પરીક્ષામાં પણ દ્રવ્યરૂપ હિંસકત્વના અભાવાદિને જ લિંગ તરીકે લેવા, કેમકે તેઓ છસ્થજ્ઞાનના વિષયભૂત છે.” એવું જે કહ્યું તે પણ ચતુર માણસેને ચમત્કાર પમાડે એવું નથી, કેમકે દ્રવ્યરૂપ પ્રાણાતિપાત વગેરેના અભાવરૂપ હેતુના - વિશેષણ તરીકે ઘટક બનેલ સર્વકાલીનત્વનું છદ્મસ્થ જ્ઞાન કરવું મુશ્કેલ છે. સૂફમદૃષ્ટિથી” તેનું જ્ઞાન કરવાનું હોય તે એ રીતે તે ભાવરૂપ લિંગ પણ જાણવા શકય હોઈ લિંગ શા માટે ન બને ? વળી તે કેવલી બે પ્રકારના જાણુંવાં...” ઈત્યાદિ જે કહ્યું છે તે પણું
ટું છે, કેમકે ક્ષીણ મહિનો “કેવલી તરીકે ઉલ્લેખ માન એ આગમબાધિત છે. - આગમમાં ક્ષીણમેહની ગણતરી છવાસ્થવીતરાગમાં જે કરી છે, કેવલી વીતરાગમાં નહિ.' શ્રીપનવણું સૂત્રમાં કહ્યું છે કે–
તે ક્ષીણકપાયવીતરાગચારિત્રાર્થ શું છે? ક્ષીણકષાયવીતરાગચારિત્ર આય બે પ્રકારે છે :-- સ્થક્ષીણકષાયવીતરાગચારિત્રઆર્ય અને કેવલી ક્ષીણકપાયવીતરાગચારિત્રયં” ઈત્યાદિ. આ આગેમથી થતી બધાને ઉલ્લંઘીને પણ જે ભાવિમાં ભૂતને ઉપચાર કરવાના ન્યાયથી બારમા ગુણઠાણે કથંચિત્ કેવલિવ માનવું હોય તો એ ન્યાયથી પ્રથમાદિ ગુણઠાણામાં રહેલા ચરમશરીરમાં કે ક્ષપકશ્રેણિમાંડનારા અપ્રમત્તાદિગુણઠાણે રહેલા જીવમાં પણ તે માનવું પડશે કેમ કે તેઓ પણ નજીકના ભવિષ્યમાં કેવલી બનવાના છે.) વળી ક્ષીણમેહ * જીવની કેવલી તરીકે વિવક્ષા તો કોઈએ કરી નથી તો તમે પણ શી રીતે કરી શકો? સ્વપકાળમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર પણ છદ્મસ્થની કેવલી તરીકે વિવક્ષા કરવી ઘટતી નથી ! તેથી જ સ્થાનાંગસૂત્રમાં જે કહ્યું છે કે “છદ્મ છ સ્થાનને સર્વભાવે જાણતા નથી કે જોતા નથી, તે આ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, શરીર સાથે નહિ જોડાયેલી છવ, १. अथ किं तत् क्षीणकपायवीतरागचारित्रार्याः ? क्षीणकपायवीतरागचारित्रार्या द्विविधाः प्रज्ञप्तास्तद्यथा-छद्म
स्थक्षीणकपायबीतरागचारित्रार्याश्च केवलिक्षीणकपायवीतरागचारित्रार्याश्च । २. षट् स्थानानि छद्मस्थः सर्वभावेन न जानाति न पश्यति, तद्यथा-धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाश
जीवमशरीरप्रतिबद्ध, परमाणुपुद्गल, शब्दम् । एतान्येवोत्पन्नज्ञानदर्शनधरोऽरहा जिनो यावत्सर्वभावेन । जानाति पश्यति, तद्यथा-धर्मास्तिकाय यावत् शब्द जानाति ।