________________
४३२
ધમ પરીક્ષા શ્ર્લોક-૮૩ साध्यघटितत्वेन हेतुस्वरूप हानिः तस्मादविशिष्टानामेव छद्मस्थगम्यप्राणातिपातादिनिषेधरूपाणां के त्विगमकलिंगत्वं प्रतिपत्तव्यम् । यत्तु छद्मस्थत्वज्ञापकलिङ्गेषु 'कदाचिद्' इति विशेषणं टीकाकारेण दत्त' तत्सतानामपि लिङ्गानां स्वरूपासिद्धिवारणार्थ, नहि छद्मस्थ साधावनवरत प्राणातिपाता. शीलत्वं संभवतीति । यच्च केवलित्वज्ञापकलिङ्गेषु कदाचि पि' इति विशिष्ट - विशेषणमुपात्तं तच्छद्मस्थसावौ व्यभिचारवारणाय, भवति ह्येतद्विशेषण' विना छद्मस्थसाधौ प्राणातिपाताद्यभावावस्थायां हेतुषु विद्यमानेषु केवलित्वाभावेन व्यभिचार इति ।
अत्र वदन्ति - 'सत्तहिं ठाणेहिं छउमत्थं जाणिज्जा' इत्यत्राप्रमत्तस्य पक्षीकरणे प्राणातिपातकत्वादयः सर्वेऽपि हेतवः स्वरूपासिद्धतामनुभवन्ति, प्राणातिपातादिनिमित्त क्रियाऽभावेन તિપાતાદિમાં તેવુ', અનુમિતિ કરનાર છદ્મસ્થને અપ્રસિદ્ધ વિશેષણ લગાડવાથી તે હેતુ સ‘દિગ્ધસ્વરૂપઅસિદ્ધ બનવાના દોષ પણ ઊભે થશે. અર્થાત્ પક્ષ બનાવેલી સામી વ્યક્તિથી થતા પ્રાણાતિપાત રાગદ્વેષજનિત છે કે નહિ એના છદ્મસ્થને સ ંદેહ જ રહેતા હાવાથી પક્ષમાં હેતુના અભાવ હાવા રૂપ જે સ્વરૂપ અસિદ્ધ દોષ છે તેના સ'દેહ રહ્યા કરવા રૂપ દોષ ઊભા થાય છે. વળી રાગદ્વેષયુક્તતા અને છદ્મસ્થતા એ એ તેમજ રાગદ્વેષશૂન્યતા અને કેવલિત્વ એ એ એક એક વસ્તુરૂપ જ હાવાથી રાગદ્વેષજનિતપ્રાણા તિપાતને હેતુ કહેવા એ છદ્મસ્થતાજનિત પ્રાણાતિપાતને હેતુ કહેવા રૂપ હાઇ હેતુ સાધ્યઘટિત ખની જાય છે. અને તા પછી પ્રાણાતિપાતાદિમાંથી હેતુનુ સ્વરૂપ જ હણાય જશે. માટે કાઈપણ વિશેષણ વિનાના અવિશિષ્ટ અને છદ્મસ્થગમ્ય એવા જ પ્રાણાતિપાતાદિના નિષેધા કેવલિને જણાવનાર લગભૂત છે એ સ્વીકારવુ' જોઇએ.
[રાચિત્ અને ભવાન્નિત્તિ સ્વરૂપસિદ્ધિ અને વ્યભિચારના વારક-પૂ॰ ] વળી, છદ્મસ્થતાના લિંગમાં ‘કદાચિ' એવું જે વિશેષણ ટીકાકારે જોડયુ' છે તે સાતેય લિ’ગાના સ્વરૂપમસિદ્ધિ દોષના વારણ માટે છે, કેમકે છદ્મસ્થ સાધુ નિર'તર પ્રાણાતિપાતાદિ કર્યા કરવાના સ્વભાવવાળા હેાય એવું સ ́ભવતુ' નથી. એમ કેવલીના લિ’ગામાં ‘f' શબ્દ વિશિષ્ટ એવું ‘ગચિવ' રૂપ જે વિશેષણ જોડયુ છે તે છદ્મસ્થ સાધુમાં લિંગ ચાલ્યા જવા રુપ વ્યભિચાર ન આવે એ માટે જાણવુ'. કેમકે એવુ' વિશેષણ જે લગાડયુ' ન હોય તેા જયારે છદ્મસ્થ પ્રાણાતિપાતાદ્રિ કાંઇ કરતા ન હાય ત્યારે તેમાં પ્રાણાતિપાતાભાવાત્મક માત્રવિશેષ્યરૂપ લિ'ગ રડી જવા છતાં કેવલિત્વ રહ્યું ન હાઇ વ્યભિચાર આવે. નિષ્ક :– આમ આટલી વાત ફલિત થાય છે. (૧) પરીક્ષાઅવસરે પ્રમાનાદિમાં પ્રવૃત્ત અપ્રમત્ત સયતને પક્ષ તરીકે લેવા. (૨) લિ`ગ તરીકે દ્રવ્યપ્રાણાતિપાતાદિ લેવા. (૩) છદ્મસ્થતાના લિ'ગા ઉપશાન્ત માહ સુધી હોય છે. (૪) ક્ષીણુમેહને માત્ર સભાવનારૂઢ મૃષાભાષાદિ હાય. (૫) છદ્મસ્થતાના પહેલાં પાંચ લિ'ગા કાઢાચિક હોય છે અને છેલ્લા બે સાદિક. (૬) ક્ષીણમેાહને પણ પ્રસ્તુત અધિકારમાં કેવલી તરીકે ગણવાના છે. (૭) રાગદ્વેષાદિવિશેષણ શૂન્ય અવિશિષ્ટ પ્રાણા તિપાતાદિ જ અહી. લિંગ તરીકે છે. (૮) ચિત્ અને ચિત્ત એ એ વિશેષણા અનુક્રમે સ્વરૂપઅસિદ્ધિ અને વ્યભિચાર દોષના વારણ માટે છે.