________________
કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છમસ્થલિંગવિચાર
_____ अत्र स्नातकस्य केवलविवेकप्रायश्चित्तभणनेन निर्ग्रन्थयोरुपशान्त क्षीणमोहयोरालोचनाविवेकप्रायश्चित्ते द्वे अविशेषेणैवोक्ते संभाव्येते, अन्यथा निर्ग्रन्थे विकल्पद्वयमकरिष्यद्, यथा 'कुत्रचिन्निम्रन्थे विवेकवायश्चित्तमेव, कुत्रचित्त्वालोचनाविवेकरूपे द्वे' इति, न चैवं क्वचिदुप दर्शितमिति माध्यस्थ्येन पर्यालोच्यम् । तथा चालोचनाप्रायश्चित्तशोध्या द्रव्यविराधना केवलिविलक्षणे क्षीणमोहे शास्त्रसिद्धा, इति 'द्रव्यतो मृषाभाषण क्षीणमोहे न भवति' इति यद्वचन तन्निरर्थकमेव । यत्तु तत्रानाभोगहेतुकं संभावनारूढ जीवविराधनावन्मृषाभाषणमुपपा. दित तत्र दृष्टान्तासिद्धिः, द्रव्यतो जीवविराधनायास्तत्रोपपादितत्वाद्, भगवत्यामपि तत्र जीवविराधनायाः स्पष्टमुक्तत्वाच्च । तथा च तत्सूत्र (१८ श० ८उ०) 'अणगारस्प ण भंते । भावि. अप्रणो पुरओ दुहओ जुगमायाए पेहाए रीय रीयमाणस्य पायस्त अहे कुक्कुडपोयए वा वट्टापोयए वा कुलिंगच्छाए वा परियावज्जेज्जा, तस्स ण भंते ! किं इरियावहिया किरिया कज्जइ ? संपर इया किरिया कज्जइ ? गोयमा ! अणगारस्स ण भाविअप्पणो जाव तस्स ण इरियावहिआ किरिया कज्जइ, णो संपराइआ किरिआ कज्जइ । से केणठेण भंते । एवं बुच्चइ ? जहा सत्तमसए संवुडुद्देसए जाव अछो णिक्खित्तो થાય છે. અને આ વિરાધના દ્રવ્યથી તે વીતરાગમાં હેવી પણ ઈટ છે, કેમકે ઇવસ્થ માત્રને ચારે ય મનેયોગાદિ હેવા કહ્યા છે. એમ પંચાશકવૃત્તિમાં ક્ષીણમહીને દ્રવ્યથી જ મૃષાવાદ હોવો કહ્યો છે. તેથી તે ક્ષીણમેહઅવસ્થામાં પણ સૂકમપ્રમાદ નિમિત્તે થએલ વિરાધનાના કારણે આલોચનાપ્રાયશ્ચિત્ત તેવું કહ્યું છે.
યતિજીતકપસૂત્ર અને તેની વૃત્તિમાં કહ્યું છે કે
નિગ્રંથને આલોચના પ્રાયશ્ચિત્ત અને વિવેક પ્રાયશ્ચિત્ત એમ બે પ્રાયશ્ચિત હોય છે. સનાતકને માત્ર વિવેક પ્રાયશ્ચિત્ત હોય છે. (આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત સ્વીકાર જાણુ.)
આમાં “સ્નાતકને માત્ર વિવેક પ્રાયશ્ચિત્ત હોય છે એવું જે કહ્યું છે તેના પરથી સંભાવના થાય છે કે “ઉપશાતમોહ અને ક્ષીણમેહરૂપ બને નિગ્રંથને આલોચના અને વિવેકરૂપ બને પ્રાયશ્ચિત્તો સમાન રીતે હોવા કહ્યા છે. આવું જે ન હોત તે નિગ્રંથની બાબતમાં બે વિકલપ દેખાડતતે આ રીતે-કેટલાક નિગ્રંથને (ક્ષીણમોહને) માત્ર વિવેકપ્રાયશ્ચિત્ત જ હોય છે જ્યારે કેટલાક નિર્ચન્થને (ઉપશાન્તમોહને) આલોચના અને વિવેક એ બને પ્રાયશ્ચિત્ત હોય છે. પણ આ રીતે કેઈ શાઅમાં દેખાડયું નથી. માટે ઉપશાનમેહ અને ક્ષીણમેહ બનેમાં સમાન રીતે બને પ્રાયશ્ચિત્તો હોય છે એ મધ્યસ્થ ભાવે વિચારવું. અને તેથી આલોચનાપ્રાયશ્ચિત્તથી જેની શુદ્ધિ થાય તેવી દ્રવ્યવિરાધના કેવલીથી વિલક્ષણ એવા ક્ષીણમોહમાં હોય છે એ વાત શાસ્ત્રસિદ્ધ છે. માટે “ક્ષીણમેહ જીવને દ્રવ્યથી મૃષાભાષણ હોતું નથી એ વાત નિરર્થક
“ક્ષીણમોહજીવમાં જીવવિરાધનાની જેમ અનાભોગહેતુક સંભાવનારૂઢ મૃષાભાષણ હોય છે એ વાતની જે સંગતિ કરી છે તેમાં પણ જીવવિરાધનારૂપ દષ્ટાન્ત અસિદ્ધ છે, કેમકે તેઓમાં જીવવિરાધના સંભાવનારૂઢ નહિ પણ દ્રવ્યથી હોય છે એ વાત અમે સિદ્ધ કરી ગયા છીએ. વળી ભગવતીસૂત્રમાં પણ તેઓને જીવવિરાધના હેવી સ્પષ્ટ રીતે કહી જ છે. તે સૂત્ર (૧૮૧૦/૮૯૦) આ પ્રમાણે