________________
| ધર્મપરીક્ષા લે. ૮૩ क्रोधाद्यभावेन क्षीणमोहेऽभावाद्-इत्यादि यदुक्तं तन्निरस्त', उक्तरीत्या द्रव्यव्यतिरिक्तस्यापि मृषावादस्य सुपरीक्षकाणां सुग्रहत्वात् । किञ्च 'क्षीणमोहस्य द्रव्यतो मृषाभाषण नास्ति' इति सर्वशास्त्रविरुद्ध', यस्मात्सर्वावस्थासु कर्मबन्धोऽस्ति, कर्मबन्धानुमेया च विराधना, इष्यते चासौ द्रव्यतो वीतरागस्यापि, छद्मस्थस्य चतुर्णामपि मनोयोगादीनामभिधानादिति पञ्चाशक वृत्तौ द्रव्यत एव मृषावादस्य क्षीणमोहेऽभिधानात् । अत एव सूक्ष्मप्रमादनिमित्तविराधनयाऽऽ ઢોરનારાયશ્ચિત્તે તત્રોઢું, તથાહિआलोअणा विवेगो वा णियंठस्य दुवे भवे । विवेओ अ सिणायस्त एमेया पडिवत्तिओ ॥ त्ति ॥
यतिजीतकल्पसूत्रे प्रोक्तम् । अ.लोचनाप्रायश्चित्त विवेकप्रायश्चित्तमित्येते द्वे प्रायश्चित्ते निग्रन्थस्य भवतः, स्नातकस्य केवल एको विवेकः, इति तद्वृत्तौ ॥ યાવકાલથી અવચ્છિન્ન (સંપૂર્ણકાલમાં રહેલા) હિંસકત્વાભાવાદિ કેવલિવને જણાવનાર લિંગ છે. તેથી છદ્મસ્થતાના લિંગ અપ્રમત્તાધિરૂપ પક્ષમાં અસિદ્ધ રહેવાને કે કેવલિત્વના લિંગ અપ્રમત્તાદિમાં વ્યભિચારી હોવાને દેષ રહેશે નહિ.
[ભાવહિંસકવાદિ લિંગ બનવા અસમર્થ નથી]. વળી પૂર્વપક્ષીએ “ભાવરૂપ હિંસકદિ છદ્મસ્થને અનુમાન કરાવવામાં અનુપયોગી છે' ઇત્યાદિ જે કહ્યું છે તે બેઠું છે, કેમકે ભાવરૂપ ઉપશમાદિને જ સામામાં રહેલ સમ્યક્ત્યાદિનું છશ્વાસ્થને જ્ઞાન કરાવનાર અનુમાનના લિંગ તરીકે શાસ્ત્રોમાં કહ્યું છે.
ગશાસ્ત્રની વૃત્તિ (૨-૧૫) માં કહ્યું છે કે * પાંચ લક્ષણ=લિંગથી સામામાં રહેલું પરાક્ષ એવું પણ સમ્યક્ત્વ સમ્યમ્ રીતે જાણી શકાય છે. તે લિંગો શમસ વેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિન્ય રૂપ છે
શંકા-શમાદિભાવલિંગો સીધેસીધા જણાતા નથી, કિનનુ વિશેષ પ્રકારની બાહા પરિણતિથી જ તે સમ્યગૂ રીતે જણાય છે અને પછી સમ્યકત્વને નિશ્ચય કરાવે છે. અર્થાત તેઓ પણ છવના જ્ઞાનને વિષય બનીને જ સ્વસાધ્ય એવા સમ્યફવને નિશ્ચય કરાવે છે, વિષય બન્યા વગર નહિ. સમાધાન -બાહ્ય પરિણતિવગેરેથી ભાવરૂપ હિંસવાદિ જાણવા પણ છદ્મસ્થપરીક્ષકોને દુર્લભ ન હોઈ પ્રસ્તુતમાં પણ ભાવરૂપ લિંગો સ્વસાધ્યને નિશ્ચય કરાવી શકે છે. તેથી જ પૂર્વપક્ષીની આ વાત પણ નિરસ્ત જાણવી કે-છદ્મસ્થતાને જણાવનાર લિંગ ઉપશાતવીતરાગ સુધી જ હોય છે. તેમજ ક્ષીણ મોહીને જે અષાભાષણ હોય છે તે છવસ્થના જ્ઞાનને વિષય ન હાઈ લિંગરૂપ નથી, કેમકે ક્રોધાદિને અભાવ હોવાના કારણે ક્ષીણમેહીને દ્રવ્યથી મૃષાભાષણ હોતું નથી. ઈત્યાદિ– પૂર્વપક્ષીના આ વચને એટલા માટે નિરસ્ત જાણવા કે દ્રવ્યભિન્ન મૃષાવાદ પણ ઉક્ત રીતે સુપરીક્ષકને જાણી શકાય તેવું હેવાથી લિંગ બની શકે છે. અને તેથી શીશુમેહમાં પણ આ લિંગો હાજર હોય જ છે.
(ક્ષીણમેહમાં દ્રવ્યમૃષાવાદાભાવની માન્યતા શાસવિરુદ્ધ) વળી ક્ષીણ હજીવનને દ્રવ્યથી મૃષાભાષણ હોતું નથી એ વાત ને સર્વશાસ્ત્રવિરદ્ધ છે, કેમકે સર્વ અવસ્થાઓમાં કર્મ બંધ હોય છે જેનાથી વિરાધનાનું અનુમાન १. आलोचना विवेको वा निर्ग्रन्थस्य द्वे भवतः । विवेकश्च स्नातकस्य एवमेताः प्रतिपत्तयः ।।