________________
કેવલીમાં વ્યહિંસા: કેવલિ-ઇમલિગવિચાર तदेव तस्य द्रव्यतोऽपि, इति क्षीणमोहे न तत्संभवतीति-वाच्य, एवं सति भावतो ज्ञानदर्शनचारित्राणां यानि कारणानि तान्येव द्रव्यभूतानां तेषां कारणानि स्युः, इत्यभव्यादीनामपि द्रव्यतो ज्ञानदर्शनचारित्रवतां ज्ञानावरणीयदर्शनमोहनी यचारित्रमोहनीयकर्मक्षयोपशमाः कारणानि स्युः, तथा चागमबाधा । किञ्च, एवं केवलिनो द्रव्येन्द्रियाणामप्यभावापत्तिः, भावेन्द्रियहेतु ज्ञानावरण दर्शनावरणक्षयोपशमयोः केवलिन्यभावाद् । न च द्रव्येन्द्रियाभावः केवलिन्युक्तः, किन्तु भावेन्द्रियाभाव एवेति । किञ्चोपशान्तमोहे यथा जीव विराधना मोहनीयकारणमन्तरेणापि भवति, तथा क्षीणमोहे मोहाभावेऽपि द्रव्यतो जीवविराधनामृषाभाष दिसद्भावे किं बाधकम् ?
अथ-अस्त्येवागमबाधा । तथाहि रायगिहे जाव एवंबयासी, 'अह भंते । पाणाइवाए मुसावाए अदिण्णादाणे मेहुणे परिग्गहे एस ण कतिवण्णे कलिंगवे कतिरसे कतिफासे पणते ? गोयमा ! पंचवणे दगंधे पंचरसे चउफासे पणत्ते । इत्यादि भगवतीसूत्रे द्वादशशते पञ्चमोद्देशके प्रोक्तम् । 'रायगिहे' इत्यादि મૂલક નહિ પણ અનાભોગહેતુક હોય છે–એવું જ કહેશે તે અમે કહીએ છીએ કે અનાભોગમૂલક એવા તેને દ્રવ્યથી મૃષાભાષણ રૂપ જ શા માટે નથી માનતા માટે તેને સંભાવનારૂઢ માનવાથી સયું. કેમકે દ્રવ્યરૂપ તેનાથી મૃષાવાદના પચ્ચફખાણનો કંઈ ભંગ થઈ જતું નથી. તે પણ એટલા માટે કે ભાવરૂપ મૃષાવાદનું જ પચ્ચક્ખાણ હોય છે. આ વાત તત્વાર્થસૂત્રની વૃત્તિના નીચેના વચનોથી જણાય છે. “(આ વિરતિના અધિકારમાં) મૃષા એટલે પ્રમત્તયોગથી થતું અસદ અભિધાન (જાણવું) અહીં આવું ન કહેવું કેભાવથી થતા પ્રાણાતિપાત-મૃષાવાદાદિના જે કારણે હેય છે તે જ દ્રવ્યથી થતા તેઓના કારણ બને છે, અને તેથી ક્ષીણમેહ જીવમાં ભાવમૃષાવાદના કારણેની જેમ દ્રવ્યમૃષાવાદના કારણો પણ હોતા નથી (અને તેથી દ્રવ્યથી મૃષાવાદ પણ હોતું નથી.)–આવું એટલા માટે ન કહેવું એ રીતે તે ભાવથી જ્ઞાન-દર્શન-ચારિત્રના જે જ્ઞાનવરણીય વગેરે કર્મના ક્ષપશમરૂપ કારણે હોય છે તે તે જ દ્રવ્યથી જ્ઞાન વગેરેના કારણ બની જશે. અને તે પછી દ્રવ્યથી જ્ઞાન-દર્શન–ચારિત્રવાળા અભવ્યાદિને પણ જ્ઞાનાવરણ-દર્શન મેહનીય-ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમરૂપ કારણે માનવા પડશે જેમાં સ્પષ્ટ રીતે આગમબાધા છે. વળી આ રીતે તે કેવલીઓમાં દ્રવ્યેન્દ્રિયને પણ અભાવ થઈ જવાની આપત્તિ આવશે, કેમ કે ભાવેન્દ્રિયના હેતુભૂત જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષપશમને તેઓમાં અભાવ હોવાથી દ્રવ્યેદ્રિયોના પણ તપ કારણનો અભાવ માનવો પડે છે. પણ કેવલીઓમાં દ્રવ્યેન્દ્રિયોને અભાવ હોવો કહ્યો નથી, કિન્તુ ભાવેન્દ્રિયોને જ અભાવ કહ્યો છે. તેથી ભાવના જે કારણે હેય તે જ દ્રવ્યના પણ હોય એવું માની શકાતું નથી. અને તેથી ક્ષીણમહીને ભાવમૃષાના કારણભૂત ક્રોધાદિ ન હોવાથી દ્રવ્યમૃષાનું પણ કારણ હોત નથી. એટલે દ્રવ્યમૃષાવાદ પણ હોતું નથી ઈત્યાદિ માની શકાતું નથી. વળી ઉપશાતમહ ગુણઠાણે જીવવિરાધના જેમ મેહનીયકર્મરૂપ કારણ વિના પણ થાય છે તેમ ૧. મધ મત ! પ્રાણાતિપાત, પૃષાવા, મત્તાવા, મૈથુન, વરિગ્રહ, ૫ તિવ, તળેષ, તિરાડ
તાઃ પ્રાતઃ ? પૌતમ ! áવળ, સિંધ, dવરસા, પ્રાતઃ |