________________
૪૩
ધમ પરીક્ષા શ્લો. ૮૩
चतुर्दशपूर्व्यादीनां चतुर्गतिकत्वादिवचनवदेतदुपपत्तेः । यथा हि " भगवानपि भुवनगुरुरुन्मार्गदेशनात्सागरोपमकोटाको भ्रान्तः” इति योगशास्त्रवृत्तिवचनं, लोकेऽपि च घृतघटे घृताभावेऽपि 'घृतघटः ' इति व्यपदेशो भाविनि भूतवदुपचारेण दृश्यते, तथैवाप्रमत्ता दिगुणस्थानवर्त्तिनोऽपि प्रमादव भावतः प्राणातिपातकत्वादिव्यपदेशो भवति, न तु केवलिनः, तस्य कदाचिदपि प्रमादवत्त्वाभा वादिति नातिव्याप्यादिदोष इत्याहुः ।
तेषां यद्ययमाशयः - अप्रमत्तसंयतेषु केवलित्वगमकप्राणातिपाताभावादिलिङ्गानां व्यभिचारः 'कदाचिदपि' इति विशेषणेन तद्योग्यताऽभावानां लिङ्गत्वलाभेन वार्यते इति छद्मस्थलिङ्गेषु ‘कदाचिद्' इति विशेषणं योग्यतास्पष्टत्वार्थमिति — तदा सा योग्यता प्राणातिपातादिप्रागभावरूपा ग्राह्येति केवलिपरीक्षायां क्षपकश्रेणावपूर्वकरणादीनां तदभावात्तेषु व्यभिचारो दुर्वारः । छद्मस्थपरीक्षायां च प्रमत्तस्यैव पक्षत्वे योग्यताग्रहणवैफल्यं, सर्वेषां तु छद्मस्थानां क्षत्वे तेष्वेवासिद्धि:, इति किमप्रमत्तादावौपचारिकप्राणातिपातकत्वादिविवक्षया । इति प्रमत्ताप्रमत्तપછી ભલેને તે વખતે એ અપ્રમત્ત ન પણ હાય. જેમ ચૌ પૂવી' ચારે ય ગતિમાં જનારા હાય છે' એવુ' વચન નરકાદિ ગતિમાં જતી વખતે તે ચૌદપૂર્વી ન હેાવા છતાં પૂર્વકાલીન ચૌદપૂર્વી પણાના પર્યાયના કારણે સંગત છે તેમ પ્રસ્તુત ઉલ્લેખ પણ સ'ગત છે. અથવા ચાંગશાસ્ત્રવૃત્તિના ‘જગદ્ગુરુ ભગવાન પણુ ઉઝ્મા દેશનાના કારણે કાડાકોડી સાગરોપમ સ'સારમાં ભમ્યા' ઇત્યાદિ ભવિષ્યકાલીન ભગવત્ત્વ પર્યાયને લક્ષમાં રાખીને થએલ વચનપ્રયાગ મુજબ ઉક્ત પ્રયાગ પણુ સંગત છે. લેાકમાં પણ ઘીના ઘડામાં ઘીના અભાવ હાય ત્યારે પશુ, ભવિષ્યકાલીન ચીજના ભૂતકાલીન ચીજ જેવા ઉપચાર કરીને ‘ધ્રુતઘટ' તરીકે ઉલ્લેખ થતા દેખાય છે. તેમ અપ્રમત્તાણુિઠાણે રહેલ જીવના પણ તે ભવિષ્યમાં પ્રમત્ત બનીને હિ'સક બનવાના હેાય તેને લક્ષમાં રાખીને હિ’સક તરીકે જ્યપદેશ થાય છે, કેવલીના તા‘નહિ જ, કેમ કે તે કયારેય પણ હિ'સક બનવાના હાતા નથી. માટે ‘ચિત્’ વગેરે વિશેષણ લગાડવાથી પછી અપ્રમત્તાદિમાં અતિવ્યાપ્તિ વગેરે દોષ ઊભા રહેતા નથી. (કેમ કે ‘કદાચિ' એટલે જ તે પ્રમત્ત થાય ત્યારે.)
(અન્યના અભિપ્રાયની સમાલાચના)
આવુ' કહેનારાઓને આશય જો એ હાય કે—કેવલિના પ્રાણાતિપાતાભાવ વગેરે જે લિંગા છે તેના અપ્રમત્ત સયતામાં આવતા વ્યભિચારનુ` ‘જ્ઞાત્ત્વિકૃત્તિ' એવા વિશેષણથી વાર થાય છે. તે આ રીતે-આ વિશેષણ એવા ભાવાર્થ કાઢી આપે છે કે કયારે ય પણ હિ*સક બને નહિ' અર્થાત્ હવે તેએમાંથી હિ`સક બનવાની ચાગ્યતા જ નીકળી ગઈ. તેથી ફલિત એ થયુ` કે અહી' લિગ તરીકે હિંસકત્વાદિની ચાગ્યતાના અભાવ અભિપ્રેત છે. અપ્રમત્તાદિમાં તે યોગ્યતા રહેલી છે, અને કેલિત્વ રહ્યું નથી. તેથી વ્યભિચાર નથી. વળી આના પરથી એ પણ ફલિત થાય છે કે તેા પછી છદ્મસ્થના લિંગ તરીકે પણ ‘હિ‘સકત્વાદિ’ નથી પણ ‘હિ સકત્વાદિની ચેાગ્યતા' છે. આ વાતને જ સ્પષ્ટ કરવા વૃત્તિકારે એ લિંગેામાં ‘ચિત્’ એવુ‘વિશેષણ જોડયુ છે.—તેના આશય ને આવા હાય તેા ક્ષપકશ્રેણમાં અપૂર્ણાંકરણ ગુણુઠાણું રહેલ જીવેામાં કેવિલત્વની પરી