________________
કેલીમાં 4હિંસા ઃ
કેવલિ-છદ્મસ્થલિ’ગવિચાર
k
केचित्त - 'केवल कदाचिदप प्राणानामतिपातयिता न भवति' इति यत्वेवलिनो लिङ्गमुक्त तत्सर्वाऽप्रमत्तानामपि समान, इति तद्व्यावृत्त्यर्थ छद्मस्थलिङ्गेषु 'काचिद्' इति विशेषणमुक्तम् । इत्थं चाप्रमत्तानां प्रमत्तगुणस्थानवर्त्तित्वे प्रमत्तत्वात् 'कदाचिद्भावतोऽपि प्राणातिपातकत्वं' संभवति, न तु केवलिनः, तस्य देशोनपूर्व कोटीकालमध्यप्रमत्तत्वस्यैव भावादिति विशेष
बुद्धो भवति । न चाप्रमत्ता अपि सर्वदा प्राणानतिपातका एव भवन्ति, प्रमत्तत्वेन प्राणापातकत्वे त्वमत्ता एव नोच्यन्ते इत्यतिप्रसकमेवैतल्लक्षणमिति वाच्यं, अप्रमत्तस्य प्रमत्तगुणस्थानवर्त्तिनो जीववाते 'अहो ! अप्रमत्तोऽपि जीवघात' करोति' इति व्यपदेशसंभवात्, અભિપ્રેત હેાય તેા પણ ‘ચિત્' વિશેષણ અનુપયેાગી જ રહે છે. આશય એ છે કે વ્યાપ્તિ વૈશિક હાય કે કાલિક, પક્ષમાં હમેશા હેતુ હાવા જ જોઈએ એવા નિયમ નથી. જે કાલમાં હેતુ રહ્યો હેાય તે કાલમાં સાધ્યું રહ્યું હાવાની એ સિદ્ધિ કરી આપે છે. હેતુને ‘ચિત્’એવુ' વિશેષણુ લગાડવા છતાં પણુએ, જે કાળમાં પ્રાણાતિપાતકત્વ વગેરે નથી રહ્યું તે કાળમાં છદ્મસ્થવ હોવાની સિદ્ધિ તા કરી આપતા નથી જ. અમે જે કાળમાં પ્રાણાતિપાતકત્વ વગેરે રહ્યા છે તે કાળમાં તે તેવા વિશેષણ વિનાના હેતુ પણ તેની સિદ્ધિ કરી આપે છે. તેથી એ માત્ર સ્વરૂપવિશેષણ હાવુ' જ ચેગ્ય છે. ‘જયારે પ્રાણાતિપાતકવાદિ હાય ત્યારે છદ્મસ્થત હાય' એવા કાલિકસ બધથી વ્યાપ્તિરૂપ નિયમની સિદ્ધિ થયે છતે ‘કદાચિ’ એવા વિશેષણે તેવા નિયમ જ સિદ્ધ કરવા સિવાય બીજો કયા ઉપકાર કરવાના હેાય છે ?
[દ્દાચિત્ વગેરે વિશે અંગે અન્યના અભિપ્રાય ]
વળી કેટલાકાનુ કહેવું એવું છે કે-કેવલી કથારેય પણ હિ.સક હાતા નથી' એવુ* કેવલીનું જે લિંગ કર્યું છે તે બધા અપ્રમત્તોમાં પણ સમાન રીતે હેાય છે, કેમ કે અપ્રમત્ત પણ હિ...સક હાતા નથી. તેથી તેએમાં કેવલીપણાનેા નિ ય ન થઈ જાય એ માટે છદ્મસ્થના લિ‘ગામાં ‘વાન્નિત્’ એવુ' વિશેષણ જોડયુ છે. અને તેથી એ લિગે અપ્રમત્તમાં જવાથી છદ્મસ્થતાના નિર્ણય થાય છે, કેમ કે અપ્રમત્તો અપ્રમત્તઅવસ્થામાં હિસક બનતા ન હેાવા છતાં જ્યારે પ્રમત્તઅવસ્થામાં આવે છે ત્યારે તેઓમાં પ્રમાદના કારણે છદ્મસ્થનું ‘કયારેક ભાવથી હિંસકત્વ' રૂપ લિંગ સભવે છે. કેવલીમાં તેવુ' સ’ભ વતુ નથી, કેમ કે તે તેા દેશેાનપૂર્વકોડ સુધીના કાલમાં પણ હંમેશા અપ્રમત્ત જ રહે છે. આમ ‘કદાચિ' એવુ' વિશેષણ કેવલી અને અન્ય અપ્રમત્તોમાં રહેલ આ વિશેષતાને જણાવવા માટે છે. શ`કા :-કેવલી જેમ કેવલીઅવસ્થામાં હમેશાં અહિંસક જ હાય છે તેમ અપ્રમત્ત પણ પેાતાની અપ્રમત્તઅવસ્થામાં હંમેશાં અહિંસક જ હાય છે, વળી પ્રમત્તતાના કારણે જ્યારે હિંસક ખને છે ત્યારે તે અપ્રમત્ત જ કહેવાત્તા નથી, માટે તે એમાં તમે કહેલી એવી કેાઈ વિશેષતા જ ન હેાવાથી ‘કદાચિ' એવુ` વિશેષણ પણ અપ્રમત્તમાં કેવલિત્વના કહેલા લિ ંગની થતી અતિવ્યાપ્તિને અટકાવી શકતુ નથી. સમાધાન : આવી શંકા ન કરવી, કેમ કે અપ્રમત્તથી પ્રમત્ત ગુણઠાણે જઈને પણ છવધાત થએ છતે ‘અહા! અપ્રમત્ત પણ જીવદ્યાત કરે છે’. એવા ઉલ્લેખ સભવે જ છે,