________________
કેવલીમાં દ્રવ્યહિંસા : છઘ-કેવલિ લિંગ વિચાર
૪ર૭ तानि च प्रत्यक्षगम्यानि मिथ्याकारादिलिङ्गगम्यानि वा, 'अयं साधुः साक्षात् संभावनया वा प्राणातिपातादिप्रतिषेवितैव, मिथ्याकारान्यथानुपपत्तेः, अस्मदादिवद्' इत्येवंलिङ्गगम्येनापि प्राणातिपातादिना लिोन 'छद्भस्थोऽयं संयतः' इत्येवं निश्चयसंभवात् । स च मिथ्याकारः कादाचित्के एव जीवघातादौ भवति, पुनरकरणाभिप्रायेण तस्य फलवत्त्वात् , सार्वदिकस्य तु तस्य संभवे सर्वविरतिपरिणामस्यैवानुपपत्तिः, 'प्रतिसमयमनवरत जीवघातो भवत्येव' इत्यभिप्रायस्य तत्प्रतिबन्धकत्वादिति । अत्र च छद्मस्थत्वज्ञापकलिङ्गानां सप्तानामपि मोहनीयकर्मजन्यत्वेन परस्परानुविद्धानां स्वरूपयोग्यतया निश्चयतः सर्वकालीनत्वेऽपि फलोपहितयोग्यतया व्यवहारेणानवरत नियमाभावोऽप्याद्येषु पञ्चस्वेव, चरमयोस्तु द्वयोलिङ्गयोः सामान्यतः सर्वकालीनत्वेन सूक्ष्मदृशां पुरःस्फुर्तिकत्वात् ताभ्यां छद्मस्थत्वनिर्णयो विवक्षितपरीक्षाकाले सुलभ एव । तथाहिજ્ઞાનગણ્ય હોઈ છદ્મસ્થના જ્ઞાનનો વિષય બનતું નથી, તેથી તે છદ્મસ્થતાને જણાવનાર લિ ગ બની શકતું નથી. માટે “ક્ષીણમે હજીવમાં આ લિંગો હોતા નથી એ વાત સિદ્ધ થાય છે. “સંભાવનારૂઢ મૃષાભાષણનો મૃષાભાષણ તરીકે વ્યપદેશ થઈ શક નથી” એવી શંકા ન કરવી, કેમકે એને “સંભાવનારૂઢ મૃષાભાષણ” તરીકે પોતે જ ઉલ્લેખ કર્યા પછી “મૃષાભાષણ તરીકે વ્યપદેશ (ઉલ્લેખ) થશે નહિ” એવું બોલવામાં વદતાવ્યાઘાત થવાની (બેલતી વખતે જ વવચન હણાઈ જવાની) આપત્તિ આવે છે. વળી એ તે અલકમાં પણ કલિપતક માની એનાથી અધ્યવસાયસ્થાનાદિની પ્રરૂપણ કરી છે. અને તેથી એ કલ્પનાને જેમ પ્રમાણ માની છે તેમ સંભાવના પણ પ્રમાણભૂત છે જ. તેથી જ તે “કાલશકરિકે કપિત પાડાના કરેલા વધને ભગવાન્ શ્રી મહાવીર પ્રભુએ પાડાના વધ તરીકે કહ્યો હતો એવી પ્રવચનમાં પ્રસિદ્ધિ છે. તેથી, કર્મબંધનો હેતુ ન બનતું હોવા છતાં સ્નાતકારિવનું પ્રતિબંધક બનતું હોઈ સંભાવનારૂઢ મૃષાભાષણ દ્રવ્યમૃષાભાષણની જેમ દેષરૂપ છે. તેમજ ચિત્રમાં દોરેલી સ્ત્રી જેમ “શ્રી” ઉલ્લેખને વિષય બને છે તેમ તે “મૃષાવાદ ઉલેખને વિષય બને છે એ વાત સ્વીકારવામાં કઈ દોષ નથી. આમ છદ્મસ્થના જ્ઞાનને પણ વિષય બની શકે એવું મૃષાભાષણ તે ઉપશાન્તાહ ગુણઠાણું સુધી જ હેઈ ત્યાં સુધી જ છવાસ્થત્વને જણાવનાર લિંગ હેય છે એ વાત નકકી થઈ
[ છસ્થલિંગોને પૂર્વપક્ષાભિમત કાળ] પક્ષીકૃત સામી વ્યક્તિમાં એ લિગોની હાજરી પ્રત્યક્ષથી કે મિથ્યાકાર (મિચ્છામિ દુક્કડમ્) વગેરે લિંગથી જણાય છે. “આ સાધુ સાક્ષાત્ કે સંભાવનાથી પ્રાણાતિપાતાદિને પ્રતિષવિતા છે જ, કેમકે તેણે દીધેલ મિચ્છામિ દુક્કડમ્ અન્યથા અનુ૫૫ન્ન રહે છે, જેમકે મારું મિચ્છામિ દુક્કડમ” ઈત્યાદિ અનુમાનથી જણાતા પ્રાણાતિપાતાદિ રૂપ લિંગથી “આ સંયત છદ્મસ્થ છે એવું જાણી શકાય જ છે. વળી તે મિથ્યાકાર કદાચિક (કયારેક થતા) જીવઘાતાદિ અંગે જ હોય છે, કેમકે પુનઃ તે છવઘાતાદિ પાપ ના કરવાના અભિપ્રાયથી જ તે સફળ બનતું હોય છે. તેથી જે સાર્વદિક જીવઘાત અંગે